આગામી 3 વર્ષ ફિનટેક્ કંપનીઓની નફાકારતા સ્થિર રહેવાની ધારણા

અમદાવાદઃ દેશની ઈકોનોમીમાં વાર્ષિક 800 અબજ ડોલરના ટ્રાન્ઝેક્શન્સના યોગદાન સાથે ફિનટેક્ કંપનીઓ 5 લાખ કરોડ ડોલરના લક્ષ્યાંક સાથે સિંહફાળો આપવા સજ્જ છે. પરંતુ આગામી બેથી ત્રણ વર્ષમાં આ સેક્ટરની કંપનીઓની નફાકારતામાં કોઈ વધારો ન થવાનો અંદાજ ઉદ્યોગ જગત વ્યક્ત કરે છે…. ફિનટેક્. કંપનીઓના ભાવિ અને બજારની અનિશ્ચિતતાઓ તથા નિયમનકારી ચકાસણી વચ્ચે તેના બિઝનેસ મોડલની સ્થિરતા…

Read More

12 ટકાથી વધુ નોકરીયાતો પ્રમોશન માટે નોકરી બદલવા ઇચ્છે છે

30 ટકાથી વધુ યુવા કર્મચારીઓ નોકરી બદલવાના મૂડમાં: PWC સર્વે વધુ સારા પગાર, તક અને કામ કરવાની પદ્ધતિ બદલવા માટે યુવાનો સજ્જ 34 ટકા નોકરીયાતો માને છે કે, તાત્કાલિક નોકરી બદલવી જોઇએ તેની સામે વૈશ્વિક 19 ટકા નોકરી બદલવા ઇચ્છે છે 37 ટકા યુવા નોકરીયાતો માને છે કે, તેઓ આગામી 12 માસમાં તો નોકરી બદલી…

Read More

Millionaire CLUB: દેશના 60 લાખ લોકો 2030 સુધીમાં જોડાશે

મુંબઇઃ એચએસબીસી હોલ્ડિંગ પીએલસીના રિપોર્ટ અનુસાર, 2030 સુધી વિશ્વમાં 2.50 લાખ ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા હશે. તેની સામે ભારતમાં Millionaireની સંખ્યા 60 લાખથી વધુ થઇ ગઇ હશે. જે તેની પુખ્ત વસ્તીના 1 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ચીનમાં 2030 સુધીમાં લગભગ 50 કરોડ લોકો Millionaire બની શકે છે. એશિયાના દેશોની ઈકોનોમી ઝડપથી વધી રહી છે. જેને ધ્યાનમાં રાખતાં એશિયાના લોકો…

Read More

ફેસ્ટિવલ સિઝન પૂર્વે બેન્કોમાં FD RATES વધી ગયા

એક તરફ ક્રેડિટ ડિમાન્ડ વધી રહી છે. તેને ધ્યાનમાં રાખીને કેટલીક બેન્કોએ તેમના એફડી ઉપરના વ્યાજદરોમાં પણ વધારો કરી નાંખ્યો છે. ખાસ કરીને ફેસ્ટીવ સિઝન પૂર્વે…. એસબીઆઇ, બીઓબી, કેનરા બેન્કે એફડી રેટ 6 ટકા કે તેથી વધુ કરી નાંખ્યો આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ 75 દિવસીય ઉત્સવ ડિપોઝીટ સ્કિમ લોન્ચ…

Read More

MSMEને ધિરાણ 6.3 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 23.12 લાખ કરોડે

હાલ MSMEની ધિરાણ માગ કોવિડ-પૂર્વેના તબક્કાથી 1.6 ગણી છે કોવિડ-પૂર્વેના તબક્કાની સરખામણીમાં પીએસબીપૂછપરછમાં 1.6 ગણો વધારો NBFCની પૂછપરછમાં કોવિડ-પૂર્વેની સરખામણીમાં 1.4 ગણો વધારો MSME એનપીએના સંપૂર્ણ સ્તર સાથે આંશિક વધારા સાથે 12.8 ટકા મુંબઈ: MSME ક્ષેત્રને ધિરાણની વહેંચણી મહામારી-પૂર્વેના સ્તરની સરખામણીમાં તમામ સેગમેન્ટમાં લગભગ બમણી થઈ છે, જે ધિરાણકારો ધિરાણની વધતી માગને પૂરી કરવાની સ્થિતિમાં…

Read More

RBIએ રેપોરેટ 50 bps વધાર્યો, ફુગાવો- GDP લક્ષ્યાંક જાળવી રાખ્યા

MPCએ રેપો રેટ 50 bps વધારીને 5.40%ની સપાટીએ કર્યો છે MSF દર અને SDF દર અનુક્રમે 5.65% અને 5.15% રાખ્યા છે. કેશ રિઝર્વ રેશિયો (CRR) 4.50% પર યથાવત જાળવી રાખવામાં આવ્યા ક્રૂડની કિંમત 105 ડોલર આસપાસ અને ફુગાવો 6.7 ટકા રહેવા અંદાજ સ્થાનિક આર્થિક મોરચે, આરબીઆઈએ ઉલ્લેખ કર્યો છે કે ધિરાણ વૃદ્ધિમાં સુધારો, રોકાણ પ્રવૃત્તિમાં…

Read More

છેલ્લા 6 વર્ષમાં દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં 15385 ટકાનો વધારો

4920 સ્ટાર્ટઅપ્સ સાથે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે 13519 સ્ટાર્ટઅપ્સ સાથે મહારાષ્ટ્ર દેશમાં ટોચના સ્થાને જૂન-22 સુધીમાં 56 ક્ષેત્રોમાં 72,933 સ્ટાર્ટઅપ્સને માન્યતા 50% થી વધુ સ્ટાર્ટઅપ્સ ટાયર II અને III શહેરોના જાન્યુ.16ના 471થી 15,385% વધી જૂન-22માં 72993 ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)એ 30 જૂન, 2022 સુધીમાં, 56 વૈવિધ્યસભર ક્ષેત્રોમાં 72,933 સ્ટાર્ટઅપ્સને માન્યતા…

Read More

ફુગાવાને અંકુશમાં લેવાનાં પગલાંના કારણે નિકાસમાં ઘટાડો થયો: FIEO પ્રમુખ ડૉ. શક્તિવેલ

આયાતમાં 44 ટકાની વૃદ્ધિ પેટ્રોલિયમ ઉત્પાદનોના કારણે ચિંતાનો વિષય ECLGS હેઠળ ધિરાણ મર્યાદામાં 25% વધારો કરી નિકાસો વધારવી જોઇએ માત્ર 0.76 ટકાના નજીવા ઘટાડા સાથે USD 35.24 બિલિયનની નિકાસ એપ્રિલ-જુલાઈ 2022-23 દરમિયાન મર્ચેન્ડાઇઝની નિકાસ 156.41 અબજ ડોલર નવી દિલ્હીઃ જુલાઈ 2022 માટેના માસિક ટ્રેડ ડેટા પર પ્રતિક્રિયા આપતા, FIEOના પ્રમુખ ડૉ. એ શક્તિવેલે જણાવ્યું હતું…

Read More