RBIએ ક્રેડિટ-ડેબિટ કાર્ડ ટોકનાઇઝેશન ફરજિયાત બનાવ્યું

ડિજિટલ શોપિંગ અથવા પેમેન્ટ કરતા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે લેવાયો મહત્વનો નિર્ણય ક્રેડિટ-ડેબિટ કાર્ડ સંબંધિત આ મહત્વપૂર્ણ નિયમો બદલાઈ રહ્યા છે30 સપ્ટેમ્બર પહેલાં થશે તેનો અમલ નવી દિલ્હીઃ ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટને કારણે છેતરપિંડીના મામલાઓ રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇડિયા (RBI) ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણીના નિયમોને વધુ કડક કરવા જઈ રહી…

Read More

લોકડાઊન પછી 46 ટકા યુવાઓના ક્રેડિટ સ્કોરમાં સુધારો નોંધાયો

ગુજરાતના યુવાનો મજબૂત ક્રેડિટ સ્કોર મામલે દેશમાં બીજા ક્રમે રહ્યાં અમદાવાદઃ સસ્તા દરે લોન મેળવવા તથા મોટાભાગની પ્રોડક્ટ્સ પર લોન સેવા ઉપલબ્ધ હોવાથી હવે યુવાનો પોતાના ક્રેડિટ સ્કોર પ્રત્યે વધુ સજાગ બની રહ્યા છે. યુવાનોમાં ક્રેડિટ કોન્શિયસનેસ અને સેલ્ફ મોનિટરીંગનાં સંદર્ભમાં કેરળ 726નાં ક્રેડિટ સ્કોર સાથે પ્રથમ ક્રમે રહ્યું હતું. જ્યારે 720નાં સરેરાશ ક્રેડિટ સ્કોર…

Read More

મહિલાઓ દ્વારા વર્ક ફ્રોમ હોમ (WFH)જોબ્સ માટે અરજીઓમાં 2 ગણો  વધારો

નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્ર ફરી વેગ પકડીને નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં 13.5 ટકાની વૃદ્ધિ કરી છે, જે છેલ્લાં ચાર ત્રિમાસિક ગાળાઓમાં સૌથી વધુ ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને લીડર બનાવવા કામ કરવું અને દેશના ઓફિસ સેટઅપમાં પરિવર્તન પર ચર્ચામાં વધતી વર્કફોર્સ અને મહિલા વ્યવસાયિકોની વધતી સંખ્યાના મુદ્દાને બાકાત ન…

Read More

EPFO યુવા મેમ્બર્સના ફંડમાંથી રિસ્ક- રિટર્ન આધારીત EQUITY ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરશે

નવી દિલ્હીઃ એમ્પ્લોઇસ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) હવે વય આધારીત રિસ્ક પ્રોફાઇલ આધારીત મૂડીરોકાણ વિકલ્પો તેના પ્રોવિડેન્ટ ફંડ અને પેન્શન સ્કીમ સબસ્ક્રાઇબર્સને ઓફર કરવા જઇ રહ્યું છે. એકવાર ઓપ્શન અમલી થશે પછી EPFO યુવા EPFO સબસ્ક્રાઇબર્સ માટે હાઇ રિસ્ક- હાઇ રિટર્ન ધરાવતાં EQUITY ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઊંચા મૂડીરોકાણ કરવાનો વિકલ્પ અપનાવશે. જ્યારે નિવૃત્તિના આરે પહોંચેલા રોકાણકારો માટે…

Read More

48% લોકો તહેવારની સિઝનમાં વધારે ખરીદી કરશે

48% લોકો તહેવારની સિઝનમાં વધારે ખરીદી કરશે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે તહેવારની સિઝનમાં 20% વધુ ખરીદી કરશે: એક્સિસ માય ઇન્ડિયા સપ્ટેમ્બર CSI સર્વે 61% પરિવારો માટે સંપૂર્ણ ઘરખર્ચ વધ્યો છે, નેટ સ્કોર +53 46% પરિવારો માટે આવશ્યક ઉત્પાદનોનો ઉપભોગ વધ્યો છે, નેટ સ્કોરમાં +3નો વધારો 37% પરિવારો માટે આરોગ્ય સાથે સંબંધિત ચીજવસ્તુઓનો ઉપભોગ વધ્યો…

Read More

જૂન ક્વાર્ટરમાં ભારતનો GDP ગ્રોથ 13.5%, માર્ચ ક્વાર્ટરમાં 4.1 ટકા હતો

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ (2022-23) ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન ક્વાર્ટર) દરમિયાન જીડીપી ગ્રોથ 13.5 ટકા રહ્યો હતો. જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ગતવર્ષ કરતાં વધ્યો છે. બુધવારે સરકાર દ્વારા જાહેર કરાયેલ Q1 જીડીપી ડેટા સ્પષ્ટ સંકેત આપે છે કે તમામ પડકારો હોવા છતાં, ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા…

Read More

ECLGS સ્કીમ રૂ. પાંચ લાખ કરોડનાં કદ સાથે 31 માર્ચ, 2023 સુધી લંબાવાઇ

માર્ચ-2022 સુધી ECLGS લેનાર 83 ટકા માઇક્રો એન્ટરપ્રાઇઝિસ કુલ ફન્ડિંગનાં 42.8 ટકા પબ્લિક સેક્ટરને ફાળવાયા કુલ ફન્ડિંગના 43.1 ટકા પ્રાઇવેટ સેક્ટરને ફાળવાયા સૌથી વધુ ડિસ્બર્સમેન્ટ મહારાષ્ટ્ર (13.6 ટકા)ને કરાયું ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ (35%) અવેઇલ રેટ નોંધાયો ટ્રાન્સયુનિયન સિબિલી ECLGS અભ્યાસની બીજી આવૃત્તિ મુંબઇ: ધ ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ (ECLGS) કોવિડ-19 દરમિયાન એમએસએમઇને બેઠી કરવામાં…

Read More

ભારતમાં બેરોજગારોમાં 16 ટકા ગ્રેજ્યુએટ ડિગ્રી ધારકો અને 14 ટકાથી વધારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધારકો

10 વર્ષમાં 10 મિલિયન એપ્રેન્ટિસઃ હાંસલ કરી શકાય એવી વાસ્તવિકતા નવી દિલ્હી: ટીમલીઝ ડિગ્રી એપ્રેન્ટિસશિપ અને અગ્રણી શ્રમ બજાર સંશોધન સંસ્થા જસ્ટજોબ્સ નેટવર્કે ‘ઇન્ડિયા એમ્પ્લોયેબિલિટી રિપોર્ટ’ પ્રસ્તુત કર્યો છે. રિપોર્ટ ‘રિઇમેજિનિંગ એમ્પ્લોયેબિલિટી ફોર ધ 21સ્ટ-સેન્ચરી – 10 મિલિયન એપ્રેન્ટિસીસ ઇન 10 યર્સ’ ભારતમાં રોજગારદક્ષતાની સંપૂર્ણ ઇકોસિસ્ટમમાં વિગતવાર જાણકારી આપે છે, શિક્ષણ અને કૌશલ્યમાં રહેલા ફરકનું…

Read More