એપ્રિલ-ડિસેમ્બર 2025માં નોન-લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસીધારકોને રૂ. 79,550 કરોડના દાવા ચૂકવ્યા, જે વિનંતી કરાયેલ કુલ દાવાની રકમના 77% છે

અમદાવાદ, 10 એપ્રિલઃ નોન-લાઇફ ઇન્સ્યોરન્સ ઉદ્યોગે એપ્રિલ-ડિસેમ્બર 2025 માં પોલિસીધારકોને રૂ. 79,550 કરોડના દાવા ચૂકવ્યા હતા, જે કુલ વિનંતી કરાયેલ દાવાની રકમના 77% છે. સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓના ખુલાસાના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે રૂ. 1.03 લાખ કરોડના દાવાની વિનંતીઓમાંથી, વીમા કંપનીઓએ લગભગ રૂ. 79,550 કરોડ ચૂકવ્યા હતા, જે એપ્રિલ-ડિસેમ્બર 2025 માં કુલ…

Read More

અદાણી ગ્રુપના ₹૩૩,૦૦૦ કરોડના રોકાણ સાથે પૂર્વ ભારત બનશે દેશનું નવું ‘ગ્રોથ એન્જિન’

૨૦૪૭ સુધીમાં પ્રદેશ $૧.૫ ટ્રિલિયનનું અર્થતંત્ર બનવા તૈયાર! અમદાવાદ, 9 એપ્રિલઃ ઓડિશા પૂર્વ ભારતનું ગેટ વે અને ટેકનોલોજી હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. અદાણી પોર્ટ્સ (APSEZ) ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી અને મુખ્યમંત્રી મોહનચરણ માઝીની ઉપસ્થિતિમાં ઓડિશાને પૂર્વ ભારતનું ઔદ્યોગિક હબ બનાવવા ₹૩૩,૦૮૧ કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. બુધવારે આયોજીત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં અદાણીએ…

Read More

ઓડિશામાં બહુવિધ ઔદ્યોગિક પ્રકલ્પોના શિલાન્યાસ સમારોહમાં કરણ અદાણીનું સંબોધન

હું ઉત્કર્ષ ૨૦૨૫ માટે પ્રથમવાર ઓડિશામાં મહેમાન તરીકે આવ્યો હતો. દર વખતે હું પરિવારની નજીક રહેલી કોઇ વાત કરીને જતો રહું છું. ઓડિશા, આ એવી ધરતી છે જેણે વિશ્વને તેની સૌથી પરિવર્તનશીલ ક્ષણોમાંથી એક આપી છે. કલિંગ ખાતે દયા નદીના કિનારે, એક વિજેતા સમ્રાટે પોતાની જીત પર નજર નાખી-અને રડ્યો. અશોકે અહીં જે જોયું તેનાથી…

Read More

MoPNG દ્વારા વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે LPG પુરવઠો જાળવી રખાયો; 18 કરોડથી વધુ સિલિન્ડરનું વિતરણ

અમદાવાદ, 9 એપ્રિલ: વૈશ્વિક ઊર્જા કટોકટી કે જેનાથી ઇંધણની ઉપલબ્ધતા ખોરવાઈ ગઈ છે અને વિવિધ પ્રદેશોમાં અછત ઊભી થઈ છે, તેની વચ્ચે ભારતે તેના પરિવારો માટે LPGની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે, અને પડકારજનક બાહ્ય પરિસ્થિતિઓ હેઠળ પણ મોટા પાયે સ્થિરતા જાળવી રાખી છે. LPG માટે ભારતની આશરે 60% આયાત નિર્ભરતા અને હોર્મુઝની સામુદ્રધુની મારફતે…

Read More

અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીનું વક્તવ્ય

અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન(APSEZ) ૫૦૦ મિલિઅન ટન્સ 6 એપ્રિલ, અમદાવાદ: નમસ્કાર! ઘણીવાર એવું કહેવામાં આવે છે કે એક સંશોધક તેના દ્વારા અપનાવવામાં આવેલા માર્ગ દ્વારા ઘડાય છે, જ્યારે કે માર્ગ તેના માટે લાયક સંશોધકની રાહ જુએ છે. હું લાંબા સમયથી માનતો આવ્યો છું કે એક સંશોધકના જીવનમાં કોઈ આખરી પડાવ હોતા નથી. પણ…

Read More

પરોપકારી પ્રવૃત્તિ અને વ્યવસાય વચ્ચે, ટાટાએ નિયંત્રણ રેખા દોરવાની જરૂરિયાત

અમદાવાદ, 2 એપ્રિલઃ ટાટા જૂથમાં હાલમાં પર્ફોમન્સ કે નેતૃત્ત્વ અંગેની નહી, પરંતુ કોણ નિયંત્રણનો અને કઇ જવાબદારી હેઠળ ઉપયોગ કરી રહ્યું છે તે અંગેની ચર્ચા ચાલી રહી છે. ઉદ્યોગના અગ્રણી નિરીક્ષક દ્વારા તાજેતરના દ્રષ્ટિકોણ મુદ્દો એ રહ્યો હતો કે ટાટા ટ્રસ્ટ એ કસ્ટોડિયન છે, માલિક નહી. આ ભેદભાવ અગત્યનો એટલા માટે છે કે તે જૂથના…

Read More

શાંત કેન્દ્રીકરણ: ભારતના ખાનગી ડેરી ક્ષેત્ર માટે નવા સહકારી દબાણનો શું અર્થ થાય છે… જાણો વિગતો….

અમદાવાદ, 2 એપ્રિલઃ સરકારે લગભગ 45,000 દૂધ સંગ્રહ અને પૂલિંગ કેન્દ્રોને સહકારી માળખા હેઠળ લાવવાની યોજનાની રૂપરેખા આપી છે – જે ભવિષ્યમાં ભારતમાં દૂધ ખરીદી કેવી રીતે ગોઠવવામાં આવે તેવી શક્યતામાં માળખાકીય પરિવર્તનનો સંકેત આપે છે. રાજ્યસભામાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ દ્વારા લખાયેલા લેખિત જવાબને ટાંકીને એજન્સીઓ દ્વારા અહેવાલ મુજબ મોટાભાગના જિલ્લા સહકારી દૂધ…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાણંદ ખાતે ₹૩૩૦૦ કરોડના ‘કેઇન્સ સેમિકોન’ OSAT પ્લાન્ટનો શુભારંભ

સેમિકંડક્ટર ક્ષેત્રે ભારતનું વર્તમાન વૈશ્વિક માર્કેટ રૂ. ૪.૫ લાખ કરોડનું, વર્ષ-૨૦૩૦ સુધીમાં ૯ લાખ કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય, કેઇન્સ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ એ સાણંદ-ધોલેરાને સિલિકોન વેલી બનાવવાની દિશામાં આગવું કદમ પુરવાર થશે   સાણંદમાં તૈયાર થયેલી આ ચિપ્સ અમેરિકા પહોંચીને સમગ્ર વિશ્વને અજવાળશે, સેમિકંડક્ટરથી AI સહિતના ઈમર્જિંગ સેક્ટરમાં ગુજરાતને હબ બનાવવા ‘નમો ગુજરાત કૌશલ્ય અને…

Read More