ઈફકોનું નેનો ફર્ટીલાઈઝર વેચાણ વર્ષ 24-25માં  47% વધ્યુ

અમદાવાદ, 31 મે: ઈફકોનો નાણાકીય વર્ષ 2024-25માં કરવેરા અગાઉ રૂપિયા 3,811 કરોડનો નફો નોંધાવ્યો છે અને નેનો ફર્ટીલાઈઝર્સના વેચાણમાં 47 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. નેનો-ફર્ટીલાઈઝર્સનું 365.09 લાખ બોટલનું વેચાણ કર્યું છે, જે અગાઉના વર્ષ (2023-24)માં 248.95 લાખ બોટલનું વેચાણ નોંધાવ્યું હતું. 2024-25 દરમિયાન રૂપિયા 41,244 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. ઈફકોના અધ્યક્ષ દિલીપ સાંઘાણીએ મીડિયા સાથે…

Read More

WEEKLY ECONOMIC CALENDAR FOR 2-6-25

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

સિન્ટેક્સે ઇન્સ્યુલેટેડ પાણીની ટાંકી TruPuf લોન્ચ કરી

અમદાવાદ, 29 મેઃ  સિન્ટેક્સ બાય વેલ્સપન, સિન્ટેક્સ TruPuf – ભારતની પહેલી ‘ખરેખર’ ઇન્સ્યુલેટેડ પાણીની ટાંકીની પહોંચનો વિસ્તાર કરી રહી છે. ભારે તાપમાનની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે રચાયેલ, 50 મીમી પોલીયુરેથીન ફોમ અસરકારક ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે અને સંગ્રહિત પાણીના તાપમાનને તેની મૂળ સ્થિતિની નજીક જાળવી રાખે છે. આ પાણીની ટાંકી 100% વર્જિન ફૂડ-ગ્રેડ પ્લાસ્ટિકમાંથી…

Read More

દીનદયાળ પોર્ટ ઓથોરિટીના  રૂ. ૧,૧૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું

નવી દિલ્હી, 28 મેઃ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજએ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી , કંડલાના મુખ્ય વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 મે ના રોજ ભુજ, કચ્છ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન, દીનદયાળ બંદર સત્તામંડળ (DPA), કંડલાના ₹1,100 કરોડથી વધુના અનેક પરિવર્તનશીલ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ “ગ્રીન…

Read More

F&O 2.0 નિયમનોમાં “ઇન્ડેક્સોમાં નો ઇન્ટ્રાડે મોનીટરીંગ”ના કારણે માર્કેટ મેકીંગ (જોબીંગ)ને વેગ મળશે

મુંબઇ, 24 મેઃ F&O 2.0માં ઓપન ઇન્ટરેસ્ટની ગણતરી (ડેલ્ટા OI) જે ફ્યુચર્સ ઇક્વિવેલેન્ટ પદ્ધતિ (FutEq) તરીકે પણ ઓળખાય છે તેના આધારે કરાશે અને તેમાં પ્રત્યેક કોન્ટ્રાક્ટની ભાવ સંવેદનશીલતા ધ્યાનમાં લેવામાં આવશે. સેબીનું માનવું છે કે નોશનલ ઓપન ઇન્ટરેસ્ટની ગણત્રી કરતાં આ પદ્ધતિ અપનાવવાના કારણે જોખમનું વધુ વાસ્તવિક ચિત્ર ઉપસશે અને તે તમામ માર્કેટ પાર્ટીસીપન્ટ્સને રિસ્ક…

Read More

ટ્રમ્પની નારાજગીઃ એપલના ટિમ કૂકનો પ્લાન બી સફળ નિવડશે કે નિષ્ફળ જશે?

નવી દિલ્હી, 24 મેઃ એપલના ટિમ કૂકે વિચાર્યું કે ટ્રમ્પ ટેરિફનું શસ્ત્ર ઉગામે તો તેમની પાસે પ્લાન બી તૈયાર છે. પણ તે પૂરતો કારગત ન પણ  નિવડે. એપલ (AAPL)ના સીઈઓ ટિમ કૂકે વર્ષોથી ચીન પરની નિર્ભરતા ઘટાડીને, ભારત અને વિયેતનામ જેવા દેશોમાં ઉત્પાદન સ્થાનાંતરિત કરીને ટેરિફથી બચાવવાનો પ્રયાસ કર્યો છે. ટિમ કૂકે આ પ્લાન બી…

Read More

ધ ફ્યુચર ટુગેધર’ થીમ સાથે બે દિવસીય રિ-નેટવર્ક ૨૦૨૫નો પ્રારંભ

અમદાવાદ, 23 મેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં RE-NETWORK 2025(રિ-નેટવર્ક ૨૦૨૫)નો પ્રારંભ કરાવ્યો હતો. વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ‘ધ ફ્યુચર ટુગેધર’ થીમ સાથે યોજાઈ રહેલો RE-NETWORK 2025(રિ-નેટવર્ક ૨૦૨૫) એક્સ્પો એ સોલાર, વિન્ડ, બાયોમાસ, ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજમાં નવી ટેકનોલોજી સાથે એડવાન્સમેન્ટ માટેનો ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ…

Read More

EIHનો Q4 નફો 6% વધી રૂ.262 કરોડ, ડિવિડન્ડ રૂ.1.5

અમદાવાદ, 21 મેઃ EIH લિમિટેડે 31 માર્ચ, 2025ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર અને સંપૂર્ણ વર્ષ માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. ક્વાર્ટર દરમિયાન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે લગભગ 6 ટકા વધીને રૂ. 262 કરોડ થયો, જ્યારે કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે લગભગ 12 ટકા વધીને રૂ. 827 કરોડ થઈ. કંપનીએ EBITDAમાં 13 ટકાનો વધારો નોંધાવ્યો…

Read More