Category: ઈકોનોમી
ઑટો લોન લેનારામાં 0.69% જ ડિફોલ્ટરઃ સ્વસ્થ રિટેલ ક્રેડિટ ગ્રોથની સાથે આર્થિક સ્થિરતાનો સંકેત
મુંબઈ, 4 નવેમ્બર: ભારતના રિટેલ ધિરાણ બજારે નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક દરમિયાન સતત ગ્રોથ જારી રાખ્યો હતો. જેમાં વપરાશ આધારિત માગની આગેવાની હેઠળ ધિરાણની જરૂરિયાત વધી છે. ક્રેડિટ સપ્લાય બીજા ત્રિમાસિકમાં ગતવર્ષની સરખામણીએ 15 ટકા વધ્યો છે. આ આંકડા જૂન 2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક માટે ટ્રાન્સયુનિયન CIBIL ક્રેડિટ માર્કેટ ઈન્ડિકેટર (CMI)* રિપોર્ટના લેટેસ્ટ…
ગુજરાત ચેમ્બર અને સીડબીના ઉપક્રમે MSME Customer Meet and Outreach Program યોજાયો
અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા SIDBI સાથે MSME Customer Meet and Outreach Program કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SIDBIના જનરલ મેનેજર સંજય ગુપ્તા તથા SIDBI અમદાવાદ બ્રાન્ચ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર આકાશ પવાર ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારનો ઉદ્દેશ્ય MSMEs માટે SIDBIના વિવિધ લોન યોજનાઓ, ગુજરાત…
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: હમાસે દિલ્હીમાંથી 4 કરોડના બિટકોઇન્સ ચોર્યા, 3 આતંકવાદી જૂથોને ક્રિપ્ટોમાં મોટાપાયે ફંડિંગ
નવી દિલ્હી, 11 ઓક્ટોબરઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ક્રિપ્ટોકરન્સી ચોરીના કેસની તપાસ કરી રહી છે, જ્યાં પશ્ચિમ દિલ્હીના એક વેપારીના ક્રિપ્ટો વૉલેટમાંથી લગભગ 4 કરોડ રૂપિયાની ચોરી થઈ હતી. ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે આતંકવાદી જૂથો દ્વારા સંચાલિત શંકાસ્પદ વોલેટ્સ વિશેની માહિતી શેર કરતાં જાણવા મળ્યુ છે કે, ચોરાયેલી ક્રિપ્ટો સંપત્તિ હમાસની સાયબર આતંકવાદ વિંગ દ્વારા સંચાલિત વૉલેટમાં ટ્રાન્સફર…
સ્ટોક્સ ઇન ન્યૂઝઃ TCS, રિલાયન્સ ઇન્ડ., સન ફાર્મા, અદાણી ગ્રીન, RVNL, MCX
અમદાવાદ, 9 ઓક્ટોબર TCS: કંપની 11 ઓક્ટોબરે શેર બાયબેક પર વિચાર કરશે: એજન્સીઓ (પોઝિટિવ) TVS મોટર્સ: BMW CE 02 ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન TVS મોટરના હોસુર પ્લાન્ટમાં શરૂ થાય છે. (પોઝિટિવ) બાયોકોન: ડાયાબિટીસ, સ્થૂળતાની દવા-ઉપકરણ માટે જુનો ફાર્મા સાથે કરારમાં કંપની. (પોઝિટિવ) Titan: કંપનીએ Q2 માં આવકમાં 20% વૃદ્ધિ નોંધાવી, જ્વેલરી વિભાગે 19% આવક વૃદ્ધિ નોંધાવી…
