ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું

દેશના કુલ કપાસનું ત્રીજા ભાગનું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫%થી વધુ ફાળો અને દેશના કુલ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત ૧૮% યોગદાન આપે છે અમદાવાદ, 9 એપ્રિલઃ દેશના કુલ કપાસ ઉત્પાદનનું ૩૦% ઉત્પાદન ગુજરાતમાં થાય છે. એટલું જ નહીં ટેક્નિકલ ટેકસટાઇલમાં ૨૫% ટકાથી વધુનું યોગદાન ગુજરાત આપે છે તેવું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત…

Read More

RBI POLICY EFFECT: ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રૂપિયો ડોલર સામે મજબૂત

અમદાવાદ, 6 એપ્રિલઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજના દરો જાળવી રાખવાના સમાચારોએ કરન્સી માર્કેટને આશ્ચર્યચકિત કર્યા હતા. પરિણામે રૂપિયાના ફોરવર્ડ પ્રિમિયમ ઘટ્યા હતા. રૂપિયો પણ ડોલર સામે 15 પૈસાથી વધુ ગગડી 82ના લેવલ ક્રોસ કરી ગયો હતો. સવારે 11:25 વાગ્યા સુધીમાં રૂપિયો 0.04% વધીને 81.97 પ્રતિ યુએસ ડોલર પર ટ્રેડ થયો હતો, જે RBIના નિર્ણયની…

Read More

RBIએ રેપોરેટ 6.50 ટકાના સ્તરે યથાવત્ જાળવી રાખ્યો

અમદાવાદ, 6 એપ્રિલઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની એમપીસીની બેઠકના અંતે આરબીઆઇએ સમગ્ર બજાર વર્ગની ધારણાથી વિપરીત રેપોરેટ 6.50 ટકાના સ્તરે યથાવત્ જાળવી રાખવાના જાહેરાત કરી છે. મોટાભાગનો વર્ગ રેપોરેટમાં વધુ 25-50 બેઝિસ પોઇન્ટના વધારાની ધારણા સેવતો હતો. તાજેતરની વૈશ્વિક નાણાકીય ઉથલપાથલને પગલે વૃદ્ધિ માટેના જોખમોને ટાંકીને આરબીઆઈએ રેપો રેટ 6.50% પર જાળવી રાખ્યો છે. મોટાભાગના…

Read More

ગુજરાત સૌર અને પવન ઊર્જા ક્ષમતામાં દેશમાં બીજા સ્થાને

નવી દિલ્હી, 29 માર્ચ: કુલ 8,887.72 મેગાવોટ MW) સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતા અને 9,925.72 મેગાવોટ સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા સાથે 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે બીજા સ્થાન પર છે. સૌથી વધુ સોલાર એનર્જી ક્ષમતા ઘરાવતાં ટોચના 5 રાજ્યો રાજ્ય ઉત્પાદન ક્ષમતા રાજસ્થાન 16,405.75 MW ગુજરાત 8,887.72 MW કર્ણાટક 8,110.48 MW…

Read More

ગુજરાતમાં સ્ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા બે વર્ષમાં 160% ઉછાળો

સ્ટાર્ટઅપ્સ કંપનીઓની સંખ્યા 2020માં 14498થી 83% વધી 2022માં 26542 થઈ નવી દિલ્હી માર્ચ 24: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 160%નો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં  વર્ષ 2020માં 873 કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત હતી જે સંખ્યા વર્ષ 2022માં 2276 કંપનીઓ સુધી પહોંચી હતી. રાષ્ટ્રીય સ્તરે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)…

Read More