ફાઉન્ડેશન દ્વારા “રૂટ્સ ટુ રાઉટસ” (“Roots to Routes”) ના શીર્ષકને સાર્થક કરવા કાર્યક્રમનું આયોજન કર્યું

અમદાવાદ, 4 ફેબ્રુઆરી: પંડિત અતુલ દેસાઈની જન્મ જયંતિદિન તારીખ 31/01/2026  ના રોજ સાંજે 5.30 થી 8.30 દરમ્યાન, એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના લેક્ચર હોલમાં, સેન્ટ ઝેવિયર્સ કોલેજ પાસે, એલ. ડી. એન્જીનીયયિંગ કોલેજની સામે, અમદાવાદ ખાતે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ કલાકાર અને ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટસ, અમદાવાદના સંશોધક અને ડાયરેક્ટર ડૉ. વિરાજ અમરના કંઠ્ય ગાયન અને ત્યારબાદ…

Read More

MAHINDRAએ થાર રોક્સ સ્ટાર EDN લોન્ચ કરી

અમદાવાદ, 27 જાન્યુઆરી: SUV મેન્યુફેક્ચરર MAHINDRA AND MAHINDRA એ આજે તેની થાર રોક્સ રેન્જમાં ઉમેરો કરતાં નવી થાર રોક્સ સ્ટાર EDN લોન્ચ કરી છે. એક્સક્લુઝિવ ટચની માગ કરતાં લોકો માટે સજ્જ થાર રોક્સ સ્ટાર EDN એ ઈન્ટિરિયર અને એક્સટિરિયર બંનેમાં બેસ્પોક ડિઝાઈન તત્વો સાથે થારની સુપ્રસિદ્ધ ક્ષમતાને જોડે છે. થાર રોક્સ EDN: સ્યુડ એક્સેન્ટ્સ સાથે…

Read More

રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સે કારગિલ ઈન્ડિયાના કર્ણાટક સ્થિત કોર્ન વેટ મિલિંગ વિભાગને હસ્તગત કરવા માટે હસ્તાક્ષર કર્યા

અમદાવાદ, 21 જાન્યુઆરી: રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો બાયોલ્સ લિમિટેડ (rsgbl)એ કર્ણાટકના દાવણગેરેમાં કારગિલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (સીઆઇપીએલ)ના સ્ટાર્ચ અને સ્વીટનર્સ કારોબારની અસ્કયામતોને હસ્તગત કરવા માટે અસ્કયામત ખરીદ કરાર (એપીએ) પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદામાં એપીએના નિયમો અને શરતો તથા આવશ્યક મંજૂરી પ્રાપ્ત કર્યા પછી જમીન, ઉત્પાદન સુવિધાઓ, વેરહાઉસ અને કોર્ન વેટ મિલિંગ ઓપરેશનને ટેકો આપવા…

Read More

વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ અદાણી સોલારે ફરી એકવાર વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે. વુડ મેકેન્ઝીના ગ્લોબલ સોલાર મોડ્યુલ મેન્યુફેક્ચરર રેન્કિંગમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની તરીકે અદાણી સોલાર ઉભરી આવી છે. આ સિદ્ધિ સાથે વૈશ્વિક સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું છે. અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ANIL) ની સોલાર ફોટોવોલ્ટેઇક મેન્યુફેક્ચરિંગ શાખા અદાણી સોલારને ગ્લોબલ એનર્જી એન્ડ…

Read More

સોનાના ભાવ નિર્ધારણમાં વિશ્વસનીયતા જાળવવી જરૂરીઃ એમ.પી.અહમદ

અમદાવાદ, 19 જાન્યુઆરી મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે ચેતવણી આપી છે કે ભારતમાં સોનાના ભાવ નિર્ધારણમાં કેટલીક ઉભરતી પ્રેક્ટિસિસ સ્થાપિત નિયમોથી અલગ છે અને તેનાથી દેશના સોનાના ટ્રેડની લાંબા સમયથી ચાલી આવતી વિશ્વસનીયતાને નુકશાન થવાનું જોખમ છે. તેમણે કહ્યું હતું કે સોનાના ભાવ મુખ્યત્વે ત્રણ પરિબળોથી નક્કી થાય છેઃ આંતરરાષ્ટ્રીય સોનાની કિંમતો, યુએસ ડોલરની તુલનામાં…

Read More

સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ AIBIના 14મા વાર્ષિક સંમેલન ખાતે મર્ચન્ટ બેન્કર કમ્પ્લાયન્સ રેફરન્સર સાથે ઇશ્યૂઅર્સ માટેની હેન્ડબુક રજૂ કરી

મુંબઈ, 19 જાન્યુઆરી, 2025 – એસોસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઈન્ડિયા (એઆઈબીઆઈ) એ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સફળતાપૂર્વક તેનું 14મું વાર્ષિક સંમેલન યોજ્યું હતું,જેમાં વરિષ્ઠ નિયમનકારો, બજાર અગ્રણીઓ, નીતિ ઘડનારાઓ, રોકાણકારો અને ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ પ્રોફેશનલ્સ સહિત 1,500થી વધુ પ્રતિનિધિઓ એકત્રિત થયા હતા. “IPOs India: Gateway to Global Capital, Sustainable…

Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (RRVL)ની ત્રિમાસિક આવક 8.1 ટકા વધી રૂ.૯૭૬૦૫ કરોડ

ત્રિમાસિક EBITDA રૂ.૬,૯૧૫ કરોડ, વાર્ષિક ધોરણે ૧.૩% નો વધારો ટ્રાન્ઝેક્શનની સંખ્યા ૫૦ કરોડને વટાવી ગઈ, ૪૩૧ નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા ઈશા એમ. અંબાણી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે જણાવ્યું હતું કે: “રિલાયન્સ રિટેલે લાખો ગ્રાહકોની ખરીદીની વિવિધ જરૂરિયાતો પૂરી કરતાં સ્થિર ત્રિમાસિક પ્રદર્શન કર્યું છે. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબની વસ્તુઓની પસંદગી અને સીમલેસ ઓમ્ની-ચેનલ અનુભવોને…

Read More

જિયો પ્લેટફોર્મ્સ (JPL)ની ત્રિમાસિક આવક ૧૨.૭% વધી રૂ.૪૩,૬૮૩ કરોડ

ત્રિમાસિક EBITDA: રૂ.૧૯,૩૦૩ કરોડ, વાર્ષિક ધોરણે ૧૬.૪% નો વધારો જિયો 5G સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૨૫ કરોડ (૨૫૦ મિલિયન) ને વટાવી ગઈ ફિક્સ્ડ બ્રોડબેન્ડનો ગ્રાહક આધાર ૨.૫ કરોડ (૨૫ મિલિયન) ને પાર કરી ગયો Jio Airfiber ૧ કરોડ સબ્સ્ક્રાઇબર્સનો આંકડો વટાવનારી વિશ્વની પ્રથમ FWA સેવા બની ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં કુલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૫૧.૫ કરોડ (૫૧૫ મિલિયન)થી વધુ…

Read More