TVS Apache RTR 160 4V –160સીસી મોટરસાઇકલ, હવે તમામ વેરિઅન્ટ્સમાં મળે છે પ્રોજેક્ટર હેડલેમ્પ

બેંગાલુરુ, 31 માર્ચ: TVS Apache RTR 160 4V એ 160 સીસી સેગમેન્ટને નવી ઓળખ આપી છે અને પોતાના વર્ગમાં સૌથી શક્તિશાળી તેમજ વ્યાપક પ્રશંસા મેળવનારી મોટરસાયકલ તરીકે નવા માપદંડો સ્થાપિત કર્યા છે. ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટમાં ગ્લોબલ લીડર એવી ટીવીએસ મોટર કંપની (ટીવીએસએમ) એ આજે જાહેરાત કરી કે હાલના ટોપ વેરિઅન્ટ સાથે બે નવા…

Read More

ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026’  સાથે પરંપરા અને વિશ્વાસ પર આધારિત નવી સિઝનનો પ્રારંભ કર્યો

અમદાવાદ, 25 માર્ચ, 2026: ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026’ દ્વારા આઈપીએલ 2026 માટેની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં યોજાયેલી આ ખાસ સાંજે સંપૂર્ણ ટીમ, ફ્રેન્ચાઇઝી માલિકો, ભાગીદારો અને ચાહકો એક મંચ પર એકત્રિત થયા હતા. આ પ્રસંગે ટીમના છેલ્લા પાંચ વર્ષની સફરને યાદ કરતાં સાથે સાથે આવનારી સિઝન માટે સ્પષ્ટ અને આગલી દિશામાં આગળ વધવાનો…

Read More

હેલિયોસ લક્સે જર્મન વૉચમેકર એલેક્ઝાન્ડર શોરોખોફ સાથે વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારી કરી

નવી દિલ્હી, 16 માર્ચઃ ટાઇટન કંપની લિમિટેડની પ્રીમિયમ વૉચ બ્રાન્ડ હેલિયોસ લક્સે ભારતમાં એક્સેસિબલ લક્ઝરી વૉચ સેગમેન્ટમાં પોતાની આગેવાની વધુ મજબૂત બનાવી છે, જ્યાં આ કેટેગરીમાં લગભગ 46 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે વિશિષ્ટ ભાગીદારી વધારવાની પોતાની વ્યૂહરચનાને આગળ વધારતા હેલિયોસ લક્સે હવે જર્મનીના સ્વતંત્ર વૉચમેકર એલેક્ઝાન્ડર શોરોખોફ સાથે વિશિષ્ટ સહયોગની જાહેરાત કરી…

Read More

પુસ્તક પરીચયઃ “NIFTY પેનોરમા” એટલે શેરબજારના રસિયાઓને જાણીતા લેખક ઉર્વીશ કંથારિયાએ પિરસેલું અવનવું વાંચન વ્યંજન

પબ્લિશિંગ હાઉસ (PUBLISHING HOUSE) દ્રારા પ્રકાશિત પુસ્તકનું વિમોચન એનએસઇ ખાતે સેબીના ચેરમેન તુહિનકાંતા પાંડે, આરબીઆઇના સ્વતંત્ર ડિરેકટર એસ. ગુરુમૂર્તિ, એનએસઇના ચેરમેન શ્રીનિવાસ ઇન્જેટી અને એનએસઇના એમડી- સીઇઓ આશિષકુમાર ચૌહાણ સહિત મહાનુભાવોની હાજરીમાં કરાયું પુસ્તકમાં સમાવિષ્ઠ વિષયોઃ નિફ્ટી પેનોરમા પુસ્તકમાં ચાર વિભાગો અને કુલ 28 ચેપ્ટર્સ છે. જે એનએસઇના ઉદ્ભવ તથા નિફ્ટીના જન્મ સાથે ભારતીય શેરબજારોમાં…

Read More

Hiranandani Communities Launches Watersports Centre at Premium Coastal Hiranandani Sands, Alibaug Township

Mumbai, Maharashtra, India | February 24, 2026: Hiranandani Communities launched Entartica Seaworld within its premium coastal township, Hiranandani Sands, Alibaug. It is India’s most comprehensive private watersports centre and the first structured facility of its kind in Maharashtra. Operating under a co-investor business model, Hiranandani retains ownership and licensing of the equipment, while Entartica leads…

Read More

MYCPE ONEને વર્લ્ડ એચઆરડી કૉંગ્રેસમાં ‘હેપી એમ્પ્લોયર બ્રાન્ડ 2026’ તરીકે માન્યતા મળી

અમદાવાદ, 20 ફેબ્રુઆરી, 2026: અમદાવાદમાં હેડક્વૉર્ટર ધરાવતા પ્રોફેશનલ એજ્યુકેશન અને કૉર્પોરેટ લર્નિંગ પ્લેટફોર્મ, MYCPE ONEને તાજેતરમાં મુંબઈ ખાતે આયોજિત વર્લ્ડ એચઆરડી કૉંગ્રેસની 34મી આવૃત્તિમાં ‘હેપી એમ્પ્લોયર બ્રાન્ડ 2026’ તરીકે માન્યતા મળી છે. એકાઉન્ટિંગ અને ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ માટે પ્રોફેશનલ એજ્યુકેશન સોલ્યુશન્સ પૂરી પાડતી સંસ્થા, MYCPE ONEને તાજેતરમાં તેની કામગીરીના 10 વર્ષ પૂરાં કર્યા છે. વર્ષ 2015માં…

Read More

ગલ્ફ ઓઈલ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સે અનેક વર્ષોના એગ્રીમેન્ટ રિન્યૂ કર્યાં

મુંબઈ, 20 ફેબ્રુઆરી, 2026: ગલ્ફ ઓઈલ લુબ્રિકેન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ(GOLIL) અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (કૃષિ ઉપકરણ બિઝનેસ- મહિન્દ્રા ટ્રેક્ટર્સ ડિવીઝન)એ ગઈકાલે તેની ભાગીદારીના વ્યૂહાત્મક મલ્ટી-યર રિન્યુઅલની જાહેરાત કરી છે, જેથી એક દાયકાથી વધારે સમયથી જે સહયોગ ચાલ્યો આવે છે તેને વધુ મજબૂતી મળી છે. આ એગ્રીમેન્ટને મહિન્દ્રા-ફાર્મ ટ્રેક્ટર ડિવીઝનના સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ-SSU, આર.વીરારાઘવન અને ગલ્ફ…

Read More

ટર્ટલમિન્ટ તેના ડિજિટલ પાર્ટનર્સના નેટવર્કની મદદથી બી30+ માર્કેટ્સમાં વીમાનો પ્રસાર વધારશે

અમદાવાદ, 22 ફેબ્રુઆરીઃ ટર્ટલમિન્ટ ટેકનોલોજીથી સજ્જ  ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ વીમાની ઓછી પહોંચ ધરાવતા “બિયોન્ડ ટોપ 30” (B30+) બજારોમાં તેનો વ્યાપ વધારી રહ્યું છે. કંપની 484,832 સર્ટિફાઈડ PoSPs સહિતના તેના 603,302 ડિજિટલ પાર્ટનર્સના નેટવર્કની મદદથી ભારતના B30+ કેન્દ્રોમાં વીમાની પહોંચને લગતી ખામીઓને દૂર કરી રહી છે. વૃદ્ધિ માટેની કંપનીની વ્યૂહરચના તેના “ટ્રાયડિક” ટેકનોલોજી પ્લેટફોર્મ પર કેન્દ્રિત છે,…

Read More