ઓલા ઇલેક્ટ્રિકે સર્વિસ સેન્ટર્સ સાથેના 3200થી વધુ નવા સ્ટોર ખોલ્યા

અમદાવાદ, 25 ડિસેમ્બર: પ્યોર-પ્લે ઈવીકંપની ઓલા ઈલેક્ટ્રીકે દેશભરમાં ​​તેના નેટવર્કનું વિસ્તરણ કરી તેને 4,000 સ્ટોર્સ સુધી કરવાની જાહેરાત કરી છે,જે વર્તમાન નેટવર્કથી ચાર ગણો વધારો છે. સર્વિસ સુવિધાઓ સાથેના 3,200થી વધુ નવા સ્ટોર્સની શરૂઆત સાથે, કંપની સમગ્ર ભારતમાં લગભગ દરેક નગર અને તાલુકામાં ટિયર-1 અને ટિયર-2 શહેરોની બહાર ગાઢ પ્રવેશ માટે પ્રતિબદ્ધ છે. આ વિસ્તરણ…

Read More

‘રાજાધિરાજઃ પ્રેમ. જીવન. લીલા.’: મેગા-મ્યુઝિકલના ગીતો, તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલિઝ

અમદાવાદ,12 ડિસેમ્બર: ‘રાજાધિરાજ: પ્રેમ…જીવન…લીલા.” મેગા-મ્યુઝિકલ, કે જેમાં શ્રીકૃષ્ણની યુગો જૂની લીલાઓને સુંદર રીતે જીવંત કરવામાં આવી છે, તે હવે વિશ્વભરના તમામ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ધનરાજ નથવાણીની વિષય પ્રસ્તુતિ ધરાવતા આ મ્યુઝિકલનો સાઉન્ડટ્રેક સંગીતકાર બેલડી સચિન-જીગરે કમ્પોઝ કર્યો છે, અને તેના ગીતોને જાણીતા તેમજ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પ્રસૂન જોશીએ કં ડાર્યા છે. રોમેરોમને…

Read More

મૈરિંગો CIMS હોસ્પિટલમાં સ્પોર્ટ્સ ઇન્જરી ક્લિનિકનો પ્રારંભ

અમદાવાદ, 24 સપ્ટેમ્બર: મૈરિંગો CIMS હોસ્પિટલ દ્વારા નવા સ્પોર્ટ્સ ઈન્જરી ક્લિનિકના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે, જે એથ્લેટ્સ અને સક્રિય વ્યક્તિઓ માટે વ્યાપક સંભાળ પ્રદાન કરવા માટે છે. આ ક્લિનિક રમત-ગમતને લગતી ઇજાઓના નિવારણ, નિદાન અને સારવાર માટે છે. આ ટીમમાં, કન્સલ્ટન્ટ આર્થ્રોસ્કોપિક, સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટ, ડૉ. પ્રથમેશ જૈન, કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક, આર્થ્રોસ્કોપી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ…

Read More

WhatsApp પર વધુ અર્થપૂર્ણ વાર્તાલાપ નિર્માણ કરવા વેપારો માટે નવી પદ્ધતિઓ લવાઈ

મુંબઈ,12મી સપ્ટેમ્બર,2024: વ્હોટ્સએપ બિઝનેસ સમિટમાં અમે અનેક વિશિષ્ટતાઓ અને અપડેટ્સની ઘોષણા કરી, જે આગામી તહેવારની મોસમ પૂર્વે દેશભરમાં વેપારોને હાજરી નિર્માણ કરવા, તેમના ગ્રાહકો સાથે ઉત્તમ ઈન-ચેટ અનુભવ નિર્માણ કરવા અને પરફોર્મન્સ પ્રેરિત કરવા માટે મદદરૂપ થશે. અમારી નવી વિશિષ્ટતાઓ અને કાર્યક્રમો સાથે અમે ભારતમાં નાના વેપારોની વૃદ્ધિને ટેકો આપવાની અમારી કટિબદ્ધતાને મજબૂત બનાવી. વ્હોટ્સએપ…

Read More

TIRUPATI OILS દ્વારા બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે ‘હર ત્યોહાર, હેલ્ધી ત્યોહાર’ અભિયાનનો પ્રારંભ

અમદાવાદ 09, સપ્ટેમ્બર 2024: ખાદ્યતેલ ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ એવી તિરુપતિ ઓઇલ્સે આ તહેવારની સીઝનમાં બોલિવુડનાં પ્રસિદ્ધ અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે ‘હર ત્યોહાર, હેલ્ધી ત્યોહાર’ કેમ્પેઇનનો પ્રારંભ કર્યો છે. આ કેમ્પેઇન આગામી તહેવારોના દિવસોમાં ‘હેલ્ધીવાલી હેપિનેસ’ની થીમ ઉપર કેન્દ્રિત છે, જેમાં ખુશી-આનંદના મહત્વપૂર્ણ પરિબળ તરીકે આરોગ્યના મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ કેમ્પેઇનમાં પરિવાર તથા…

Read More

અમેરિકા, કેનેડા, દુબઈ સહિતના વિદેશની મુલાકાત લેતી વખતે આટલી રોકડ પાસે રાખવી હિતાવહ

અમદાવાદ, 12 મેઃ વિદેશની મુલાકાત લેતી વખતે સૌથી મોટો પ્રશ્ન ઉપલબ્ધ રોકડ પર્યાપ્ત છે કે નહીં, તે છે. પારકા દેશમાં નાણા ભીડ ન પડે તેમજ અચાનક આવી પડતી મુશ્કેલીમાં નાણાકીય વ્યવસ્થાઓને સુરક્ષિત રાખી શકો તેટલી રોકડ લઈ જવી જરૂરી છે. પરંતુ જુદા-જુદા દેશોમાં રોકડની મર્યાદા અલગ-અલગ છે. જેનાથી વધુ રોકડ લઈ જઈ શકો છો, પરંતુ…

Read More

XUV 3XO: મહિન્દ્રાની નવી SUVનો વર્લ્ડ પ્રિમિયર 29 એપ્રિલે

મુંબઈ, 4 એપ્રિલ: એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની એસયુવીનું નામ જાહેર કર્યું છે, XUV 3XO (જે એક્સયુવી થ્રીએક્સઓ તરીકે બોલાશે). 29 એપ્રિલે વિશ્વભરમાં લોન્ચ થનારી આ એસયુવી કેટેગરીમાં નવા માપદંડો નક્કી કરશે અને એક્સયુવી બ્રાન્ડના ડીએનએ જેના માટે વખણાય છે તે સોફિસ્ટિકેશન અને મોર્ડન ટેક્નોલોજી ધરાવશે. XUV 3XO શહેરી ડ્રાઇવર્સની આકાંક્ષા સંતોષવા માટે દિલધડક…

Read More

Canada PR Visa: કેનેડાના સ્ટૂડન્ટ વિઝા મોંઘા થયા બાદ હવે ઈમિગ્રન્ટ્સ ફીમાં 12 ટકા વધારો કર્યો

અમદાવાદ, 4 માર્ચઃ કેનેડાએ વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે ખર્ચ બમણો કર્યો બાદ હવે ઈમિગ્રન્ટ્સ ફીમાં પણ 12 ટકાનો વધારો કર્યો છે.  ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશીપ કેનેડા (IRCC) દ્વારા જાહેર કરાયા મુજબ કેનેડાને તેમનું કાયમી ઘર બનાવવા ઇચ્છતા મહત્વાકાંક્ષી ઇમિગ્રન્ટ્સે ફીમાં નોંધપાત્ર વધારા માટે પોતાને તૈયાર કરવું પડશે. કેનેડાની સરકારે 30 માર્ચે જારી કરાયેલા ગેઝેટ…

Read More