ચેરમેન ગૌતમ અદાણીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ઉડાન ભરતાં પ્રથમ મુસાફરોનું સ્વાગત કર્યું

મુંબઈ, ૨6 ડિસેમ્બર: મુંબઈની ઉડ્ડયન ક્ષમતાની નવી ક્ષિતિજને આંબવામાં એક સીમાચિહ્નરૂપ વિસ્તરણ અને ભારતની માળખાગત સફરમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સજ્જ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક (NMIA) એ આજે ​​વાણિજ્યિક કામગીરીના શ્રીગણેશ કર્યા છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક કાર્યરત થતાં મુંબઈ હવે લંડન, ન્યુયોર્ક, મોસ્કો, ટોક્યો અને શાંઘાઈ જેવા વૈશ્વિક ઉડ્ડયન શહેરો સાથે જોડાયું છે. આ…

Read More

સ્પિનીએ FADA વ્યાપાર ગુજરાત 2025 ખાતે કાર ડીલર્સ માટે ‘સ્પિની સર્કલ’ એપ રજૂ કરી

અમદાવાદ, 21 ડિસેમ્બર: ફૂલ-સ્ટેક યુઝ્ડ કાર પ્લેટફોર્મ સ્પિનીએ સ્પિની સર્કલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે આ ઉદ્યોગનું પ્રથમ એવું પ્લેટફોર્મ છે, જેનો લક્ષ્યાંક નવી કાર ડીલરો (એનસીડી) દ્વારા યુઝ્ડ કારનાં એક્સચેન્જમાં વધુ પારદર્શકતા, માળખું અને કાર્યક્ષમતા લાવવાનો છે. આ પ્લેટફોર્મનું અનાવરણ એફએડીએ વ્યાપાર ગુજરાત 2025માં કરવામાં આવ્યું હતું, જે અમદાવાદમાં સ્પિની સાથે સહ-આયોજિત એફએડીએ…

Read More

તાજા, હસ્તનિર્મિત અને ક્રૂરતા-મુક્ત સૌંદર્યનું વૈશ્વિક બ્રાન્ડ LUSH હવે ભારતમાં

Lush.in એ નૈતિક રીતે મેળવેલા, ક્રૂરતા-મુક્ત કોસ્મેટિક્સની સંપૂર્ણ શ્રેણી લોન્ચ કરી ભારતીય ઉપભોક્તાઓને હવે નવીનતાથી ભરપૂર સૌંદર્ય ઉત્પાદનોની વિશાળ શ્રેણી સુધી પહોંચ મળશે નવી દિલ્હી, 16 ડિસેમ્બર: ભારતમાં તાજા અને હસ્તનિર્મિત સૌંદર્યની નવી લહેર લાવતા, વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કોસ્મેટિક્સ બ્રાન્ડ LUSH એ આજે Lush.in સાથે પોતાની અધિકૃત ઑનલાઇન હાજરી નોંધાવી છે. આ મહત્વપૂર્ણ પગલું LUSH—જે…

Read More

NCPAએ સિટીબેંકના સહયોગથી યુવા હિન્દુસ્તાની સંગીતકારો માટે 2026-28 શિષ્યવૃત્તિ જાહેર કરી

મુંબઈ, ૧6 ડિસેમ્બર: નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ (NCPA), મુંબઈએ ૨૦૨૬-૨૮ માટે યુવા સંગીતકારો માટે NCPA સિટી શિષ્યવૃત્તિ માટે અરજીઓ મંગાવી છે. આ પહેલ હિન્દુસ્તાની સંગીતમાં ઉભરતી પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ કાર્યક્રમ ખયાલ અને ધ્રુપદ જેવી ગાયક પરંપરાઓ તેમજ વાંસળી, હાર્મોનિયમ, વાયોલિન, સિતાર, સરોદ અને અન્ય ઘણા વાદ્યોમાં અદ્યતન તાલીમને સમર્થન…

Read More

ઝુનો જનરલ ઇન્શ્યોરન્સનું આગામી પેઢીના ડ્રાઇવરો માટે નવું રાષ્ટ્રવ્યાપી સ્માર્ટડ્રાઇવ અભિયાન

અમદાવાદ, 15 ડિસેમ્બર: નવા યુગની ડિજિટલ વીમા કંપની ઝુનો જનરલ ઈન્શ્યુરન્સ વીમાની સરળ, મૈત્રીપૂર્ણ અને પારદર્શક બનાવવા માટે કટિબદ્ધ હોઈ તેની નવીનતમ માસ મિડિયા કેમ્પેન ગૂડ ડ્રાઈવર્સ ચૂઝ ઝુનો રજૂ કરવામાં આવી છે, જે તેની ફ્લેગશિપ પ્રોડક્ટ ઝુનો સ્માર્ટડ્રાઈવને સ્પોટલાઈટમાં લાવે છે. ભારતનો પ્રથમ ટેલિમેટિક્સ આધારિત, એપ- પ્રેરિત કાર ઈન્શ્યુરન્સ પ્રોગ્રામ સપ્તાહિક અને માસિક ગિફ્ટ…

Read More

PNB હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાતમાં PMAY-U 2.0 અને નાણાંકીય સમાવેશકતા પર ભાર મૂકે છે

અમદાવાદ, 2 ડિસેમ્બરઃ ભારતની અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે ગુજરાતમાં મકાન ખરીદવા માટેની આકાંક્ષાઓને ટેકો આપવા માટેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. કંપની પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY)નો ગ્રાહકો લાભ લઈ શકે તેના પર સતત ધ્યાન આપી રહી છે. PMAY-U 2.0 પર તેના વ્યૂહાત્મક ધ્યાનના ભાગરૂપે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ…

Read More

Phoenix Business Advisoryનું ગ્રાન્ડ લોન્ચ! PHX પ્રાઇમ પ્રોપર્ટીઝ ભારતીયો માટે લાવે છે પ્રીમિયમ વૈશ્વિક રિયલ એસ્ટેટ અવસર

દુબઇના રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ ઉપર એવરેજ 8-9 ટકા રિટર્ન મળી શકે તે માટે કંપનીએ 6-7 ડેવલોપર્સ સાથે ટાઇઅપ પણ કર્યું છે અમદાવાદ, ભારત, 17 નવેમ્બરઃ ફીનિક્સ બિઝનેસ એડવાઇઝરી, ભારતની નં.1 બિઝનેસ માઇગ્રેશન કંપનીએ પોતાના પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય રિયલ એસ્ટેટ વર્ટીકલ — PHX Prime Propertiesના લોન્ચની જાહેરાત કરી છે. જે વૈશ્વિક રોકાણકર્તાઓ અને ઉદ્યોગપતિઓને સશક્ત બનાવવાની તેઓના…

Read More

વિક્રમ સંવત 2082 માટે દિવાળીના શુભ મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન રોકાણકારોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

વિક્રમ સંવત 2082 તમામ સેવર્સ, ઇન્વેસ્ટર્સ, ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ માટે ખૂબજ ધન, ધાન્ય, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને સુખ- શાંતિ દાયક નિવડે તેવી BUSINESSGUJARAT.IN તરફથી અઢળક શુભેચ્છાઓ અને પરમ તત્વને પ્રાર્થના. મોટાભાગના ઘરોમાં ખાસ કરીને ગુજરાતી ઘરોમાં અનાજ, કઠોળ, તેજના- મસાલા ભરવા માટેની મોસમ હોય છે. જેમાં તેઓ બાર માસ માટેનું સીધુ- સામાન ભરી રાખે છે. તે…

Read More