BROKERS CHOICE: ZOMATO, HAL, VEDANTA, KAYNESTECH, GMRPOWER, TECHMAHINDRA, ALKEM, HUL

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફન્ડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. CLSA on Zomato: Maintain Outperform on Company, target price at Rs 353 (Positive) Antique on HAL: Maintain Buy on Company, target price at Rs 6145…

Read More

MARKET LENS: NIFTY માટે સપોર્ટ 25036- 24920, રેઝિસ્ટન્સ 25230- 25309

અમદાવાદ, 30 ઓગસ્ટઃ ઓવરબોટ માર્કેટ માટે ઓવરડોઝ સમાન પોઝિટિવ કોર્પોરેટ ન્યૂઝ શરૂ થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બોનસ જાહેર કરી રહી છે. અદાણી જૂથ ફરી પ્રાઈમરી માર્કેટમાં સક્રીય બની રહ્યું છે. તે ઉપરાંત સંખ્યાબંધ અગ્રણી કોર્પોરેટ્સ પણ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશવા થનગની રહ્યા છે. સોનામાં સુગંધ ભળે તેવાં અહેવાલો એ પણ છે કે વિદેશી રોકાણકારો ફરી ભારતીય…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝીસનો સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો ઇશ્યૂ 4 સપ્ટેમ્બરે

ઇશ્યૂ 4 સપ્ટેમ્બરે ખૂલશે17 સપ્ટેમ્બરે બંધ થશે કેર રેટિંગ્સ દ્વારાCARE A+; Positive(Single A Plus;Outlook: Positive)રેટિંગ ધરાવે છે ઉપજ વર્ષે 9.90% સુધી ત્રિમાસિક, વાર્ષિક અનેક્યુમ્યુલેટિવ વિકલ્પો ગણું સિક્યોરિટી કવર BSE અને NSEપર લિસ્ટિંગ ટ્રેડિંગ ડિમટિરિયલાઇઝ્ડપ્રકારે થઈ શકશે ફાળવણી વહેલા તેપહેલાના ધોરણે અમદાવાદ, 29 ઓગસ્ટઃ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અને 1993થી ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસીસ ઊભા કરવાના લાંબા…

Read More

ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગનો IPO 2 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 503-529

રૂ. 45 કરોડના દેવાની ચૂકવણી બાદ કંપની ડેટ ફ્રી બની જશે અને વ્યાજ ખર્ચમાં બચતના કારણે નફાકારકતા પણ વધી જશે IPO ખૂલશે 2 સપ્ટેમ્બર IPO બંધ થશે 4 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.503-529 IPO સાઇઝ 3174416 શેર્સ IPO સાઇઝ રૂ.167.93 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ Businessgujarat.in rating 6/10 અમદાવાદ, ઑગસ્ટ 28: ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગ લિમિટેડ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24970- 24922, રેઝિસ્ટન્સ 25069- 25121

અમદાવાદ, 28 ઓગસ્ટઃ ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટીએ મંગળવારે દોજી કેન્ડલ સાથે ક્લોઝિંગ આપ્યું છે અને તેના કારણે તેજી તરફી જ નહિં પણ કોઇપણ એક બાજુ માર્કેટની ચાલ રહેવાની સંભાવના વધી છે. 24900 ટ્રેન્ડ રિવર્સલ પણ સાબિત થઇ શકે. ઉપરમાં 25300 ક્રોસ થવી જરૂરી રહેશે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર મન્થલી એક્સપાયરી તથા જિયોપોલિટિકલ પરિસ્થિતિના…

Read More