પ્રાઈમરી માર્કેટ રિવ્યૂ: 9 IPOનું આગમન અને 8 નવા IPOનું થશે લિસ્ટિંગ

અમદાવાદ, 25 ઓગસ્ટઃ 26 ઓગસ્ટથી શરૂ થનારા સપ્તાહ દરમિયાન પ્રાઇમરી માર્કેટ એક્શન-પેક્ડ હશે કારણ કે કુલ 9 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 8 આઇપીઓ લિસ્ટિંગ મારફત સેકન્ડરી માર્કેટમાં પદાર્પણ કરવા સજ્જ બન્યા છે. સેકન્ડરી માર્કેટમાં ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન આવેલા મોટાભાગના આઇપીઓમાં રોકાણકારો કમાયા છે. તેને ધ્યાનમાં રાખીને 9 આઇપીઓ મારફત ફંડ એકત્ર કરવાની યોજના…

Read More

ઇકોસ મોબિલિટીનો IPO 28 ઓગસ્ટે ખૂલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 318-334

IPO ખૂલશે 28 ઓગસ્ટ IPO બંધ થશે 30 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.318-334 ઇશ્યૂ લોટ 44 શેર્સ ઇશ્યૂ સાઇઝ 1.80 કરોડ શેર્સ ઇશ્યૂ સાઇઝ 601.20 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.IN Rating 7/10 અમદાવાદ, 25 ઓગસ્ટઃ ઇકોસ (ઇન્ડિયા) મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટી તા. 28 ઓગસ્ટના રોજ 1.80 કરોડ ઇક્વિટી શેર્સના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે….

Read More

વીડીલ સિસ્ટમનો SME IPO 27 ઓગસ્ટે ખૂલશે, ઇશ્યૂ પ્રાઇસઃ રૂ. 112

IPO ખૂલશે 27 ઓગસ્ટ IPO બંધ થશે 29 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.10 ઇશ્યૂ પ્રાઇસ રૂ.112 IPO સાઇઝ 1614000 શેર IPOસાઈઝ ₹18.08 કરોડ લોટ સાઈઝ 1200 ઈક્વિટી શેર લિસ્ટિંગ એનએસઇ ઇમર્જ અમદાવાદ, 25 ઓગસ્ટ: વીડીલ સિસ્ટમ લિમિટેડ, ઇલેક્ટ્રિકલ કંટ્રોલ પેનલ અને ઓટોમેશન પેનલના ઉત્પાદકે 27 ઓગસ્ટ, 2024ના રોજ તેના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત મૂકી છે….

Read More

Orient Technologies 151.71 ગણો ભરાયો

અમદાવાદ, 24 ઓગસ્ટઃ ઓરિએન્ટ ટેક્નોલોજીસના IPOમાં બિડિંગના અંતિમ દિવસે મજબૂત માંગ જોવા મળી હતી, જેમાં ઇશ્યૂ 151.71 ગણો સબ્સ્ક્રિપ્શન હતો. રોકાણકારોએ 113.02 કરોડ ઇક્વિટી શેર માટે બિડ લગાવી હતી, જે 74.5 લાખ શેરના ઓફર કદને વટાવી હતી. બિન-સંસ્થાકીય રોકાણકારો (NII)ના હિસ્સાએ 300.59 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું. રિટેલ રોકાણકારો (RIIs) એ પણ તેમના ફાળવેલ ક્વોટાના 66.87…

Read More

TECHNICAL VIEW: NIFTY 24800નું લેવલ અકબંધ રહેશે ત્યાં સુધી રેકોર્ડ હાઈ તરફ કૂચનો આશાવાદ

અમદાવાદ, 24 ઓગસ્ટઃ નિફ્ટી સમગ્ર સત્ર દરમિયાન કોન્સોલિડેટીવ મોડમાં રહ્યો હતો અને 23 ઓગસ્ટના રોજ સતત સાતમા સત્રમાં તેનો અપટ્રેન્ડ ચાલુ રાખીને પોઝિટિવ નોટ સાથે ફ્લેટ બંધ રહ્યો હતો. એકંદરે, વલણ પોઝિટિવ રહે છે. જ્યાં સુધી ઇન્ડેક્સ ક્લોઝિંગ ધોરણે 24,800થી ઉપર રહે છે ત્યાં સુધી આગામી સત્રોમાં 24,950-25,000 તરફની રેલીને નકારી શકાય નહીં, જ્યારે 24,700-24,600…

Read More

પ્રીમિયર એનર્જીસનો IPO 27 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 427-450

IPO ખૂલશે 27 ઓગસ્ટ IPO બંધ થશે 29 ઓગસ્ટ ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.427-450 લોટ સાઇઝ 33 શેર્સ ઇશ્યૂ સાઇઝ 62897777શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.2830.40કરોડ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 23 ઓગસ્ટઃ  પ્રીમિયર એનર્જીસ લિમિટેડનો આઇપીઓ તા. 27 ઓગસ્ટના રોજ ખૂલી રહ્યો છે. કંપનીની કુલ ઓફર સાઇઝમાં રૂ. 12,914 મિલિયનના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને 3,42,00,000 ઇક્વિટી શેર્સના વેચાણ…

Read More

સપ્ટેમ્બરમાં ટ્રેન્ટ, BEL નિફ્ટી50માં પ્રવેશી શકે છે; Divi’s, LTIMindtree બહાર નીકળી શકે છે

મુંબઇ, 23 ઓગસ્ટઃ ટ્રેન્ટ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ નિફ્ટી 50 ઈન્ડેક્સમાં જોડાઈ શકે છે, જ્યારે ડિવિસ લેબોરેટરીઝ અને એલટીઆઈમિન્ડટ્રીને બેન્ચમાર્કમાંથી બાકાત રાખવામાં આવી શકે છે, એમ જેએમ ફાઈનાન્સિયલ નોટે જણાવ્યું હતું. આ બાબતની દેખરેખ રાખતી NSE સમિતિ 23 ઓગસ્ટના રોજ બજારના કલાકો પછી સમગ્ર CNX નિફ્ટી સૂચકાંકોના શેરોની સામયિક સમીક્ષા માટે મળવાની છે. જેએમ ફાઇનાન્શિયલના વિશ્લેષણના…

Read More

Fund Houses Recommendations: PHONIXMILLS, PRESTIGE, ZOMATO, TVSMOTORS, ICICILOMBARD, RELIANCE, DLF, SOBHA, PAYTM, STARHEALTH PAYTM, STARHEALTH

અમદાવાદ, 23 ઓગસ્ટઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Phoenix Mills: Maintain Buy on Company, raise target price at Rs 4040(Positive) Citi on Oberoi Real: Maintain Neutral on Company, raise target price at…

Read More