માર્કેટ લેન્સઃ ગીફ્ટ નિફ્ટી 24200નું સાયકોલોજિકલ લેવલ ક્રોસ, તેજીના મંડાણના એંધાણ

નિફ્ટી 24,200-24,300 રેઝિસ્ટન્સ ઝોન તરફ સુધારાની સફર જારી કરવાનો પ્રયાસ કરી શકે છે, જો તે સાયકોલોજિકલ 24,000ના લેવલને જાળવી રાખે તે મહત્વની શરત રહેશે. આ લેવલથી ઉપર સતત ચાલ 24,500 માટે માર્ગ મોકળો કરી શકે છે. નેગેટિવ બાજુએ, 23,900-23,850 ઝોન તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા છે. Stocks to Watch: Punjab and Sind Bank,…

Read More

સ્ટૉલવર્ટ પીપલ સર્વિસીસે રૂ.150 કરોડના આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 2 જુલાઇઃ તમિલનાડુમાં મુખ્યમથક ધરાવતી સિક્યોરિટી સર્વિસીસ, ફેસિલિટી મેનેજમેન્ટ અને સ્ટાફિંગ સર્વિસીસ પૂરી પાડતી કંપની સ્ટૉલવર્ટ પીપલ સર્વિસીસ લિમિટેડે આઈપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડીબજાર નિયામક સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ડીઆરએચપી મુજબ, પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 150 કરોડ સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ ઉપરાંત પ્રમોટર વેચાણકર્તા શેરધારકો…

Read More

પ્રિઝમે રૂ. 6,650 કરોડના ફ્રેશ ઈશ્યૂ માટે IPO પેપર્સ ફાઇલ કર્યા

અમદાવાદ, 1 જુલાઇઃ ગ્લોબલ હોસ્પિટાલિટી ટેક્નોલોજી કંપની પ્રિઝમે (PRISM) (OYOની પેરેન્ટ કંપની) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ-I (યુડીઆરએચપી-1) ફાઇલ કર્યું છે. પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 6,650 કરોડ સુધીના શેરોના ફ્રેશ ઈશ્યૂનો સમાવેશ થાય છે અને તેમાં હાલના શેરધારકો દ્વારા કોઈ વેચાણ માટેની ઓફર રાખવામાં આવી નથી. કંપની…

Read More

કેલેન્ડર 2026માં લિસ્ટેડ 26માંથી 21 મેઇનબોર્ડ IPOમાં પોઝિટિવ રિટર્ન, 3 IPO 40 ટકાથી ડિસ્કાઉન્ટમાં

અમદાવાદ, 30 જૂનઃ એક તરફ સેન્કન્ડરી માર્કેટમાં સેન્ટિમેન્ટ ડામાડોળ છે. બીજી તરફ જિયો પોલિટિકલ ક્રાઇસિસના કારણે દેશનો વૃદ્ધિદર ઘટવાની અને મોંઘવારી વધવાની દહેશત સેવાઇ રહી છે. તેવા સંજોગોમાં પણ પ્રાઇમરી માર્કેટમાં રોકાણકારોને આશ્વાસન મળે તેવું રિટર્ન મળી રહ્યું હોવાનું જોવા મળ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષ 2026 દરમિયાન યોજાયેલા 26 પૈકી 21 IPO પોઝિટિવ રિટર્ન આપી…

Read More

પ્રિસ્ટીન લોજિસ્ટિક્સે IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 30 જૂનઃ પ્રિસ્ટીન લોજિસ્ટિક્સ એન્ડ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડે સંભવિત આઈપીઓ તરફ મહત્વપૂર્ણ પગલું ભરતાં, પ્રી-ફાઇલિંગ માર્ગ હેઠળ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. વર્ષ 2008માં સ્થાપિત પ્રિસ્ટીન લોજિસ્ટિક્સ રેલવે આધારિત મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ છે, જે કન્ટેનરાઇઝ્ડ અને નોન-કન્ટેનરાઇઝ્ડ માલસામાન માટે એકીકૃત લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24000 ઉપર ટકી રહેવું અત્યંત જરૂરી, 24800 રોક બોટમ

નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ તરીકે 24000નું લેવલ કાર્ય કરે તેવી શક્યતા છે, ત્યારબાદ 23800નું લેવલ મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કાર્ય કરે છે. જોકે, 24300થી ઉપર એક નિર્ણાયક ચાલ 24500- 24600 સુધીના સુધારા સાથે તેજી માટેનો માર્ગ ખોલી શકે છે. Stocks to Watch: Torrent Power, Persistent Systems, Aurobindo Pharma, Indoco Remedies, BEML, Lupin, Dr Reddys Laboratories, Jubilant…

Read More

પ્રાઈમરી માર્કેટ ઝોનઃ મેઇનબોર્ડમાં 2 અને SMEમાં 9 આઇપીઓની થશે એન્ટ્રી

અમદાવાદ, 29 જૂનઃ આ સપ્તાહે મેઇનબોર્ડમાં બે આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. તેમાં Knack Packaging અને આસ્થા સ્પીનટેક્સનો સમાવેશ થાય છે. જ્યારે ગત સપ્તાહે ખુલેલો CSM ટેકનોલોજીસનો આઇપીઓ સોમવારે બંધ થવા જઇ રહ્યો છે. જ્યારે આગામી અઠવાડિયામાં આવી રહેલા IPOમાં Vinit Mobile, Atharva Poly-Plast, Kratikal Tech, SamparkLogistics, Seemax Resources, Teja Engineering Industriesનો સમાવેશ થાય છે….

Read More

અદાણી એરપોર્ટ્સ દ્વારા ભારતના 5 રાજ્યોમાં 655 એકરથી વધુ વિસ્તારમાં સંકલિત એરપોર્ટ સિટી ડેવલપમેન્ટનું અનાવરણ 

મુંબઈ, 28 જૂન: ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી એરપોર્ટ સિટી લિ. (AACL) એ તેના એરપોર્ટ માળખામાં સંકલિત એરપોર્ટ શહેરો વિકસાવવા માટે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો છે, જે નિરંતર રીતે જોડાયેલા અને આસપાસ આવેલા શહેરી જિલ્લાઓમાં આતિથ્ય, છૂટક વેપાર  મનોરંજન, સંમેલનોની સવલત અને વાણિજ્યિક…

Read More