એરિઓન ગ્રૂપે 60 મિલિયન અમેરિકન ડોલરનું ગિફ્ટ સિટી ફંડ પ્રસ્તુત કર્યું

મુંબઈ, 28 જૂન, 2026 : એરિઓન ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની એસેટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (AAMPL)એ એરિઓન ગ્રોથ ફંડ – ગિફ્ટ સિટી પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ IFSCA (ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી) નિયમનો, 2025 અંતર્ગત કેટેગરી III અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) છે. એરિઓન ગ્રોથ ફંડ – ગિફ્ટ સિટીનો ઉદ્દેશ સમજદાર રોકાણકારોને કરવેરાદક્ષ, આંતરરાષ્ટ્રીય સ્તરે…

Read More

પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે મેઇનબોર્ડમાં 3 અને એસએમઇમાં 4 IPOની થશે એન્ટ્રી

અમદાવાદ, 22 જૂનઃ હળવી થઇ રહેલી જિયો પોલિટિકલ ક્રાઇસિસના પગલે વર્લ્ડના સ્ટોક એક્સચેન્જીસ, ભારતીય શેરબજારો અને ખાસ કરીને ભારતના પ્રાઇમરી માર્કેટમાં સ્થિતિ સુધરી રહી છે. આ સપ્તાહે મેઇનબોર્ડમાં 3 આઇપીઓની એન્ટ્રી થઇ રહી છે. તો એસએમઇ ખાતે 4 આઇપીઓ આવી રહ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને રિલાયન્સ જિયોના મેગા આઇપીઓની એન્ટ્રીની રાહ જોવાઇ રહી છે….

Read More

ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સ લિમિટેડે 32 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 152ના અપર પ્રાઇઝ બેન્ડ ઉપર રૂ. 397.20 કરોડ એકત્ર કર્યાં

અમદાવાદ, 21 જૂનઃ ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સ લિમિટેડે પ્રતિ શેર રૂ. 1ની મૂળ કિંમત સાથે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 152ના અપર પ્રાઇઝ બેન્ડ (પ્રતિ ઇક્વિટી શેર રૂ. 151ના શેર પ્રીમિયમ સહિત) ઉપર 32 એન્કર ઇન્વેસ્ટર્સને 2,61,31,680 ઇક્વિટી શેર્સની ફાળવણી કરીને રૂ. 397.20 કરોડ એકત્ર કર્યાં છે. Sr. No. Name of Anchor Investors No. of Equity Shares…

Read More

Muthoot FinCorp Announces NCD Tranche IV; aims to raise Rs.60000 Lakhs Subscription open from June 19 to July 3

Mumbai, June 20, 2026: Muthoot FinCorp Limited. (MFL), the flagship company of the Muthoot Pappachan Group (Muthoot Blue), has announced the launch of the Tranche IV of public issue of secured, and redeemable non-convertible debentures (“NCDs”) with a face value of Rs.1000 each, scheduled to open on June 19, 2026. The net proceeds from this…

Read More

વોટરવેઝ લેઝર ટુરિઝમનો IPO 23 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 769- 808

IPO ખૂલશે 23 જૂન IPO બંધ થશે 25 જૂન એન્કર બુક 24 જૂન ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 769- 808 બીડ લોટ 18 શેર્સ લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 19 જૂન, 2026: વોટરવેઝ લેઝર ટુરિઝમે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/- પ્રતિ મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શેર માટે રૂ. 769/- થી રૂ. 808/- ની…

Read More

IPO WATCH: 250 કંપનીઓના રૂ. 4 લાખ કરોડના IPO પાઇપલાઇનમાં

નાણાકીય વર્ષ 2026 દરમિયાન રૂ. 22,000 કરોડના મૂલ્યના 18 IPO માટે મંજૂરીઓ રદ થઈ ગઈ હતી, જ્યારે 15 કંપનીઓએ રૂ. 9,200 કરોડની ઓફરો પાછી ખેંચી લીધી હતી અમદાવાદ, 18 જૂનઃ સતત બે વર્ષ સુધી રેકોર્ડ ભંડોળ એકત્ર કર્યા પછી, ભારતના પ્રાઈમરી માર્કેટમાં 2026ના પ્રથમ છ મહિનામાં ધીમું પડ્યાના દૃશ્યમાન સંકેતો દેખાયા. જિયો પોલિટિકલ ક્રાઇસિસ, વધેલી…

Read More

અદ્વિત જ્વેલ્સનો IPO 23 જૂને ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 130- 138

ઇશ્યૂ ખૂલશે તા. 23 જૂન ઇશ્યૂ બંધ થશે 25 જૂન ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 130- 138 બીડ લોટ 100 શેર્સ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ  અમદાવાદ, 18 જૂન: અદ્વિત જ્વેલ્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/- પ્રતિ મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ. 130/- થી રૂ. 138/- ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી…

Read More

ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સનો IPO 19 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 144- 152

અમદાવાદ, 18 જૂન: ટર્ટલમિંટ ફિનટેક સોલ્યુશન્સ લિમિટેડ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓના સંદર્ભે બિડ/ઓફર 19 જૂન, 2026ના રોજ ખોલશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 144થી રૂ. 152 નક્કી કરવામાં આવી છે (“Price Band”). બિડ્સ લઘુતમ 98 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 98 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સના…

Read More