વિભોર સ્ટીલ ટ્યુબ્સે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 5 ઓક્ટોબર: સ્ટીલ ટ્યુબ અને પાઇપના ઉત્પાદક વિભોર સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડ (વીએસટીએલ)એ સેબી સાથે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી હતી. કંપનીની ઓફરમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા રૂ. 66.47 કરોડ સુધીના ઇશ્યૂ સાઇઝના ઇક્વિટી શેર્સ (મૂળ કિંમત પ્રતિ શેર રૂ. 10)ના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. તેમાં ઓફર ફોર સેલ રહેશે નહીં….

Read More

રુદ્ર ગેસ એન્ટરપ્રાઇઝે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 6 ઓક્ટોબરઃ અમદાવાદ સ્થિત રુદ્ર ગેસ એન્ટરપ્રાઇઝ લિમિટેડે 22.47 લાખ શેર્સના SME IPO આઇપીઓ માટે સિક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) પાસે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. રુદ્ર ગેસ અગ્રણી EPC કંપની છે, જે દેશના 15 રાજ્યોમાં સિટી ગેસ પાઇપલાઇન ઇન્સ્ટોલેશનના બિઝનેસમાં કાર્યરત છે. વર્ષ 2015થી કંપની ટોરેન્ટ ગેસ,…

Read More

Plaza Wires Limitedનો આઈપીઓ ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી લોકપ્રિય રહ્યો, કુલ 161 ગણો સબ્સ્ક્રાઈબ્ડ

પ્લાઝા વાયર્સ આઈપીઓ સબ્સ્ક્રિપ્શન કેટેગરી સબ્સ્ક્રિપ્શન (times) QIB 42.84 NII 388.07 Retail 374.73 Total 160.96 અમદાવાદ, 5 ઓક્ટોબરઃ Plaza Ltd.નો આઈપીઓ અંતિમ દિવસે 160.59 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે ચાલુ કેલેન્ડર વર્ષનો સૌથી વધુ ડિમાન્ડિંગ આઈપીઓ રહ્યો છે. પ્લાઝા વાયર્સના કુલ રૂ. 71.28 કરોડના આઈપીઓ માટે એનઆઈઆઈ અને રિટેલ રોકાણકારોએ સૌથી વધુ રૂચિ દર્શાવી છે. એનઆઈઆઈ પોર્શન…

Read More

સપ્ટેમ્બર- ઓક્ટોબર દરમિયાન સેબી સમક્ષ 23 નવા DRHP ફાઇલ થયા

ટાટા ટેકનો, પોલિમેક ઇલેક્ટ્રોનિક્સ, ફ્લેર રાઇટિંગ અને જ્યોતિ સીએનસી જેવી પ્રચલિત કંપનીઓના આઇપીઓ છે પાઇપલાઇનમાં Date Title Oct 4 Polymatech Electronics Oct 3 Indo Farm Equipment Oct 3 Popular Vehicles Oct 3 Tata TechnologiesAddendum DRHP Oct 3 Exicom Tele- Systems Oct 3 Vibhor Steel Tubes Oct 3 Azad Engineering Oct 3 Saraswati Saree Depot Oct…

Read More

પ્રાઈમરી માર્કેટને ફર્સ્ટ પ્રેફરન્સ આપતાં રોકાણકારો: Rs. 1 લાખ કરોડના 70થી વધુ IPO પાઇપલાઇનમાં

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં IPO મારફત ફંડ એકત્રિકરણ 26 ટકા ઘટ્યું ચાલુ નાણાકીય વર્ષમાં યોજાયેલા સૌથી મોટા આઈપીઓ આઈપીઓ ઈશ્યૂ સાઈઝ Mankind Pharma ₹ 4,326 crore JSW Infrastructure ₹2,800 crore  RR Kabel ₹1,964 crore અમદાવાદ, 4 ઓક્ટોબરઃ પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસ બમ્પર રિટર્ન આપનારાં પુરવાર થઇ રહ્યા…

Read More

IPO: Updater Servicesનો આઈપીઓ 6 ટકા ડિસ્કાઉન્ટે, ડિજીકોર SME 66 ટકા પ્રિમિયમે લિસ્ટેડ

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ શેરબજારના ખરાબ માહોલ વચ્ચે આજે અપડેટર સર્વિસિઝ લિ.એ ફ્લેટ લિસ્ટિંગ કરાવી રોકાણકારોને નાખુશ કર્યા છે. અપડેટર સર્વિસિઝનો આઈપીઓ રૂ. 300ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 299.90ના સ્તરે લિસ્ટેડ થયા બાદ સતત ઘટ્યો હતો. ઈન્ટ્રા ડે 5.68 ટકા ડિસ્કાઉન્ટે 282ના તળિયે પહોંચ્યો હતો. બીએસઈ ખાતે અંતે 5.67 ટકા ડિસ્કાઉન્ટે 283 પર બંધ રહ્યો હતો….

Read More

પોપ્યુલર વ્હીકલ્સે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઓટોમોબાઈલ ડીલર પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસીસ લિમિટેડએ બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 250 કરોડ સુધીના ઇક્વિટી શેર્સ (મૂળ કિંમત રૂ. 2)ના ફ્રેશ ઇશ્યૂ અને 14,275,401 ઇક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ (OFS) દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના…

Read More

IPO Listing: JSW ઈન્ફ્રાએ 20 ટકા પ્રિમિયમે, મનોજ વૈભવના આઈપીઓનું ફ્લેટ લિસ્ટિંગ

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ પ્રાઈમરી માર્કેટમાંથી આજે બે આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં રોકાણકારો માટે આશાનું કિરણ જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઈપીઓએ 20.17 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. બીજી બાજુ મનોજ વૈભવે રૂ. 215ની ઈશ્યૂ પ્રાઈઝના લેવલે જ ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું છે. JSW Infrastructure IPO Listing gain જેએસડબ્લ્યૂ ગ્રૂપની 13 વર્ષ બાદ લિસ્ટેડ થનાર જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રૂ. 119ની…

Read More