ગુજરાતની ઓનશોર ઓઇલફિલ્ડ કંપની બીવિશાલ ઓઇલ એન્ડ એનર્જીએ IPO માટે ફાઇલિંગ કર્યું

અમદાવાદ, 2 એપ્રિલઃ ઓનશોર ઓઇલફિલ્ડ સર્વિસીસ પ્રોવાઇડર બીવિશાલ ઓઇલ એન્ડ એનર્જી લિમિટેડે તેના પ્રસ્તાવિત IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યુ છે. પ્રસ્તાવિત IPOમાં 1.8 કરોડ સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને 77.09 લાખ સુધીના ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે, જે…

Read More

ગુજરાત વિક્ટરી ફોર્જિંગ્સે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 1 એપ્રિલઃ નોન-ફેરસ મેટલ પ્રોડક્ટ્સના ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલી ગુજરાત વિક્ટરી ફોર્જિંગ્સ લિમિટેડે IPO માટે SEBIમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની નોન-ફેરસ મેટલ સ્ક્રેપના પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ દ્વારા નોન-ફેરસ મેટલ પ્રોડક્ટ્સના ઉત્પાદનના વ્યવસાયમાં રોકાયેલી છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સામાન્ય રીતે 99.96 ટકા-99.99 ટકા કોપર, કોપર સંબંધિત પ્રોડક્ટ્સ જેમ કે…

Read More

KJ ફોર્જિંગ્સે 360 કરોડના IPO માટે ફાઇલિંગ કર્યું

અમદાવાદ, 1 એપ્રિલઃ લુધિયાણામાં હેડક્વાર્ટર ધરાવતી ઓટો કોમ્પોનન્ટ્સ ઉત્પાદક કંપની કે જે ફોર્જિંગ્સ લિમિટેડે પોતાના પ્રસ્તાવિત આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયામાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યુ છે. પ્રસ્તાવિત ઇશ્યૂમાં કુલ રૂ. 300 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને હાલના શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 60 કરોડ સુધીની ઓફર ફોર સેલ…

Read More

કોસ્મિક પીવી પાવરે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 1 એપ્રિલઃ સોલર ફોટોવોલ્ટેઇક (પીવી) મોડ્યુલ્સના ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલી કોસ્મિક પીવી પાવર લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. તે ભારતમાં સૌથી ઝડપથી વિકસતા સોલર ફોટો-વોલ્ટેઇક મોડ્યુલ્સ (“Solar PV Modules”) ઉત્પાદકોમાંની એક છે, જે તેની સાથી કંપનીઓમાં નાણાંકીય વર્ષ 2023 થી નાણાંકીય વર્ષ 2025 ના સમયગાળા માટે…

Read More

પ્રોપર્ટી શેરનો ત્રીજી SM REIT સ્કીમ માટે રૂ. 244.65 કરોડનો IPO 10 એપ્રિલે ખૂલશે

અમદાવાદ, 31 માર્ચ: પ્રોપર્ટી શેર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“SM REIT”), ભારતનું પ્રથમ નોંધાયેલ સ્મોલ અને મીડિયમ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, પ્રોપશેર સેલેસ્ટિયા માટે ટ્રસ્ટની મુખ્ય માહિતી અને યોજનાની મુખ્ય માહિતી (“ઓફર દસ્તાવેજો”) ફાઇલ કરી છે, જે ટ્રસ્ટ હેઠળ તેમની ત્રીજી યોજના છે જે રૂ. 244.65 કરોડ સુધીની છે. બિડ/ઇશ્યુ શુક્રવાર, 10 એપ્રિલ, 2026 ના રોજ ખૂલશે…

Read More

સત્યા એજન્સીસે રૂ. 600 CRના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 31 માર્ચઃ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ કેન્દ્રિત રિટેલ કંપની સત્યા એજન્સીઝ લિમિટેડે IPO દ્વારા રૂ. 6,000 મિલિયન સુધીનું ભંડોળ એકત્ર કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. આ ઓફરમાં રૂ. 3,000 મિલિયન સુધીના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરધારકો જ્હોન્સન અસારિયા, જે…

Read More

ઇન્ટેલિયસ રીકોડે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 31 માર્ચઃ નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી સોલ્યુશન્સ પૂરા પાડતી ઇન્ટેલિયસ રીકોડ લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ઇન્ટેલિયસ રીકોડ લિમિટેડ એન્ટરપ્રાઇઝ બિઝનેસને તેમની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યાત્રામાં સક્ષમ બનાવે છે (સ્ત્રોત: એફએન્ડએસ રિપોર્ટ). કંપની વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં આવેલી મોટી વૈશ્વિક કંપનીઓને ટેકનોલોજી કન્સલ્ટીંગ તેમજ ઓટોનોમસ, કન્ટેક્સ્ટ-અવેર અને એડેપ્ટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

Read More

રેન્ટોમોજો લિમિટેડે IPO માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 30 માર્ચઃ હોમ ફર્નિચર અને એપ્લાયન્સિસ માટે સૌથી મોટા ઓનલાઈન રેન્ટલ અને સબ્સ્ક્રીપ્શન પ્લેટફોર્મ, રેન્ટોમોજો લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ગીતાંશ બામણિયા આ કંપનીના પ્રમોટર છે. આ ઓફરમાં રૂ. 1,500 મિલિયન (રૂ. 150 કરોડ) સુધીના ફ્રેશ ઇશ્યૂ અને 2,83,99,567 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ…

Read More