અદાણી એન્ટરપ્રાઇઝે રુ.1000 કરોડના NCDનો પબ્લિક ઇસ્યુ જાહેર કર્યો  

અમદાવાદ, ૨ જાન્યુઆરી: અદાણી એન્ટરપ્રાઇઝીઝ લિ. (AEL)એ સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના તેના ત્રીજા પબ્લિક ઇશ્યુની જાહેરાત કરી છે. આ ઇસ્યુ 6 જાન્યુઆરીએ ખુલશે અને તા.19 જાન્યુઆરીના બંધ થશે. જેની વાર્ષિક ઉપજ8.90% સુધી હશે. આ એનસીડી 24મહિના, 36 મહિના અને 60મહિનાના સમયગાળા માટે ઉપલબ્ધ છે, જેમાં આઠ શ્રેણીમાં ત્રિમાસિક, વાર્ષિક અને સંચિત વ્યાજ ચુકવણી…

Read More

પ્રાઇમરી માર્કેટ ઝોન: આ સપ્તાહે પાંચ IPO લોન્ચ થશે, એક કંપની લિસ્ટિંગ માટે તૈયાર

ભારત કોકિંગ કોલ 9 જાન્યુઆરીએ તેનો IPO ખોલશે અને 13 જાન્યુઆરીએ બંધ થશે હિન્દુસ્તાન લેબોરેટરીઝ IPOમાં 50 લાખ શેરનો નવો ઇશ્યૂ, 91 લાખ શેરનો OFS છે અમદાવાદ, 5 જાન્યુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં વિતેલા વર્ષ 2025માં મિક્સ ટોન બાદ નૂતન ઇસ્વીશન વર્ષ 2026માં રોકાણકારો માટે નવા આઇપીઓનો ધોધ આવી રહ્યો છે. જેમાં જિયો ફાઇનાન્સ સહિતની ટોચની કંપનીઓના…

Read More

VISHAL NIRMITI LIMITED એ DRHP પુનઃફાઇલ કર્યું

અમદાવાદ, 2 જાન્યુઆરી: વિશાલ નિર્મિતી લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. આ પહેલાં કંપનીએ સપ્ટેમ્બર 2025માં સેબીમાં તેનું ડીઆરએચપી ફાઇલ કર્યું હતું. કંપનીના પ્રસ્તાવિત IPOમાં રૂ. 125 કરોડ સુધીના પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ…

Read More

Horizon Industrial Parks એ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 જાન્યુઆરી: હોરાઇઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સે પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની કુલ નેટવર્ક એરિયા બાબતે સૌથી મોટા માલિક અને ઓપરેટર છે. આ IPO દ્વારા અંદાજે 500 મિલિયન યુએસ ડોલર (રૂ. 4250 કરોડ) એકત્ર કરવાની આશા છે, જેમાં આશરે 200 મિલિયન યુએસ ડોલર (રૂ. 1650 કરોડ)…

Read More

બ્લેકસ્ટોન સમર્થિત બાગમને પ્રાઇમ ઓફિસ REITએ ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ ફાઇલ કર્યું

અમદાવાદ, 2 જાન્યુઆરી: બ્લેકસ્ટોન અને બાગમને ગ્રૂપ દ્વારા સમર્થિત બાગમને પ્રાઇમ ઓફિસ REITએ રૂ. 4,000 કરોડના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) ઇશ્યૂ માટે મૂડીબજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ ફાઇલ કર્યું છે. આ IPOમાં ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ (OFS) બંન્ને સામેલ છે. ઓએફએસ રૂ. 1,000 કરોડનો…

Read More

 Veegaland Developers Limited એ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ,2જાન્યુઆરી: વીગાલેન્ડ ડેવલપર્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. વીગાલેન્ડ ડેવલપર્સ લિમિટેડ એક રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે જે કેરળ રાજ્યમાં બહુમાળી રહેણાંક એપાર્ટમેન્ટ પ્રોજેક્ટ્સના આયોજન, વિકાસ અને વેચાણ સાથે સંકળાયેલી છે, જે મીડ-પ્રીમિયમ, પ્રીમિયમ, અલ્ટ્રા-પ્રીમિયમ, લક્ઝરી-સિરીઝ અને અલ્ટ્રા-લક્ઝરી રહેણાંક સેગમેન્ટ્સમાં સેવાઓ…

Read More

WOG Technologies Limitedએ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 જાન્યુઆરી: WOG Technologies Limitedએ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. WOG Technologies Limitedએ ઇન્ટિગ્રેટેડ એનવાયર્નમેન્ટલ એન્જિનિયરીંગ અને ટેક્નોલોજી કંપની છે, જે તેના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ અને મ્યુનિસિપલ ક્લાયન્ટ્સ માટે વિશ્વભરમાં ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરે છે તેમજ વોટર ટ્રીટમેન્ટ, ઓઇલ સેપરેશન, વેસ્ટવોટર રિસાઇકલિંગ…

Read More

નિયોલાઇટ ઝેડકેડબ્લ્યુ લાઇટિંગે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 જાન્યુઆરી: નાણાંકીય વર્ષ 2025માં 34.43 ટકા બજાર હિસ્સા સાથે સ્થાનિક કોમર્શિયલ વ્હીકલ લાઇટિંગ સેગમેન્ટમાં અગ્રણી કંપનીઓમાં ઓઈએમ માટે ઓટોમોટિવ લાઇટિંગ પ્રોડક્ટ્સ અને કમ્પોનેન્ટ્સની સ્થાપિત ઉત્પાદક અને વૈશ્વિક સપ્લાયર, નિયોલાઇટ ઝેડકેડબ્લ્યુ લાઇટિંગ્સ લિમિટેડે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીનો IPO…

Read More