2022માં લિસ્ટેડ 38માંથી 24 IPOમાં પોઝિટિવ અને 14માં નેગેટિવ રિટર્ન
તમામ 38 આઇપીઓમાં એકત્રિત ઇશ્યૂ પ્રાઇસ સામે લિસ્ટિંગ પછી એકત્રિત એવરેજ 21.81 ટકા રિટર્ન છૂટતાં રોકાણકારોને લીલા લહેર અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે વિતેલું કેલેન્ડર વર્ષ મિક્સ ટોન વાળું રહ્યું હતું. કુલ લિસ્ટેડ 38માંથી 24 આઇપીઓ પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે. જ્યારે 14 આઇપીઓ એવાં પણ લિસ્ટેડ થયા છે કે, જેમાંથી મોટાભાગનાની સ્થિતિ નામ બડે…
