JTL ઇન્ડસ્ટ્રીઝ NSE ઉપર લિસ્ટ થઇ

મુંબઇ, 12 જૂન: JTL ઇન્ડસ્ટ્રીઝ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઉપર લિસ્ટ થઇ છે. JTL ઇન્ડસ્ટ્રીઝનો નાણાકીય વર્ષ 2027 સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારીને 20 લાખ એમટીપીએ કરવાનો ઉદ્દશ્ય છે. કંપની કન્સ્ટ્રક્શન એન્ડ બિલ્ડિંગ મટિરિયલ્સ, કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને એન્જિનિયરીંગ, હેવી વિહિકલ્સ,એગ્રીકલ્ચર, વોટર અને ગેસ ડિસ્ટ્રિબ્યુશન અને સોલર પ્રોજેક્ટ્સ જેવાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. કંપની…

Read More

Western Carriersએ IPO માટે DRHP ફાઈલ કર્યુ

અમદાવાદ, 10 જૂનઃ મલ્ટિ-મોડલ, રેલ કેન્દ્રિત, 4PL એસેટ-લાઇટ લોજિસ્ટિક્સ કંપની વેસ્ટર્ન કેરિયર્સ (ઈન્ડિયા) લિમિટેડે કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર SEBI સમક્ષ IPO હેઠળ ફંડ એકત્રિત કરવાના હેતુ સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. કંપનીની IPO હેઠળ ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 500 કરોડ એકત્રિત કરવાની યોજના છે. તેમજ કંપનીમાં 99.99 ટકા હિસ્સો ધરાવતા રાજેન્દ્ર સેઠિયા…

Read More

IIFL ફાઇનાન્સનો  બોન્ડ ઇશ્યૂ 9 જૂનેઃ 9% સુધી યિલ્ડ ઓફર કરશે

લઘુત્તમ એપ્લિકેશનઃ રૂ. 10,000 ફેસ વેલ્યૂઃ રૂ. 1,000 પબ્લિક ઇશ્યૂ ખૂલશે 9 જૂન, 2023 વહેલા બંધ કરવાનો 22 જૂન લિસ્ટિંગઃ BSE , NSE ઇશ્યુના મેનેજર્સ એડલવાઇસ ફાઇ.,IIFL સિક્યોરિટીઝ,ઇક્વિરસ કેપિટલ,ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડ. અમદાવાદ, 8 જૂનઃ IIFL ફાઇનાન્સ રૂ. 1200 કરોડ (કુલ રૂ. 1,500 કરોડ) સુધીના ઓવર-સબ્સ્ક્રિપ્શનને જાળવી રાખવા માટે ગ્રીન-શૂ વિકલ્પ સાથે રૂ. 300 કરોડના સિક્યોર્ડ…

Read More

IKIO Lightingનો IPO બીજા દિવસે કુલ 6.83 ગણો ભરાયો, રિટેલમાં 5.92 ગણો ભરાયો

મુંબઇ, 7 જૂનઃ LED લાઇટ્સ બનાવતી કંપની IKIO લાઇટિંગના IPOને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. બીજા દિવસે 6.83 ગણો સબ્ક્રાઈબ્ડ થયો હતો. જેમાં એનઆઈઆઈ (NII) કેટેગરીમાં 15.99 ગણુ સબ્સ્ક્રિપ્શન જોવા મળ્યુ છે. રિટેલ પોર્શન 5.92 ગણો, અને ક્યૂઆઇબી પોર્શન 1.37 ગણો ભરાયો હતો. ઓફર ફોર સેલ અંતર્ગત પ્રમોટર્સ દ્વારા શેર્સ ઈશ્યૂ કરાયા બાદ પોસ્ટ આઈપીઓ પ્રમોટર્સનો હિસ્સો 72.46 ટકા…

Read More

IKIO લાઇટિંગનો રૂ. 607 કરોડનો IPO 6 જૂનેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 270- 285

ફ્લોર પ્રાઇસ ફેસવેલ્યુ કરતાં 27 ગણી, કેપ પ્રાઇસ ફેસવેલ્યુ કરતાં 28.5 ગણી અમદાવાદ, 5 જૂનઃ ભારતમાં લાઇટ એમિટિંગ ડાયોડ (LED) લાઇટિંગના નિર્માતા IKIO લાઇટિંગ લિમિટેડ રૂ. 607 કરોડના IPO સાથે તા. 6 જૂનના રોજ (મંગળવારે) મૂડીબજારમાં પ્રવેશી રહી છે. રૂ.10ની ફેસવેલ્યૂ ધરાવતા ઇક્વિટી શેરની ઈશ્યૂ પ્રાઈસ બેન્ડ રૂ. 270થી 285 નિર્ધારિત કરી છે. રોકાણકારો ઓછામાં…

Read More

CRAYON એડ. 38.46% પ્રિમિયમ સાથે લિસ્ટેડ

અમદાવાદ, 2 જૂન: ક્રેયન્સ એડવર્ટાઈઝમેન્ટનો આઈપીઓ આજે રૂ. 90.00 પર લિસ્ટેડ થયો હતો. NSE ઇમર્જ ખાતે રૂ. 65ની ઓફર કિંમતની સરખામણીએ સવારે રૂ. 90ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 94.50 અને નીચામાં 90ની સપાટીએ રહ્યા બાદ છેલ્લે રૂ. 29.50 એટલેકે 38.46% પ્રીમિયમ સાથે રૂ. 94.50ની સપાટીએ બંધ રહ્યો હતો. ક્રેયોન્સ નેટવર્ક એ એક સંકલિત માર્કેટિંગ અને…

Read More

Stocks in News: કોલ ઇન્ડિયાના ઓએફએસને 3.457 ગણો રિસ્પોન્સ

અમદાવાદ, 2 જૂનઃ કોલ ઇન્ડિયાના ઓફર ફોર સેલ ઇશ્યૂને 3.457 ગણો રિસ્પોન્સ મળ્યો છે. મારૂતિ સુઝુકીના મે માસના વેચાણોમાં 9.3 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. આઇશર મોટરના રોયલ એન્ફિલ્ડના વેચાણોમાં 22 ટકા વૃધ્ધિ નોંધાઇ છે. પારસ ડિફેન્સે ઇઝરાયલ સ્થિત કંપની સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. એનએસઇ અને બીએસઇએ અદાણી એન્ટરપ્રાઇસના શેર્સને short-term ASM frameworkમાંથી દૂર…

Read More

ઇન્ડેલ મનીનો રૂ. 100 કરોડના રિડિમેબલ NCD ઇશ્યૂનો ત્રીજો તબક્કો

અમદાવાદ, 1 જૂન: ગોલ્ડ લોન સેક્ટરમાં નોન-ડિપોઝિટ ટેકિંગ અને પ્રણાલીગતરૂપે મહત્વપૂર્ણ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) ઇન્ડેલ મની લિમિટેડે પ્રત્યેક રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતા સિક્યોર્ડ એનસીડીના પબ્લિક ઇશ્યૂના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ 06 જૂન, 2023ના રોજ ખૂલશે અને 19 જૂન, 2023ના રોજ બંધ થશે. (વહેલા ઓવર સબસ્ક્રિપ્શનની સ્થિતિમાં વહેલા ક્લોઝરના વિકલ્પ સાથે)….

Read More