આ સપ્તાહે એકપણ મેઇનબોર્ડ IPO નહિં, 4 SME IPO
અમદાવાદ, 29 મેઃ પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ આઇપીઓ માર્કેટમાં સુસ્તીનો માહોલ ચાલી રહ્યો છે. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ફુલ ફોર્મમાં રહેવા સાથે 4 આઇપીઓ આવી રહ્યા છે. જેમાં કોમરેડ એપ્લાયન્સિસ, સીએફએફ ફ્લુડ, ઇન્ટરેક્ટિવ ફાઇનાન્સિયલ અને ઇન્ફોલિયોન રિસર્ચનો સમાવેશ થાય છે. KCD ઇન્ડસ્ટ્રીઝનો રૂ. 48.85 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ બુધવારે ખૂલશે: અમદાવાદ, 29 મેઃ કેસીડી ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયાનો રૂ. 48.85…
