Category: IPO
મનિકા પ્લાસ્ટેકે IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 30 જૂનઃ ડિઝાઇન સંચાલિત, પ્રિસિઝન એન્જિનિયર્ડ, રિજિડ પોલીમર પેકેજિંગ મેન્યુફેક્ચરિંગ કંપની મનિકા પ્લાસ્ટેક લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. પબ્લિક ઓફરમાં કંપની દ્વારા રૂ. 1,150 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ વૃદા હોલ્ડિંગ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 15 મિલિયન સુધીના…
ક્રેડિલા ફાયનાન્શિયલ સર્વિસિસે IPO મારફતે રૂ. 5,000 કરોડના ઇશ્યૂ માટે UDRHP-I દાખલ કર્યું
અમદાવાદ, 30 જૂનઃ વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન પૂરી પાડવાની કામગીરી સાથે સંકલાયેલી એજ્યુકેશન ફાયનાન્સ કંપની ક્રેડિલા ફાયનાન્શિયલ સર્વિસિસએ સેબી સમક્ષ પોતાનું યુડીઆરએચપી-આઈ દાખલ કર્યું છે. કંપની આઈપીઓ મારફતે રૂ. 5,000 કરોડ સુધીનું ફંડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે, જેમાં રૂ. 3,000 કરોડ સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુ તથા ઈક્વિટી શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યુના રૂ. 2,000…
ક્રિઝાક લિ.નો IPO 2 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.233-245
આઇપીઓ ખૂલશે 2 જુલાઇ આઇપીઓ બંધ થશે 4 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.233-245 લોટ સાઇઝ 61 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.860 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 30 જૂન: ક્રિઝાક લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શેર માટે શૅર દીઠ રૂ. 233/- થી રૂ. 245/- ની પ્રાઇસબેન્ડ નક્કી…
આ સપ્તાહે 7 IPO સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે, 19 આઇપીઓ કરાવશે લિસ્ટિંગ
અમદાવાદ, 30 જૂનઃ 30 જૂનથી શરૂ થતા સપ્તાહ દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં 19 આઇપીઓના લિસ્ટિંગ સાથે 7 આઇપીઓ એન્ટ્રી લઇ રહ્યા છે. જેમાં 1 મેઈનબોર્ડ ઓફરિંગ સહિત 7 નવા IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. મેઈનબોર્ડ સેગમેન્ટમાં ક્રિઝાક એકમાત્ર કંપની છે જે રૂ. 860 કરોડનો IPO લોન્ચ કરી રહી છે, જે 2-4 જુલાઈ દરમિયાન રૂ.233-245 પ્રતિ શેરના પ્રાઇસ…
માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25351- 25153, રેઝિસ્ટન્સ 25656- 25763
કોન્સોલિડેશન બ્રેકઆઉટ પછી આગામી સત્રોમાં NIFTYને 25,650–25,750 ઝોનમાં રેઝિસ્ટન્સનો સામનો કરવો પડે તેવી અપેક્ષા છે. નિષ્ણાતોના મતે, આ ઝોનથી ઉપર બ્રેકઆઉટ 26,000ના લેવલ તરફનો માર્ગ ખોલી શકે છે, જ્યારે 25,400–25,300ના લેવલ પર સપોર્ટ જોવા મળી રહ્યો છે. Stocks to watch: RIL, JIOFINANCE, HDFCBNK, ITDCEM, HYUNDAI, SUNPHARMA, TATASTEEL, ICICI, BAJEL, HINDCOPPER, HitachiEnergy, MahindraLife,PremierEnergies, WesternCarriers, EmbassyDevelopments, PowerMech,…
ઓમ્નીટેક એન્જિનિયરીંગે ડીઆરએચપી ફાઇલ કર્યું
અમદાવાદ, 27 જૂનઃ પ્રિસિઝન-એન્જિનિયર્ડ કોમ્પોનન્ટ્સના ઉત્પાદક ઓમ્નીટેક એન્જિનિયરીંગે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 850 કરોડ ઊભાં કરવા માટે મૂડીબજાર નિયામક સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ આઇપીઓમાં રૂ. 520 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર ઉદયકુમાર અરૂણકુમાર પારેખ દ્વારા રૂ. 330 કરોડના મૂળ્યના ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ…
માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25158- 25070, રેઝિસ્ટન્સ 25299- 25354
આગામી સત્રોમાં NIFTY 25,300–25,350ની રેન્જ તરફ આગળ વધી શકે છે. આઝોનથી ઉપર રહેવાથી 25,500–25,600ની રેન્જમાં લક્ષ્યો માટે દરવાજા ખુલી શકે છે કે માટે જો NIFTY 25,100–25,000 પર સપોર્ટ જાળવી તે જરૂરી રહેશે Stocks to Watch: Texmacorail, smspharma, Sbin, cipla, coalindia, ril, Mobikwik, WesternCarriers, PBFintech, TexmacoRail, OmInfra, JSWEnergy, SMSPharma અમદાવાદ, 26 જૂનઃ ડેઇલી ચાર્ટ ઉપર સ્ટ્રોંગ…
કલ્પતરૂ લિમિટેડનો IPO લાંબા ગાળા માટે ખરીદવા બ્રોકરેજ હાઉસની ભલામણ
મુંબઇ, 26 જૂનઃ કલ્પતરૂ લિમિટેડના આઈપીઓ અંગે હકારાત્મક પ્રતિભાવ આપનારી તમામ બ્રોકરેજ કંપનીઓ પૈકીની મોટાભાગની કંપનીઓએ તેના ઇન્વેસ્ટર ક્લાયન્ટ્સને લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરી છે. કંપની 90 ટકાથી વધુ જમીનો ધરાવે છે કારણ કે તેણે ઋણ દ્વારા લીધેલા ફંડ્સનો આવા હસ્તાંતરણો કરવા માટે ઉપયોગ કર્યો છે. તેના થાણેના કોલશેટ ખાતેના હાલના ટાઉનશિપ પ્રોજેક્ટ્સ…
