Category: IPO
સંભવ સ્ટીલ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સનો રૂ. 540 કરોડનો IPO 25જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 77-82
IPO ખૂલશે 25 જૂન IPO બંધ થશે 27 જૂન ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.77-82 ન્યૂમતમ રોકાણ રૂ. 14014 લોટ સાઇઝ 182 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ ઇશ્યૂ સાઇઝ રૂ. 540 કરોડ ઇશ્યૂ સાઇઝ 5.37 કરોડ શેર્સ અમદાવાદ, 21 જૂનઃ સંભવ સ્ટીલ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સ (SAMBHV PIPES AND TUBES)નો IPO ₹540.00 કરોડનો બુકબિલ્ડિંગ IPO તા.25 જૂનના રોજ…
કલ્પતરૂનો રૂ.1590 કરોડનો IPO તા. 24 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.387414
ઇશ્યૂ ખૂલશે 24 જૂન ઇશ્યૂ બંધ થશે 26 જૂન ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ.387-414 લોટ સાઇઝ 36 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.1590 કરોડ ઇશ્યૂ સાઇઝ 38405797 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 20 જૂનઃ કલ્પતરુ (KALPATARU LTD.) ₹1,590.00 કરોડના બુકબિલ્ડિંગ ઇશ્યૂ સાથે તા. 24 જૂનના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે 3.84 કરોડ શેરનો…
એલેનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગેસીસનો IPO તા. 24 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 380-400
આઇપીઓ ખૂલશે 24 જૂન આઇપીઓ બંધ થશે 26 જૂન એન્કર બુક 23 જૂન ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.380-400 ઇશ્યૂ સાઇઝ રૂ. 400 કરોડ લોટ સાઇઝ 37 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 20 જૂન: એલેનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગેસીસ (Ellenbarrie Industrial Gases) લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2/-ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શેર માટે શૅર…
માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24730- 24667, રેઝિસ્ટન્સ 24860- 24926
જો NIFTY 24,700 પોઇન્ટની રોક બોટમને બચાવવામાં નિષ્ફળ જાય, તો વેચાણ દબાણ તેને 24,500–24,450 ઝોન સુધી નીચે ખેંચી શકે છે. ઉપરની બાજુએ, રેઝિસ્ટન્સ 24,900–25,000 ઝોનમાં રહેલો છે. Stocks to Watch: NESTLE, HINDALCO, CUMMINS, ZYDUSLIFE, IGL, SaiLifeSciences, KaynesTech, GMMPfaudler, AxiscadesTech, NatcoPharma, ITDCementation, OswalPumps અમદાવાદ, 20 જૂનઃ છેલ્લા કેટલાંક દિવસથી NIFTY તેની આગલાં દિવસની કેન્ડલની ઇન્સાઇડ રેન્જમાં…
BROKERS CHOICE: HYUNDAI, UNOMINDA, TVSMOTORS, MAHINDRA, DRREDDY, SBI, INFY, SWIGGY, LUPIN, BSE, MAZDOCK
Reminder: The Sensex will see adjustments today where Trent and Bharat Electronics will see inflows, while Nestle India and IndusInd Bank will see outflows due to their exclusion from the Index. Listing of Oswal Pumps Symbol: OSWALPUMPS Series: Equity “B Group” BSE Code: 544418 ISIN: INE0BYP01024 Face Value: Rs 1/- Issue Price: Rs 614/- MUMBAI,…
MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 24726- 24640, રેઝિસ્ટન્સ 24923- 25034
નિષ્ણાતોના મતે, નિફ્ટી રેન્જબાઉન્ડ રહેવાની ધારણા છે. જો બંધ ધોરણે 24,700 પોઇન્ટનું લેવલ જાળવી રાખવામાં નિષ્ફળ જાય, તો 24,500–24,450 ઝોન, જે મહત્વપૂર્ણ સપોર્ટ છે, તે જોવા મળે તેવી શક્યતા છે. જો કે, ઉપરની બાજુએ, જો તે 25,000થી ઉપર ક્રોસ થાય છે, તો 25,200–25,300 તરફની રેલી શક્ય બની શકે છે Stocks to Watch: ZydusLife, TataElxsi, Abbott,…
કલ્પતરુનો રૂ. 1590 કરોડનો IPO 24 જૂને ખુલશે
અમદાવાદ, 19 જૂનઃ મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર કલ્પતરુ આગામી સપ્તાહમાં રૂ. 1590 કરોડના પ્રારંભિક જાહેર ઓફર (IPO) સાથે દલાલ સ્ટ્રીટ પર એન્ટ્રી લઇ રહી છે. આ ઓફર 26 જૂને સબ્સ્ક્રિપ્શન માટે બંધ થશે. IPOમાં સંપૂર્ણપણે તાજા ઇશ્યૂનો સમાવેશ થાય છે, જેનો અર્થ એ છે કે ઓફરના પૈસા કંપનીને પ્રાપ્ત થશે. 23 જૂને સંસ્થાકીય રોકાણકારો…
ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સનો IPO 24 જૂને ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.67-71
આઇપીઓ ખૂલશે 24 જૂન આઇપીઓ બંધ થશે 26 જૂન ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ.67-71 આઇપીઓ સાઇઝ રૂ. 119 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 19 જૂન: ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ લિમિટેડ કંપની, એક સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીએ તેના આગામી ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) માટે રૂ. 67 – રૂ. 71 પ્રતિ ઇક્વિટી શેરના પ્રાઇસ બેન્ડની…
