માર્કેટ લેન્સઃ નિફ્ટી 23600 પોઇન્ટની રોક બોટમ જાળવે તો 24000નો આશાવાદ

ટેકનિકલ નિષ્ણાતો અને બજાર પંડિતો નિફ્ટી 23,600 સપોર્ટ લેવલ (જુલાઈના નીચલા સ્તર) તરફ ગબડવાની શક્યતાને દર્શાવી રહ્યા છે, ત્યારબાદ 23,500 જોવા મળે તેવી ધારણા વ્યક્ત કરી રહ્યા છે, જ્યાં મહત્તમ પુટ ઓપન ઇન્ટરેસ્ટ કેન્દ્રિત છે. જોકે, 23,600થી ઉપર હોલ્ડિંગ 24,000 તરફ પાછા ફરવાની શક્યતાને વધારી શકે છે. STOCKS TO WATCH: Shiprocket, Behari Lal Engineering, Arisinfra…

Read More

સ્પેશિયાલિટી કેમિકલ્સ ક્ષેત્રની કંપની પ્રાસોલ કેમિકલ્સનો IPO 8 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.643- 676

IPO ખૂલશે 8 સપ્ટેમ્બર IPO બંધ થશે 10 સપ્ટેમ્બર એન્કર બુક 7 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.643- 676 લોટ સાઇઝ 22 શેર્સ અને ગુણાંકમાં લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ IPO સાઇઝ 73,96,437 શેર્સ IPO સાઇઝ ₹500 કરોડ અમદાવાદ, 7 સપ્ટેમ્બર, 2026: પ્રાસોલ કેમિકલ્સ લિમિટેડ (the “Company”) તેના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર (“Equity Shares”)…

Read More

મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સનો IPO તા. 9 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.322- 339

IPO ખૂલશે 9 સપ્ટેમ્બર IPO બંધ થશે 11 સપ્ટેમ્બર એન્કર બુક 8 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.322- 339 લોટ સાઇઝ 44 શેર્સ અને ગુણાંકમાં લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ IPO સાઇઝ 2,37,46,313 શેર્સ IPO સાઇઝ ₹805 કરોડ અમદાવાદ, 7 સપ્ટેમ્બર: મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટિટી સોલ્યુશન્સ લિમિટેડ(એમપીઆઈએસએલ)ની આઈપીઓ માટેની બિડીંગ પ્રક્રિયા 9 સપ્ટેમ્બરે શરૂ થશે અને શુક્રવાર, 11 સપ્ટેમ્બરે…

Read More

IPOનું ઘોડાપૂર: આ સપ્તાહે 16 IPOનું આક્રમણ, 9 IPO લિસ્ટિંગના લિટમસ ટેસ્ટ માટે સજ્જ

સપ્ટેમ્બરના આઇપીઓ સહિત, ચાલુ કેલેન્ડર વર્ષમાં IPO દ્વારા કુલ ભંડોળ એકત્રીકરણ લગભગ રૂ. 87,900 કરોડની સપાટીએ અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે એકી સાથે 16 આઇપીઓ આક્રમણ માટે સજ્જ છે. એટલું જ નહિં, સેકન્ડરી માર્કેટમાં  લિસ્ટિંગ માટે 9 આઇપીઓ ટેસ્ટિંગ માટે સજ્જ બન્યા છે. તે જોતાં 16 કંપનીઓ તેમના પ્રથમ જાહેર ઇશ્યૂ સાથે રૂ….

Read More

ગ્લાસ વોલ સિસ્ટમ્સનો IPO તા. 8 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 172- 182

IPO ખૂલશે 8 સપ્ટેમ્બર IPO બંધ થશે 10 સપ્ટેમ્બર એન્કર બુક 7 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ. 172-182 લોટ સાઇઝ 82 શેર્સ અને ગુણાંકમાં લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ ઇશ્યૂ સાઇઝ 2,35,10,425 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹428 Cr અમદાવાદ, 5 સપ્ટેમ્બર, 2026: ગ્લાસ વોલ સિસ્ટમ્સ (ઇન્ડિયા) લિમિટેડ તેના રૂ. 2ની મૂળ કિંમતવાળા ઇક્વિટી શૅરનો IPO ખોલવાનો…

Read More

પ્રણવ કન્સ્ટ્રક્શન્સનો IPO તા. 7 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.118- 124

IPO ખૂલશે 7 સપ્ટેમ્બર IPO બંધ થશે 9 સપ્ટેમ્બર એન્કર બુક 6 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.118- 124 લોટ સાઇઝ 120 શેર્સ અને ગુણાંકમાં ઇશ્યૂ સાઇઝ 2,83,08,481 shares ઇશ્યૂ સાઇઝ  ₹351 કરોડ અમદાવાદ, 3 સપ્ટેમ્બર: પ્રણવ કન્સ્ટ્રક્શન્સ લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/- પ્રતિની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ. 118/- થી…

Read More

જિયો પ્લેટફોર્મના રૂ. 37700 Cr.ના મેગા IPOને SEBIની મંજૂરી

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જૂથની Jio એ 19 જૂનના રોજ SEBIમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું હતું. કંપનીને હવે તેના પ્રસ્તાવિત IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) તરફથી મંજૂરી મળી ગઈ છે, જે ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ કંપનીને જાહેર લિસ્ટિંગની નજીક લાવશે. આ ઇશ્યૂ લગભગ ₹37,700 કરોડ એકત્ર…

Read More

NSEનો મેગા IPO BSE પર લિસ્ટેડ થશે

અમદાવાદ, 1 સપ્ટેમ્બરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મેગા આઇપીઓ માત્ર બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવામાં આવશે. આ ઓફરમાં NSEના હાલના શેરધારકો દ્વારા ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ઓફર ફોર સેલ ભાગમાં ₹1 FVના 14,89,05,525 શેરનો સમાવેશ થાય છે. ઓફર કરાયેલા શેરની કુલ સંખ્યા 14,89,05,525 શેર છે. IPOમાં કોઈ ફ્રેશ ઇશ્યૂ ઘટક નથી, તેથી કંપનીમાં કોઈ…

Read More