Category: IPO
માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 21852- 21543, રેઝિસ્ટન્સ 22363- 22563
નિષ્ણાતોના મતે, જ્યાં સુધી NIFTY ૨૩,૦૦૦ની નીચે રહેશે ત્યાં સુધી બજારમાં ગભરાટ અને કોન્સોલિડેશન ચાલુ રહેવાની ધારણા છે. NIFTY ૨૨,૩૦૦–૨૨,૫૦૦ પર તાત્કાલિક રેઝિસ્ટન્સનો સામનો કરી શકે છે, ત્યારબાદ ૨૨,૮૦૦ પર આવી શકે છે. જોકે, નીચામાં ૨૨,૦૦૦ એ સપોર્ટ માટે જોવા માટેનું મુખ્ય સ્તર છે Stocks to Watch: Titan, BEL, KPIGreen, MAHINDRA, BrigadeEnterprises, LemonTree, IL&FSEngineering, TitagarhRail,…
MARKET LENS: NIFTY માટે સપોર્ટ 22770- 22635, રેઝિસ્ટન્સ 23127- 23349
નિષ્ણાતોના મતે, જો NIFTY 22,700 (માર્ચના નીચલા સ્તરથી 61.8% ફિબોનાકી રીટ્રેસમેન્ટ) તોડે છે, તો આગામી સપોર્ટ 22,500 (20-મહિનાનો EMA) પર રહેશે, ત્યારબાદ 22,350 મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે રહેશે Stocks to Watch: Tata Steel, Yes Bank, Godrej Properties, AstraZeneca Pharma, IndusInd Bank, Nykaa, Bajaj Housing Finance, Indian Bank, Tata Motors, ITC, Puravankara, Federal Bank, TVS Motor, Biocon,…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23162- 23073, રેઝિસ્ટન્સ 23322- 23395
2020 પછીની સૌથી ખરાબ સ્થિતિ વોલ સ્ટ્રીટ સહિત એશિયન શેરોમાં ઘટાડોઃ જ્યાં સુધી Nifty 23,130નો સપોર્ટ જાળવી રાખે છે, ત્યાં સુધી ટૂંકા ગાળામાં 23,800 તરફ ઉપરની ચાલ શક્ય છે. જો કે, નજીકના ગાળામાં, 23,400 (200-દિવસ EMA) પર તાત્કાલિક રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે, ત્યારબાદ 23,650. આ સ્તરથી ઉપર, 23,800 તરફની આગેકૂચ જોવા મળે તેવી…
માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 23211- 23089, રેઝિસ્ટન્સ 23402- 23472
TRUMP TARIFF TERROR ના પગલે ભારતીય બજારોમાં શરૂઆત ખરાબ થવાની શક્યતા છે. અને ટૂંકા ગાળા માટે નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી શકે એમ નિષ્ણાતોએ નોંધ્યું હતું. નિષ્ણાતોના મતે, જો NIFTY નિર્ણાયક રીતે 23,130 (મંગળવારનું બોટમ લેવલ) તોડે છે, તો 23,000-22,900 તરફનો ઘટાડો નકારી શકાય નહીં. જોકે, ઉપર તરફ, 23,500 તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા…
જૈન રિસોર્સ રિસાયકલિંગે IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 2 એપ્રિલઃ નોન-ફેરસ મેટલ રિસાયકલિંગ બિઝનેસ જૈન રિસોર્સ રિસાયકલિંગ લિમિટેડે આઈપીઓ માટે સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. રૂ. 2,000 કરોડ સુધીના આઈપીઓમાં રૂ. 500 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 1,500 કરોડ સુધીના મૂલ્યની વેચાણ માટેની ઓફર (ઓએફએસ)નો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં કમલેશ…
પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 2 એપ્રિલઃ નાણાંકીય વર્ષ 2024 માટે કામગીરીથી આવકની બાબતે ભારતમાં ચોથા ક્રમની સૌથી મોટી સોલર ઈપીસી કંપની (સ્ત્રોતઃ ક્રિસિલ રિપોર્ટ) પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23103- 22860, રેઝિસ્ટન્સ 23442- 23718
ચાર્ટ વધુ નબળાઈ સૂચવે છેઃ જ્યાં સુધી NIFTY 23,100-23,000 ઝોન (જે 50-દિવસના EMA અને 20 માર્ચથી બુલિશ ગેપના અપર એન્ડ સાથે સુસંગત છે)ને બચાવે છે, ત્યાં સુધી કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે, જેમાં 23,800 પર રેઝિસ્ટન્સ રહેશે. બેંક NIFTYને 51,000-51,500 ઝોન તરફ પાછા ફરવા માટે 50,700 (10-દિવસના EMA) ને બચાવવાની જરૂર છે. જો તે આ…
પાર્ક મેડી વર્લ્ડે રૂ. 1260 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 1 એપ્રિલઃ ‘પાર્ક’ બ્રાન્ડ હેઠળ 13 એનએબીએચ એક્રિડેટેડ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સના નેટવર્કનું સંચાલન કરતાં પાર્ક મેડી વર્લ્ડ લિમિટેડ (“કંપની”)એ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 12600 મિલિયન (રૂ. 1260 કરોડ)ના પ્રારંભિક જાહેર ભરણા માટે ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 2ની મૂળ…
