ક્યોરફૂડ્સ ઈન્ડિયાએ ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 7 જુલાઇઃ મલ્ટી-બ્રાન્ડ ફૂડ સર્વિસીઝ કંપની ક્યોરફૂડ્સ ઈન્ડિયા લિમિટેડે SEBIમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) દાખલ કર્યું છે. ઓફરમાં રૂ. 8,000.00 મિલિયન સુધીના મૂલ્યના રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (the “fresh issue”) અને પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 4,85,37,599 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કંપની આઈપીઓમાંથી…

Read More

ગજા ઓલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટે IPOમાટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 4 જુલાઇઃ ગજા કેપિટલ બ્રાન્ડ હેઠળ કાર્યરત ગજા ઓલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા માટે નિયામકમાં કોન્ફિડેન્શિયલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. વર્ષ 2004માં સ્થાપિત કંપની શિક્ષણ, કન્ઝ્યુમર અને નાણાકીય સેવા સહિતના ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓને ગ્રોથ કેપિટલ પ્રદાન કરે છે. કંપનીએ રૂ. 1,625 કરોડના વેલ્યુએશન ઉપર પ્રી-આઇપીઓમાં રૂ. 125 કરોડ ઊભા…

Read More

ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રીમ અને ગેસ સપ્લાયર સ્ટીમહાઉસે IPO માટે કોન્ફિડેન્શિયલ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 4 જુલાઇઃ ઇન્ડસ્ટ્રીયલ ક્લાયન્ટ્સ માટે સેન્ટ્રલાઇઝ્ડ સ્ટીમ સપ્લાય માટે સમર્પિત ભારતની પ્રથમ કંપની સ્ટીમહાઉસ ઈન્ડિયાએ આઈપીઓ માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું કોન્ફિડેન્શિયલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ઇશ્યૂની સાઇઝ કેટલી છે તે અંગે 1 જુલાઈ, 2025ના રોજ જાહેર જાણકારીમાં જણાવવામાં આવ્યું નથી પરંતુ સૂત્રોના મતે ઇશ્યૂ સાઇઝ…

Read More

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 4 જુલાઈ: ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે તેના નવા ફંડ ઇન્વેસ્કો ઈન્ડિયા ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ (એક્ટિવલી મેનેજ્ડ ડેટ-પ્રેરિત સ્કીમ્સ અને ઇક્વિટી આર્બિટ્રેજ સ્કીમ્સના યુનિટ્સમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ રોકાણકારોને પરંપરાગત ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા વધુ સ્માર્ટ અને વધુ સરળ વિકલ્પ પૂરો પાડવા…

Read More

ટ્રાવેલ ફૂડ સર્વિસીસનો IPO 7 જુલાઇએ ખૂલશે, પ્રાઇસબેન્ડઃ રૂ. 1045- 1100

આઇપીઓ ખૂલશે 7 જુલાઇ આઇપીઓ બંધ થશે 9 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.1045-1100 લોટ સાઇઝ 13 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 2000 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 4 જુલાઈ: ટ્રાવેલ ફૂડ સર્વિસીસ રૂ. 1/- ની મૂળ કિંમત અને રૂ. 1,045- 1,100ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 7 જુલાઇના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે….

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25331- 25256, રેઝિસ્ટન્સ 25534- 25662

Stocks to Watch: BAJAJAUTO, DRREDDY, SBILIFE, BajajFinance, SuryodaySFBank, BOB, RBLBank, Marico, EmcurePharma, PiramalPharma, GodavariBiorefineries, IEX, INDIGO, ForceMotors, FSNECom, Nykaa અમદાવાદ, 4 જુલાઇઃ ગુરુવારે પણ NIFTYએ પ્રોફીટ બુકિંગ પ્રેશરના પગલે ઘટાડા સાથે 25500 પોઇન્ટની સપાટી નીચે 25405.30 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી NIFTYએ 25600 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી જાળવવામાં નિષ્ફળતા મેળવ્યા બાદ સતત રેડ કેન્ડલસ્ટીકની રચના…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25352- 25251, રેઝિસ્ટન્સ 25581- 25709

ચાલુ કોન્સોલિડેશનમાં NIFTY 25,400-25,300 પર સપોર્ટ મેળવે તેવી શક્યતા છે, કારણ કે તેનાથી નીચે તૂટવાથી વધુ વેચાણ દબાણ માટે દરવાજા ખુલી શકે છે. જો કે, ઉપરની બાજુએ, 25,600-25,700 ઝોન જોવા માટે રેઝિસ્ટન્સ છે, NIFTY રિયલ્ટી ઇન્ડેક્સ બુધવારે લગભગ 2 ટકા ઘટ્યો છે, અને છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં 6 ટકા સુધી ઘટ્યો છે. Stocks to Watch:…

Read More

ફૂડલિંક F&B હોલ્ડિંગ્સે IPO ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યાં

અમદાવાદ, 2 જુલાઇઃ કેટરિંગ અને ફૂડ રિટેઇલ ચેઇન કંપની ફૂડલિંક એફએન્ડબી હોલ્ડિંગ્સ (ઇન્ડિયા)એ પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવા માટે મૂડી બજાર નિયામક સેબીમાં પ્રારંભિક પેપર્સ ફાઇલ કર્યાં છે. આ આઇપીઓમાં રૂ. 160 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તેમજ પ્રમોટર્સ અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 1.19 કરોડથી વધુ શેર્સના ઓફર ફોર…

Read More