IPO માર્કેટઃ ઇન્દિરા IVF, સ્ટાર એગ્રી, VWORK, ફ્લેક્સિબલ વર્કસ્પેસના IPO વિલંબમાં પડ્યા

અમદાવાદ, 28 માર્ચઃ સેબીની બાજ નજરમાંથી અમુક કંપનીઓના આઇપીઓ લાવવાના સપનાઓ પર પાણી ફરી વળ્યું હોવાની મિડીયામાં ચર્ચા છે. ઇન્દિરા આઇવીએફે આઇપીઓ પાછો ખેંચી લીધો હોવાનું, સેબીએ VWORK ઇન્ડીયાના આઇપીઓને સ્થગિત કર્યો હોવાનું અને સ્ટાર એગ્રી વેરહાઉસીંગ પર ખાસ નજર રાખવાનો નિર્ણય કર્યો હોવાનું ચર્ચાય છે. આમ ભારતના આઇપીઓ બજારમાં ઉથલપાથલ મચી ગઇ છે. દેશની…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23380- 23274, રેઝિસ્ટન્સ 23665- 23843

નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ ૨૩,૪૦૦ પર રહી શકે (જે ૨૦૦-દિવસના EMA સાથે સુસંગત છે). આ સ્તરની નીચે, ૨૩,૨૦૦નું લેવલ ધ્યાનમાં રાખવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. ઉપર તરફ, ૨૩,૮૦૦ મુખ્ય રેઝિસ્ટન્સ રહેવાની અપેક્ષા છે Stocks to Watch: Wipro, BSE, JBChemicals, MaxFinancial, BharatForge, SterliteTech, NBCC, TorrentPower, UPL, TimkenIndia, IndianHotels, AshokLeyland, Vedanta, NHPC, MSTC, MacrotechDevelopers, HDFC…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23557- 23445, રેઝિસ્ટન્સ 23825- 23981

જો NIFTY નિર્ણાયક રીતે 23,800થી ઉપર બંધ રહે, જે મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ છે, તો 24,000-24,200 ઝોન તરફ આગળ વધશે. સપોર્ટ 23,500-23,400 પર મૂકવામાં આવ્યો છે. Stocks to Watch: NCC, WelspunEnterprises, AshokaBuildcon, Maruti, MindaCorporation, ONGC, Siemens, BrainbeesSolutions, TVSMotor, JyothyLabs, BHEL, Indegene, DLF, AsahiIndiaGlass, DredgingCorporation, NTPCGreen અમદાવાદ, 26 માર્ચઃ NIFTYએ ઇન્ટ્રા-ડે હાઇથી નેગેટિવ બંધ આપ્યું છે. તે જોતાં…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23492- 23325, રેઝિસ્ટન્સ 23767- 23875

નિફ્ટીએ ૨૩,૮૦૦ (અગાઉનો સ્વિંગ હાઇ) ક્રોસ કરવાની જરૂર છે, જે ૨૪,૦૦૦ અને ૨૪,૫૦૦ ઝોન માટે દરવાજા ખોલી શકે છે. જોકે, ૨૩,૪૦૦ તાત્કાલિક સપોર્ટ હોવાની અપેક્ષા છે, ત્યારબાદ ૨૩,૦૦૦ મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે આવશે Stocks to Watch: HCLTech, EaseMyTrip, SGFinserve, GNFC, SEAMEC, GardenReach, RVNL, CentralBank, BrigadeEnterprises, Wipro, TTKPrestige, Hyundai, CholamandalamInvest અમદાવાદ, 25 માર્ચઃ નિફ્ટીએ સફળતા પૂર્વક 100…

Read More

PRIMARY MARKET MONITOR: મેઇનબોર્ડ સેગમેન્માં IPOનો શૂન્યાવકાશ, SMEમાં 4 IPO

અમદાવાદ, 24 માર્ચઃ મેઇનબોર્ડ સેગમેન્ટમાં પ્રવૃત્તિ એક મહિનાથી વધુ સમયથી કોઈ નવો IPO લોન્ચ ન થઇ નથી રહ્યો. રોકાણકારો, પ્રમોટર્સ અને મર્ચન્ટ બેન્કર્સ અવઢવામાં છે. પ્રમોટર્સ અને મર્ચન્ટ બેન્કર્સ વિચારે છે કે આઇપીઓ ભરાશે કે નહિં અને રોકાણકારો વિચારે છે કે, આવા માહોલમાં આઇપીઓ ભરાય કે નહિં. જોકે, આ સપ્તાહે SME ચાર નવી કંપનીઓ આઇપીઓ…

Read More

NIFTY માટે સપોર્ટ 23188- 23025, રેઝિસ્ટન્સ 23458- 23565

નિફ્ટીમાં ૨૩,૫૦૦ પર તાત્કાલિક રેઝિસ્ટન્સ છે, ત્યારબાદ ૨૩,૮૦૦ પર મુખ્ય રેઝિસ્ટન્સ છે, જે સાપ્તાહિક ચાર્ટ પર લોઅર લો લોઅર હાઇની પેટર્ન મહત્વપૂર્ણ છે. નિફ્ટી માટે મુખ્ય સપોર્ટ ૨૩,૦૦૦ પર મૂકવામાં આવ્યો છે Stocks to Watch: RelianceIndustries, ApolloHospitals, PowerGrid, AlliedBlenders, SundaramClayton, IRCON, NMDC, PFC, UCOBank, Larsen, HindustanCopper, IFCI, IIFLCapital, Welspun Corp, NCC, Mahindra and Mahindra, Dr…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23038- 22884, રેઝિસ્ટન્સ 23280- 23370

જો નિફ્ટી૨૩,૦૦૦ પોઇન્ટથી ઉપર સપોર્ટ તરીકે ટકી રહે છે, તો ૨૩,૩૦૦-૨૩,૪૦૦ની રેન્જ ટૂંકા ગાળા માટે જોવા મળી શકે. બેંક નિફ્ટીએ ૫૦,૬૫૦ અને ત્યારબાદ ૫૧,૧૦૦ની ઉપર વધુ વધારા માટે ૫૦,૦૦૦ના સ્તરથી ઉપર રહેવાની જરૂર છે. જોકે, નિષ્ણાતોના મતે, મુખ્ય સપોર્ટ ૪૯,૯૦૦ પર રાખવામાં આવ્યો છે Stocks to Watch: ManappuramFinance, HeroMotoCorp, Hindalco, Glenmark, TCS, LloydsMetals, CDSL, RailTel,…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 22670- 22505, રેઝિસ્ટન્સ 22928- 23022

જ્યાં સુધી નિફ્ટી 22,750ની સપાટી ઉપર ટકી રહેશે, ત્યાં સુધી 22,900 (23,807-21,965નું 50% ફિબોનાકી રીટ્રેસમેન્ટ) તરફ ની સુધારાની ચાલ જારી રહે તેવી શક્યતા છે. ત્યારબાદ 23,000 (50-દિવસ EMA) થવાની સંભાવના છે. ટેકનિકલ નિષ્ણાતોના મત મુજબ નિફ્ટી માટે શોર્ટટર્મ સપોર્ટ 22,600 જણાય છે Stocks to Watch: BajajAuto, LIC, DrReddys, ZydusLife, GRInfra, Uflex, ESAFSFBank, Granules, WestlifeFood, TDPower,…

Read More