BROKERS CHOICE: HAL, NCC, KAYNES, DIVISLAB, HYUNDAI, CREDITACCESS, BHEL, RIL, IDBI, JIOFINANCE, IREDA, ASHOKLEY, YESBANK

MUMBAI, 19 MAY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on HAL: Maintain Buy on Company, raise target price at Rs 6475 versus Rs 4715 (Positive) JP Morgan on HAL: Maintain Overweight on Company, target…

Read More

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો IPO 21 મેએ ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.85/90

અમદાવાદ, 18 મે: ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે પ્રત્યેક રૂ. 5/-ની મૂળ કિંમતના ઇક્વિટી શેર માટે શૅર દીઠ રૂ. 85/- થી રૂ. 90/- ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો IPO21 મેના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલશે અને 23 મેના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 166 ઇક્વિટી…

Read More

ENERGY: MCX મે ક્રૂડ ફ્યુચર્સ 5080-5450ની રેન્જ, MCX જૂન સોનાની રેન્જ 90150-95300

note on Commodities by Mr. Sriram Iyer, Senior Research Analyst at Reliance Securities અમદાવાદ, 16 મેઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઈરાન પરમાણુ કરારની નજીક આવી રહ્યા છે, જેના કારણે ઈરાની ક્રૂડ નિકાસ પરના પ્રતિબંધો હળવા થઈ શકે છે અને વૈશ્વિક OIL પુરવઠામાં વધારો થઈ શકે છે, ત્યારબાદ ગુરુવારે ક્રૂડ ઓઈલ અને ગેસોલિનના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. ઉપરાંત,…

Read More

જેમ્સ-જ્વેલરી નિકાસ એપ્રિલમાં 4.62% ઘટી 203 કરોડ ડોલર

મુંબઈ, 15 મેઃ દેશમાંથી જેમ્સ-જ્વેલરી નિકાસ એપ્રિલમાં 4.62 ટકા ઘટી 203 કરોડ ડોલર થઈ હતી. ગત વર્ષે આ ગાળામાં 213 કરોડ ડોલરની નિકાસ થઈ હતી. જેમ્સ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ આ ડેટા જાહેર કર્યા હતા. કાઉન્સિલે કહ્યું હતું કે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ 6.12 ટકા ઘટીને 110 કરોડ ડોલર થઈ હતી, જે ગત વર્ષે…

Read More

BROKERS CHOICE: EICHER, MUTHOOTFIN, JUBILANTFOOD, LUPIN, HAL, SHREECEME, BERGERPAINT, TATAPOWER, YESBANK

AHMEDABAD, 15 MAY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Citi on Eicher Motors: Maintain Buy on Company, raise target price at Rs 6200 (Positive) Jefferies on Eicher Motors: Maintain Buy on Company, raise target price…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24426- 24274, રેઝિસ્ટન્સ 24852- 25126

આગામી સત્રોમાં, NIFTY ધીમે ધીમે 24,700-24,800 ના સ્તર તરફ આગળ વધવાની શક્યતા છે. આ રેન્જથી ઉપર 25,000ના લેવલ માટે શક્યતા વધી શકે છે, જે મુખ્ય રેઝિસ્ટન્સ છે. જો કે, NIFTY સુધરશે, તો 24,380 મુખ્ય સપોર્ટ તરીકે કાર્ય કરશે તેવી અપેક્ષા છે. Stocks to Watch: BhartiAirtel, TataMotors, DalmiaSugar, Metropolis, ITDCement, ASKAuto, BhartiHexa, GRSHIP, EXIDE, SJVN, RELIANCE,…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 24554- 24184, રેઝિસ્ટન્સ 25120- 25315, GIFTNIFTY

આગામી સત્રોમાં NIFTY 25,200 તરફ આગળ વધવાની ધારણા છે, પરંતુ તે પહેલાં સોમવારની મજબૂત તેજીને ધ્યાનમાં લેતા 24,590ના મુખ્ય સપોર્ટ સાથે તેમાં કેટલાક કોન્સોલિડેશન અને પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. કારણકે મંગળવારે સવારે ગીફ્ટ NIFTY 110 પોઇન્ટથી વધુ ડાઉન હોવાનો સંકેત આપે છે Stocks to Watch: RELIANCE, IREDA, JIOFINANCE, NIVABUPA, TataSteel, Hindalco, Paytm, KfinTech,…

Read More

IPO: મેઇનબોર્ડમાં એકપણ નહિં પરંતુ SMEમાં 2 નવા IPO લોન્ચ થશે

અમદાવાદ, 12 મેઃ માર્કેટ મૂડ અથડાયેલો રહેતાં પ્રાઇમરી માર્કેટમાં પણ મેઇનબોર્ડમાં આઇપીઓનો દુષ્કાળ સર્જાયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ વીકમાં પણ મેઇનબોર્ડમાં એકપણ આઇપીઓ નહિં આવે જ્યારે એસએમઇ સેક્ટરમાંથી બે આઇપીઓ લોન્ચ થઇ રહ્યા છે. 12 મેથી શરૂ થતા સતત બીજા અઠવાડિયામાં મેઇનબોર્ડ સેગમેન્ટ શાંત રહેશે, જોકે SME ભાગમાં સળવળાટ જારી રહેશે. એસએમઇ સેગ્મેન્ટ…

Read More