માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23213- 23082, રેઝિસ્ટન્સ 23434-23523

Stocks To Watch MCX, OberoiRealty, Cipla, VenusRemedies, DixonTechnologies, L&TFinance, SunteckRealty, PrakashIndustries, BOB, TorrentPower, RPower, REC, TCS, LaxmiDental અમદાવાદ, 21 જાન્યુઆરીઃ નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર હાયર બોટમની રચના કરી છે. સાથે સાથે પોઝિટિવ મોમેન્ટમ પણ દર્શાવી છે. તે જોતાં એવું લાગી રહ્યું છે કે, નિફ્ચી 23100- 23400 પોઇન્ટની રેન્જમાંથી ટૂંક સમયમાં બહાર આવી શકે છે. નીચામાં…

Read More

વેરિટાસ ફાઇનાન્સે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ રિટેલ કેન્દ્રિત નોન-ડિપોઝીટ લેતી એનબીએફસી અને આરબીઆઈના સ્કેલ આધારિત નિયમનો હેઠળ એનબીએફસી-મીડલ લેયર તરીકે વર્ગીકૃત વેરિટાસ ફાઇનાન્સ લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં તેનું ડ્રાફ્ડ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. ડાયવર્સિફાઇડ, રિટેલ કેન્દ્રિત એનબીએફસી તરીકે તે મુખ્યત્વે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ (એમએસએમઈ) તથા સ્વ-રોજગારી ધરાવતા લોકોને નાની બિઝનેસ લોન આપે છે…

Read More

વિનિર એન્જિનિયરિંગે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ વિવિધ ઉદ્યોગો અને એપ્લિકેશન્સ માટે સ્પેશિયલાઇઝ્ડ, ક્રિટિકલ અને હેવી, પ્રિસિઝન-ફોર્જ્ડ અને મશીન્ડ કમ્પોનેન્ટ્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ કંપની વિનિર એન્જિનિયરિંગ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”)  દાખલ કર્યું છે. આઈપીઓમાં પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 5,33,00,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23105- 23007, રેઝિસ્ટન્સ 23297- 23390

Stocks To Watch Wipro, TechMahindra, KotakBank, RBLBank, LaxmiDental, JioFinancial, ICICILombard Gen.Insu., Rallis, IndianHotels, KPEnergy, CamlinFine, GMRAirports, MindaCorp, FortisHealthcare અમદાવાદ, 20 જાન્યુઆરીઃ નિફ્ટી 23100 – 23400ની રેન્જમાં ઘૂંટાઇ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી આ પરિસ્થિતિ સૂચવે છે કે, ટેકનિકલી નિફ્ટીએ ઉપરોક્ત રેન્જ પૈકી કોઇ એક બાજુ બ્રેકઆઉટ આપવાનું રહેશે. નીચામાં 23000નો સપોર્ટ રિવર્સલ પોઇન્ટ તરીકે વર્તી…

Read More

આગામી સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં 5 IPOની એન્ટ્રી અને સાત લિસ્ટિંગનો ધમધમાટ

અમદાવાદ, 20 જાન્યુઆરીઃ સેકન્ડરી માર્કેટની અવઢવ ભરી સ્થિતિની જાણે પ્રાઇમરી માર્કેટ ઉપર કોઇ અસર ના હોય તેમ 20 જાન્યુઆરીથી શરૂ થતા આગામી સપ્તાહમાં 5 નવા જાહેર ઇશ્યૂના લોન્ચિંગ થઇ રહ્યા છે. જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટનો એકનો સમાવેશ થાય છે, જેમાં સાત કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ કરવાની છે. આગામી સપ્તાહના આઇપીઓ એક નજરે ડેન્ટા વોટર અને ઇન્ફ્રા સોલ્યુશન્સઃ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23259- 23206, રેઝિસ્ટન્સ 23378- 23445

જો નિફ્ટી તેનો સુધારો ચાલુ રાખે છે, તો તેને ૨૩,૫૦૦ પર રેઝિસ્ટન્સનો સામનો કરવો પડી શકે છે. જોકે, પ્રોફિટ બુકિંગના કિસ્સામાં, તેને ૨૩,૧૫૦ પર સપોર્ટ મળી શકે છે, ત્યારબાદ ૨૩,૦૫૦ પર સપોર્ટ મળી શકે છે. બેન્ક નિફ્ટીને પણ ૪૯,૫૦૦ અને ૫૦,૦૦૦ ના સ્તર તરફ આગળ વધવા માટે ૪૯,૦૦૦થી ઉપર રાખવાની જરૂર છે. જો તે ૪૯,૦૦૦થી…

Read More

EMA પાર્ટનર્સ ઇન્ડિયાનો આઇપીઓ તા. 17 જાન્યુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 117-124

આઇપીઓ ખૂલશે 17 જાન્યુઆરી આઇપીઓ બંધ થશે 21 જાન્યુઆરી એન્કર ઇન્વેસ્ટર્સ બિડ 16 જાન્યુઆરી ફેસવેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.117-124 લોટ સાઇઝ 1000 લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 17 જાન્યુઆરી: EMA પાર્ટનર્સ ઇન્ડિયા લિમિટેડ એનએસઇના ઇમર્જ પ્લેટફોર્મ ઉપર તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 76 કરોડ એકત્ર કરવા માટે 17 જાન્યુઆરી, 2025ના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23142- 23071, રેઝિસ્ટન્સ 23289- 23365

STOCKS TO WATCH: GAIL, HDFCLife, RVNL, AzadEngineering, HappiestMinds, CEAT, TransrailLighting, OracleFinancial, ExideIndustries, DhampurBioOrganics, Puravankara, GlandPharma, RBLBank, Swiggy, ManIndustries, IRC, Nureca, OneMobikwik જો નિફ્ટી  માટે ૨૩,૩૫૦ સ્તર (સોમવારનું ઉચ્ચ) તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે છે, ત્યારબાદ ૨૩,૫૦૦નો ટાર્ગેટ રાખવામાં આવશે. પરંતુ જો તે સુધારાની ચાલ જાળવવામાં નિષ્ફળ જાય, તો કોન્સોલિડેશન ૨૩,૦૫૦ પર સપોર્ટ સાથે ચાલુ રહી…

Read More