MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23521- 23302, રેઝિસ્ટન્સ 23860-23981

જો નિફ્ટી ૨૩,૬૦૦ (૨૦૦-દિવસના EMA)થી ઉપર રહે તો આગામી સત્રોમાં ૨૩,૯૦૦-૨૪,૦૦૦ના ઝોન તરફ તેજીની શક્યતા નકારી શકાય નહીં. જોકે, ૨૩,૫૫૦ તાત્કાલિક સપોર્ટ હોવાની શક્યતા છે, ત્યારબાદ ૨૩,૩૬૦ (૧૦ અથવા ૨૦-દિવસના EMA) આવે છે, જે એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ રહેશે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું Stocks to watch :  PGElectroplast, AadhaarHousing, Tricom, MaxLife, SunPharma, DeltonCables, Titan, Whirlpool,…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23262- 23162, રેઝિસ્ટન્સ 23421- 23481

જો નિફ્ટી ૨૩,૨૫૦ ઉપર ટકી રહે છે, તો આગામી સત્રોમાં ૨૩,૫૦૦-૨૩,૬૦૦ તરફનો ટ્રેન્ડ શક્ય બની શકે છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ૨૩,૦૦૦ પર મહત્વપૂર્ણ સપોર્ટ ધ્યાનમાં રાખીને ટ્રેડીંગ સ્ટ્રેટેજી અપનાવવી STOCKS TO WATCH: HFCL, GlandPharma, GardenReachShip, PremierEnergies, TataChemicals, Castrol, NLCIndia, BajajFinance, MankindPharma, ITC, DeepakNitrite, IndusIndBank, SBICard અમદાવાદ, 4 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ તેની 20 દિવસીય એવરેજ 23200ના…

Read More

આ સપ્તાહે 5 પબ્લિક ઇશ્યૂ અને બે IPOના લિસ્ટિંગ જોવા મળશે

અમદાવાદ, 3 ફેબ્રુઆરીઃ પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે પાંચ IPO જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને બે શેર લિસ્ટિંગ માટે લાઇનમાં છે. બજેટ પછી સેકન્ડરી માર્કેટમાં મજબૂત ગતિ સાથે, નિષ્ણાતો આગામી મહિનાઓમાં IPOનો પ્રવાહ વધુ ચાલુ રહેવાની આગાહી કરે છે, ખાસ કરીને જાન્યુઆરીમાં જોવા મળેલી મજબૂત કાર્યવાહી પછી, જેમાં રૂ. 7,354 કરોડના 27 IPO સફળતાપૂર્વક બંધ થયા…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23323- 23163, રેઝિસ્ટન્સ 23637- 23792

નિફ્ટી પાછલા બે અઠવાડિયાની ઉપલી શ્રેણીથી મજબૂતીથી ઉપર રહ્યો છે, ૨૩,૪૦૦થી ઉપર. જ્યાં સુધી ઇન્ડેક્સ તેનાથી ઉપર રહેશે, ત્યાં સુધી આગામી સત્રોમાં ૨૩,૬૦૦ (૨૦૦-દિવસના EMA) અને ૨૩,૭૦૦ (૫૦-દિવસના EMAની નજીક) તરફ કૂચ શક્ય છે, જોકે, પ્રોફિટ બુકિંગના કિસ્સામાં, ૨૩,૩૦૦ સપોર્ટ તરીકે કાર્ય કરી શકે છે Stocks to Watch: GRInfra,AnantRaj, AartiIndustries, GujaratGas, MOIL, CoalIndia, IndianBank, QuessCorp,…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23342- 231275, રેઝિસ્ટન્સ 23611- 23714

Stocks To Watch WHIRLPOOL, ITC, HAL, IGL, INFY, WIPRO, TCS, TataPower, ONGC, SunPharma, IndusIndBank, LICHF, IRBInfra, NuvamaWealth, MahindraLifespace, AsterDM, TriveniTurbine, KarnatakaBank, GodrejAgro, HeroMoto, AurobindoPharma, UPL, IREDA, JIOFINANCE, IRCTC, INDIGO, ADANIGROUP, RELIANCE અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ ફ્લેટ ટૂ નેગેટિવ બંધ આપવા સાથે નીચા મથાળેથી સુધારાનો સંકેત આપ્યો છે. બજેટ સ્પેશિયલ ટ્રેડિંગ ડે હોવાથી માર્કેટમાં વોલેટિલિટી તો…

Read More

શ્રીજી શિપિંગ ગ્લોબલે IPO માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યાં

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ ડ્રાય બલ્ક કાર્ગો માટે શિપિંગ અને લોજિસ્ટિક સોલ્યુશન પૂરાં પાડતા શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ ઊભું કરવા મંજૂરી પ્રાપ્ત કરવા માટે બજાર નિયામક સેબી સાથે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યાં છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) મૂજબ આ આઇપીઓ સંપૂર્ણપણે 2 કરોડ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ રહેશે. કંપની…

Read More

ડોર્ફ-કેટલ કેમિકલ્સ ઈન્ડિયાએ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ ઓઇલ અને ગેસ, રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગો તથા ઔદ્યોગિક સેગમેન્ટ્સમાં વિવિધ ઉપયોગો સાથેના ગ્રાહકો સહિત હાઇડ્રોકાર્બન્સ અને ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય ચેઇન્સમાં સ્પેશિયલ્ટી કેમિકલ્સની આરએન્ડડી તથા ઇનોવેશન કેન્દ્રિત વૈશ્વિક ઉત્પાદક તથા સપ્લાયર ડોર્ફ-કેટલ કેમિકલ્સ ઈન્ડિયા લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનુ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે….

Read More

કરમતારા એન્જિનિયરીંગે રૂ.1750 કરોડના આઇપીઓ માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યાં

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ પાવર ટ્રાન્સમીશન કંપની કરમતારા એન્જિનિયરીંગે આઇપીઓ દ્વારા રૂ. 1,750 કરોડ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબી પાસે પેપર્સ ફાઇલ કર્યાં છે. ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) મૂજબ આ પ્રસ્તાવિત આઇપીઓ રૂ. 1,350 કરોડના મૂલ્યના શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર્સ દ્વારા રૂ. 400 કરોડના મૂલ્યના શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. ઓએફએસના…

Read More