2024-25 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં IPO ફંડરેઈઝિંગ ડબલ: Rs. 26311 cr.

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ  40 ભારતીય કોર્પોરેટોએ 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મુખ્ય બોર્ડ IPO દ્વારા ₹51,365 કરોડ એકત્ર કર્યા હતા, જે 2023-24ના સમાન સમયગાળામાં 31 IPO દ્વારા એકત્રિત કરાયેલા ₹26,311 કરોડ કરતાં 95 ટકા વધુ છે. 2024-25 ના પ્રથમ અર્ધવાર્ષિક માટે આઉટલુક 2024-25ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વિશાળ 84 કંપનીઓએ તેમના ઓફર ડોક્યુમેન્ટને મંજૂરી માટે સેબીમાં ફાઇલ…

Read More

અજેક્સ એન્જિનિયરિંગે SEBI સમક્ષ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ કેદારાના ટેકાવાળી અને કોન્ક્રિટના ઉપયોગ માટેની સમગ્ર વેલ્યુ ચેનમાં કોન્ક્રિટ સાધનો, સેવાઓ અને સોલ્યુશન્સની સર્વગ્રાહી શ્રેણી ધરાવતા કોન્ક્રિટ સાધનોના અગ્રણી ઉત્પાદક અજેક્સ એન્જિનિયરિંગ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે શેરબજારના નિયમનકાર SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હેર્રિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ડ્રાફ્ટ રેડ હેર્રિંગ પ્રોસ્પેક્ટસ પ્રમાણે બેંગાલુરુમાં મુખ્યાલય ધરાવતી કંપનીના આઇપીઓમાં વેચતા…

Read More

ઑલ ટાઇમ પ્લાસ્ટિક્સનું SEBIમાં DRHPનું ફાઇલિંગ પૂર્ણ

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઑલ ટાઇમ પ્લાસ્ટિક્સ લિમિટેડે પોતાનો ડ્રાફ્ટ લેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માર્કેટ-નિયમન સંસ્થા સેબી (SEBI)માં ભરી દીધો છે.  કંપની હવે રૂ.350 કરોડ સુધીના ઇક્વિટી શેરના તાજા ઇશ્યુ અને 52,50,000 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની (i) રૂ.120 કરોડની રકમની કંપની દ્વારા મેળવાયેલી તમામ અથવા ચોક્કસ…

Read More

માર્કેટ લેન્સઃ ભારતીય શેરબજારોમાં પ્રારંભિક નરમાઇની દહેશત વચ્ચે NIFTY માટે સપોર્ટ 25722- 25646, રેઝિસ્ટન્સ 25890- 25983

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઇઝરાયેલ- ઇરાન વોરની દહેશતને પચાવીને વૈશ્વિક શેરજારોએ સાધારણ સુધારાની ચાલ નોંધાવી હતી. ગિફ્ટ નિફ્ટી પણ નોમિનલ ઘટાડા સાથે રહ્યો હોવાથી ભારતીય શેરબજારોમાં પ્રારંભિક નરમાઇની દહેશત વચ્ચે NIFTY માટે સપોર્ટ 25722- 25646, રેઝિસ્ટન્સ 25890- 25983ની સપાટીઓ ધ્યાનમાં રાખવાની ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. મંગળવારે નિફ્ટીએ આગળની કેન્ડલમાં ઇન્સાઇડ રેન્જ ક્લોસ આપવા સાથે…

Read More

દેવ એક્સીલરેટર લિમિટેડે (DevX) SEBI માં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 ઓક્ટોમ્બર 2024: DevX એ ઓપરેશનલ ફ્લેક્સ સ્ટોક્સની બાબતે ટિયર 2 બજારોમાં સૌથી મોટી મેનેજ્ડ સ્પેસ ઓપરેટર્સ પૈકીની એક છે જે 6 શહેરોમાં સેન્ટર્સ ધરાવે છે Dev Accelerator Limited (DevX) IPO દ્વારા ફંડ મેળવવા માટે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીએ…

Read More

Scoda Tubes Limited એ SEBI માં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 2 ઓક્ટોમ્બર 2024:  ભારત સ્થિત સ્ટેઇનલેસ-સ્ટીલ ટ્યુબ અને પાઇપની ઉત્પાદક કંપની 14 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. તેની પ્રોડક્ટ્સ મુખ્યત્વે, (પાંચ પ્રોડક્ટ લાઇનમાં (1) સ્ટેઇનલેસ સ્ટીલ સીમલેસ પાઇપ, (2) સ્ટેઇનલેસ સ્ટીલ સીમલેસ ટ્યુબ, (3) સ્ટેઇનલેસ સ્ટીલ સીમલેસ “U” ટ્યુબ, (4) સ્ટેઇનલેસ સ્ટીલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્યુબ, અને (5) સ્ટેઇનલેસ સ્ટીલ વેલ્ડેડ ટ્યુબ અને “U” ટ્યુબ (“પ્રોડક્ટ્સ”…

Read More

KRN હીટ એક્સ્ચેન્જર શેર 100% થી વધુ પ્રીમિયમ પર સૂચિબદ્ધ થવાની સંભાવના

અમદાવાદ, 2 ઓક્ટોમ્બર 2024: ભારતમાં HVAC માર્કેટ શહેરીકરણ, વધતી આવક, સરકારી પહેલ અને ઊર્જા-કાર્યક્ષમ ઉકેલોની માંગને કારણે ઝડપથી વધી રહ્યું છે.KRN હીટ એક્સ્ચેન્જર અને રેફ્રિજરેશન લિમિટેડના શેર 27 સપ્ટેમ્બરે બિડિંગના અંતિમ દિવસે 213.26 વખત સબસ્ક્રિપ્શન મેળવ્યા પછી 3 ઓક્ટોબરે એક્સચેન્જમાં સૂચિબદ્ધ થશે. KRN હીટ એક્સ્ચેન્જર IPO ને ઓફર પર 1.09 કરોડ શેર સામે 234 કરોડ…

Read More

Swiggy, Hyundai India, Acme Solar, Vishal Mega Mart, Mamata Machinery IPO ને SEBI ની મંજૂરી મળી

અમદાવાદ, 1 ઓક્ટોબરઃ ઓક્ટોબર મહિનો પ્રાઇમરી માર્કેટ માટે ધમધમાટનો મહિનો રહેશે. કારણકે Swiggy, Hyundai Motor India, Acme Solar Holdings, Vishal Mega Mart, અને Mamata Machinery ને તેમની IPO યોજનાઓ સાથે આગળ વધવા માટે મૂડી બજારના નિયમનકાર SEBI પાસેથી મંજૂરી મળી છે. 24 સપ્ટેમ્બરે સ્વિગી, અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાને અને 25 સપ્ટેમ્બરે વિશાલ મેગા માર્ટને અવલોકન…

Read More