SBIના Q2 પરિણામો: ચોખ્ખો નફો 14% વધી રૂ. 23,038 કરોડ
અમદાવાદ, 3 નવેમ્બરઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા માટે તેના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 14.3 ટકાનો વધારો નોંધાવ્યો છે. આ નફો રૂ. 23,038 કરોડ રહ્યો છે, જેમાં રૂ. 7,289 કરોડનો એક વિશેષ લાભ પણ સામેલ છે; જ્યારે અગાઉના વર્ષના સમાન ગાળામાં આ નફો રૂ. 4,593 કરોડ હતો. બેંકની ચોખ્ખી…
