નિફ્ટી VIXમાં ચાલુ વર્ષે 13.54 ટકાની છેલ્લા 10 વર્ષમાં 3જી મોટી વોલેટિલિટી નોંધાઇ

નિફ્ટીના વોલેટિલિટી ઇન્ડેક્સનું કેફેમ્યુચ્યુઅલનું વિશ્લેષણ 2023, 2017 અને 2025 ને છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછા વોલેટિલિટી વર્ષો તરીકે દર્શાવે છે. અમદાવાદ, 26 ડિસેમ્બરઃ નિફ્ટી વોલેટિલિટી ઇન્ડેક્સ (નિફ્ટી VIX) ના વાર્ષિક સરેરાશ બંધ સ્તરોના કેફેમ્યુચ્યુઅલના વિશ્લેષણ દર્શાવે છે કે 2023માં છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછી સરેરાશ વોલેટિલિટી 12.44% નોંધાઈ હતી, જે પછીના 30 દિવસોમાં નિફ્ટી 50માં…

Read More

વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ ETFને લોંચ કર્યું

અમદાવાદ,17 ડિસેમ્બર:: ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે આજે ધ વેલ્થ કંપની ગોલ્ડ ઈટીએફ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ સ્કીમ છે, જે સોનાના ઘરેણાંની કિંમતને રેપ્લિકેટ/ટ્રેક કરે છે. આ ન્યૂ ફંડ ઓફર 16 ડિસેમ્બર 2025થી 22 ડિસેમ્બર 2025 સુધી સબ્સ્ક્રીપ્શન કરવા માટે ખુલ્લુ રહેશે. આ ફંડ રોકાણકારોને સોનામાં રોકાણ કરવા માટે એક…

Read More

FRANKLIN INDIA ફ્લેક્સી કેપ ફંડ ₹20,000 કરોડની AUM ની નજીક પહોંચ્યું

અમદાવાદ, 15 ડિસેમ્બર:  મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સૌથી લાંબા સમયથી વેલ્થ ક્રિએટર્સમાંનું એક, ફ્રેન્કલિન ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ, એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) માં ₹20,000 કરોડની નજીકના નોંધપાત્ર સીમાચિહ્ન સાથે તેની 31મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. વેલ્થ ક્રિએશન ટ્રેક રેકોર્ડ: સપ્ટેમ્બર 1994 માં ફંડની શરૂઆત સમયે ₹10,000 નું એકમ રોકાણ નવેમ્બર 2025 ના અંતમાં વધીને લગભગ…

Read More

AXIS MUTUAL FUNDએ એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કર્યું

અમદાવાદ, 10 ડિસેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ગોલ્ડ એન્ડ સિલ્વર પેસિવ ફંડ ઓફ ફંડ્સ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ્સ સ્કીમ છે જે ગોલ્ડ અને સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)ના યુનિટ્સમાં રોકાણ કરે છે. ન્યૂ ફંડ ઓફર (NFO) સબ્સ્ક્રીપ્શન માટે 10 ડિસેમ્બર, 2025ના રોજ ખુલશે અને 22 ડિસેમ્બર, 2025ના રોજ…

Read More

ભારતના મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી એસેટ્સ નાણાંકીય વર્ષ 2035 સુધીમાં છ ગણાથી વધુ વધશે

અમદાવાદ, 10 ડિસેમ્બર:  ભારતની મ્યુચ્યુઅલ ફંડ AUM વર્ષ 2035 સુધીમાં રૂ. 300 લાખ કરોડને વટાવી જવાનો અંદાજ છે અને તે જ સમયગાળા દરમિયાન ડાયરેક્ટ ઇક્વિટી હોલ્ડિંગ રૂ. 250 લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે, જે દેશના રોકાણના ક્ષેત્રે મોટા પરિવર્તનનો સંકેત આપે છે. મ્યુચ્યુઅલ ફંડનો પ્રવેશ 10 ટકાથી બમણો થઈને 20 ટકા થવાની ધારણા છે….

Read More

ટાટા એસેટ મેનેજમેન્ટે મલ્ટીકેપ કન્ઝપ્શન ઈન્ડેક્સ ફંડ લોંચ કર્યો

અમદાવાદ, 9 ડિસેમ્બર: ટાટા એસેટ મેનેજમેન્ટે ભારતના સૌ પ્રથમ મલ્ટી-કેપ કન્ઝપ્શન ઈન્ડેક્સ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે, જે સિંગલ પ્રોડક્ટ મારફતે લાર્જ-, મિડ-, અને સ્મોલ-કેપ કન્ઝપ્શનની દિગ્ગજ કંપનીઓમાં રોકાણકારોને વૈવિધ્યસભર રોકાણની ઓફર કરે છે. નવું ટાટા બીએસઈ મલ્ટીકેપ કન્ઝપ્શન 50:30:20 ઈન્ડેક્સ ફંડ એ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે, જે બીએસઈ મલ્ટીકેપ કન્ઝપ્શન 50:30:20 ઈન્ડેક્સ (TRI)ને…

Read More

કોટક મ્યુચ્યુઅલ ફંડની વાર્ષિક આઉટલૂક-માળખાગત વલણો આવક વૃદ્ધિને આગળ ધપાવશે

અમદાવાદ, 3 ડિસેમ્બર: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે તેનું માર્કેટ આઉટલૂક 2026 આજે બહાર પાડ્યું હતું. આ આઉટલૂક મેક્રોઇકોનોમિક વાતાવરણનો વ્યાપક દ્રષ્ટિકોણ તથા મહત્વની રોકાણ થીમ પૂરી પાડે છે, જે આગામી વર્ષમાં ભારતના નાણાંકીય બજારોને આકાર આપે તેવી શક્યતા છે. આ રિપોર્ટ ઇક્વિટીઝ, ફિક્સ્ડ ઇન્કમ અને થિમેટિક સેક્ટર્સમાં તકો રજૂ કરે છે તથા એવા…

Read More

PNB હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાતમાં PMAY-U 2.0 અને નાણાંકીય સમાવેશકતા પર ભાર મૂકે છે

અમદાવાદ, 2 ડિસેમ્બરઃ ભારતની અગ્રણી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પૈકીની એક પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે ગુજરાતમાં મકાન ખરીદવા માટેની આકાંક્ષાઓને ટેકો આપવા માટેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. કંપની પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY)નો ગ્રાહકો લાભ લઈ શકે તેના પર સતત ધ્યાન આપી રહી છે. PMAY-U 2.0 પર તેના વ્યૂહાત્મક ધ્યાનના ભાગરૂપે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ…

Read More