UNION MUTUAL FUNDએ યુનિયન કન્ઝપ્શન ફંડ લોંચ કર્યું

અમદાવાદ,1 ડિસેમ્બર: UNION મ્યુચ્યુઅલ ફંડે તેની લેટેસ્ટ ઓફરિંગ-યુનિયન કન્ઝપ્શન ફંડ લોંચ કર્યું છે, જે કન્ઝપ્શન થીમ પર આધારિત એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 01 ડિસેમ્બર 2025ના રોજ ખુલશે અને 15 ડિસેમ્બર 2025ના રોજ બંધ થશે. આ ફંડ લોંચ એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે ભારતનું અર્થતંત્ર એક મહત્વના વળાંક પર…

Read More

DSP Mutual Fund દ્વારા DSP નિફ્ટી મિડકૅપ 150 ઇન્ડેક્સ ફંડ અને ETF તથા DSP નિફ્ટી સ્મોલકૅપ 250 ઇન્ડેક્સ ફંડ અને ETF લૉન્ચ કરવામાં આવ્યા

અમદાવાદ, 26 નવેમ્બર: DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આજે ચાર નવી પેસિવ યોજના – DSP નિફ્ટી મિડકૅપ 150 ઇન્ડેક્સ ફંડ, DSP નિફ્ટી મિડકૅપ 150 ETF, DSP નિફ્ટી સ્મોલકૅપ 250 ઇન્ડેક્સ ફંડ અને DSP નિફ્ટી સ્મોલકૅપ 250 ETF*ના લૉન્ચની ઘોષણા કરવામાં આવી. આ ઑફરિંગ મિડ અને સ્મોલકૅપ સેગમેન્ટમાં નિયમો-આધારિત, કિફાયતી કિંમતનો ઍક્સેસ પ્રદાન કરીને DSPના રોકાણના પેસિવ…

Read More

AXIS મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ મલ્ટી-એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 24 નવેમ્બર:  AXIS મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ મલ્ટી-એસેટ એક્ટિવ ફંડ ઓફ ના લોન્ચની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે જે ઇક્વિટી-લક્ષી અને ડેટ-લક્ષી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ અને કોમોડિટી-આધારિત ઇટીએફના યુનિટમાં રોકાણ કરે છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 21 નવેમ્બર, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખુલશે અને 5 ડિસેમ્બર, 2025ના રોજ બંધ…

Read More

MAHINDRA MANULIFE MUTUAL FUND એ‘મહિન્દ્રા મેન્યુલાઇફ ઈનકમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ્સ ઓફ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી

અમદાવાદ, 20 નવેમ્બર:મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિમિટેડ (MAHINDRA FINANCE) અને મેન્યુલાઈફ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પીટીઈ. લિ.ના સંયુક્ત સાહસ મહિન્દ્રા મેન્યુલાઈફ મ્યુચ્યુઅલ ફંડ્સે આજે એનએફઓ રજૂ કર્યો હતો. ઓપન એન્ડેડ સ્કીમ મહિન્દ્રા મેન્યુલાઈફ ઈનકમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ એફઓએફ રોકાણકારોને વર્તમાન આવકવેરા કાયદાઓ અનુસાર, 24 મહિનાથી વધુ સમયગાળાના હોલ્ડિંગ પર સારૂ એવુ રિટર્ન પ્રદાન કરે છે….

Read More

AXIS મ્યુચ્યુઅલ ફંડે ઈન્ડસ્ટ્રીનું પ્રથમ માઈક્રો-ઈન્વેસ્ટમેન્ટ™ ફીચર લોન્ચ કર્યુ

અમદાવાદ, 18 નવેમ્બર: રોકાણ ઘણીવાર જટિલ અને જોખમી માનવામાં આવે છે, ખાસ કરીને પ્રથમ વખત રોકાણ કરનારાઓ માટે અત્યંત મુશ્કેલભર્યું લાગે છે . આ ડર રોકાણમાં વિલંબ અથવા સટ્ટાકીય નિર્ણયો તરફ દોરી જાય છે. માઇક્રો-ઇન્વેસ્ટમેન્ટ™ રોકાણકારોને નાની શરૂઆત કરવાની મંજૂરી આપતાં આ પડકારને દૂર કરે છે – ફક્ત રૂ. 100 પ્રતિ યોજના – અને રોકાણ…

Read More

વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ટ્રુ-ટુ-લેબલ હાઈબ્રિડ મલ્ટી એસેટ એલોકેશન ફંડ રજૂ કર્યું

અમદાવાદ, 15 નવેમ્બર: પેન્ટોમેથ ફાયનાન્શિયલ સર્વિસિસ ગ્રુપ અંતર્ગત ભારતની સૌથી ઝડપભેર વિકાસ પામી રહેલી એએમસી પૈકીની એક ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ‘ધ વેલ્થ કંપની મલ્ટી એસેટ એલોકેશન ફંડ’ લોંચ કરી રહી છે. આ ટ્રુ-ટુ-લેબલ હાઈબ્રિડ કોમોડિટી-એન્કર્ડ મલ્ટી-એસેટ ફંડ ઈક્વિટી, ડેટ અને કોમોડિટીઝમાં સંતુલન બનાવશે. આ રીતે માર્કેટ સાઈકલ્સમાં સાનુકૂળ રીતે…

Read More

SAMCO મ્યુચ્યુઅલ ફંડે મોમેન્ટમ-આધારિત સ્મોલ કેપ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 14 નવેમ્બર: સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે આજે ભારતન પ્રથમ મોમેન્ટમ આધારિત સ્મોલ કેપ ફંડ, સેમ્કો સ્મોલ કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે મજબૂત આવક, કમાણી અને ભાવની ગતિ દર્શાવતા ઉભરતા વ્યવસાયોને ઓળખી તેમાં રોકાણ કરવા માટે તૈયાર કરાયું છે. આ ન્યૂ ફંડ ઓફર (NFO) 14 નવેમ્બર, 2025થી 28 નવેમ્બર, 2025 સુધી…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા MSCI ઇન્ડિયા ETFના પૅસિવ ફંડની યોજનાને વિસ્તૃત કરવામાં આવી

અમદાવાદ, 13 નવેમ્બર:: DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આજે DSP MSCI ઇન્ડિયા ETF* નામક ફંડના લૉન્ચની ઘોષણા કરવામાં આવી, જે કોઈ ઓપન-એન્ડેડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ રહેશે તેમજ તેનો હેતુ MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ (TRI) અનુસાર પર્ફોમન્સ સ્થાપિત કરવાનો રહેશે. વૈશ્વિક સ્તરે ટ્રૅક થતા અને સમય-સમયે પુરવાર થયેલા બેન્ચમાર્ક મુજબ આ ETF રોકાણકર્તાઓને ભારતની લાર્જ અને મિડ-કૅપ કંપનીઓમાં ભાગ…

Read More