KOTAK MUTUAL FUNDએ ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 26 નવેમ્બર, 2024: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ ફંડ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ ફંડ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ થીમને અનુસરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. આ સ્કીમ 25 નવેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 09 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. આ સ્કીમનો ઉદ્દેશ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ…

Read More

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ મોમેન્ટમ ફંડ લોન્ચ કર્યું

બેન્ચમાર્કઃ નિફ્ટી 500 ટીઆરઆઈ એનએફઓ ખૂલશે 22 નવેમ્બર એનએફઓ બંધ થશે 6 ડિસેમ્બર લઘુતમ રકમઃ રૂ. 100 અને રૂ. 1ના ગુણાંકમાં મુંબઈ, 22 નવેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ મોમેન્ટમ ફંડ રજૂ કર્યું છે જે મોમેન્ટમ થીમને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. મજબૂત ફ્રેમવર્ક માટે માળખાકીય અને મોડલ આધારિત અભિગમ સાથે સ્કીમનો રોકાણ હેતુ મોમેન્ટમ થીમ…

Read More

આદિત્ય બિરલા સન લાઇફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરે છે

મુંબઇ, 16 નવેમ્બર 2024: આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમીટેડ (ABSLAMC)ની સ્થાપના 1994માં થઇ હતી. આદિત્ય બિરલા કેપિટલ લિમીટેડ અને સન લાઇફ (ઇન્ડિયા) AMC ઇન્વેસ્ટમેન્ટસ ઇન્ક કંપનીના પ્રમોટરો અને મોટા શેરધારકો છે. ABSLAMC મુખ્યત્વે આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડની રોકાણ મેનેજર છે અને તેની ભારતીય ટ્રસ્ટ્સ એક્ટ 1882 હેઠળ નોંધાયેલ છે.  એસેટ મેનેજરે BSE…

Read More

UTI Mutual Fund એ બે નવા ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યા

12 નવેમ્બર 2024: UTI એ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ અને યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ. આ પેસિવ ફંડ્સ વૈવિધ્યપૂર્ણ અને શિસ્તપદ્ધ રીતે પોર્ટફોલિયો બનાવવામાં રોકાણની અનોખી તક પૂરી પાડે છે. એક્ટિવલી મેનેજ્ડ ફંડ્સની સરખામણીમાં તે ઇન્ડેક્સ ફંડ મેનેજમેન્ટમાં યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના વ્યાપક અનુભવનો લાભ લઈને ઓછા ખર્ચે વિકલ્પો પૂરા પાડે છે. એનએફઓ…

Read More

નવી ઓલ-ટાઇમ હાઇ પર SIP બુક, પ્રથમ વખત રૂ. 25,000 કરોડની ટોચ પર

મુંબઇ, 11 નવેમ્બરઃ મન્થલી સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ઓક્ટોબર 2024માં પ્રથમ વખત રૂ. 25,000-કરોડની ટોચે પહોંચ્યું હતું. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI) દ્વારા જારી કરાયેલા ડેટામાં 11 નવેમ્બરના રોજ દર્શાવવામાં આવ્યું હતું કે ઓક્ટોબરમાં એસઆઈપી બુક રૂ. 25,322 કરોડ હતી, જે સપ્ટેમ્બરમાં રૂ. 24,509 કરોડની સામે સર્વકાલીન ઉચ્ચ સ્તરે…

Read More

MUTUAL FUND: ઇક્વિટી ફંડનો પ્રવાહ ઓક્ટોબરમાં રૂ. 41,887 કરોડની વિક્રમી ઊંચી સપાટીએ

અમદાવાદ, 11 નવેમ્બરઃ ઑક્ટોબરમાં ઑક્ટોબર મહિનામાં ઑપન-એન્ડેડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પ્રવાહ 21.69 ટકા વધીને રૂ. 41,887 કરોડ થયો છે. મ્યુચ્યુઅલ ફંડ માટે બોડી, નવેમ્બર 11 ના રોજ દર્શાવવામાં આવ્યું હતું. ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં ઈનફ્લો સતત 44મા મહિને પોઝિટિવ ઝોનમાં રહ્યો હતો. ગયા મહિને ઇક્વિટી બજારોના નબળા દેખાવ વચ્ચે ઇક્વિટી ફંડના પ્રવાહમાં વધારો થયો છે. ઓક્ટોબરમાં…

Read More

ટાટા એસેટ મેનેમેજન્ટે ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 11 નવેમ્બર: ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડના લોન્ચિંગની જાહેરાત કરી હતી. આ એનએફઓ 11 નવેમ્બર, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે.ટાટા ઈન્ડિયા ઇનોવેશન ફંડ વ્યૂહાત્મક રીતે એવી કંપનીઓને લક્ષ્ય બનાવશે જે મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવી ટેક્નોલોજીઓ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (આરએન્ડડી)નો લાભ લે તેવા પરિવર્તનકારી ઇનોવેશનના મામલે અગ્રેસર હોય….

Read More

એક્સિસ મ્યુ. ફંડે CRISIL-IBX AAA Bond Fina. Services –Sep27 Index Fund લોન્ચ કર્યું

મુંબઈ, 11 નવેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તેની નવી ફંડ ઓફર AXIS CRISIL-IBX AAA Financial Servies – Sep 2027 Index Fund લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સ્કીમ CRISIL-IBX AAA Financial Services Index – Sep 2027ના ઘટકોમાં રોકાણ કરતું ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ છે જે મધ્યમ વ્યાજ દર જોખમ અને એકંદરે ઓછું ધિરાણ જોખમ ધરાવે…

Read More