કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટે બેંકિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ લોંચ કર્યું
NFO 6 ફેબ્રુઆરીએ ખુલી 20 ફેબ્રુઆરીએ બંધ થશે મુંબઇ: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (“કેએમએએમસી” / કોટક મ્યુચ્યુઅલ ફંડ)એ કોટક બેંકિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ બેંકિગ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટર્સમાં રોકાણ કરે છે. જાહેર સબસ્ક્રિપ્શન માટે સ્કીમ 06 ફેબ્રુઆરી, 2023ના રોજ ખૂલશે અને 20 ફેબ્રુઆરી, 2023ના રોજ…
