મ્યુચ્યુઅલ ફંડની AUM 100 ટ્રિલિયનનું AMFIનું ધ્યેય

મુંબઇ, 8 જૂન: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા(SEBI)ના ચેરપર્સન માધવી પુરી બુચે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને તેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM)ને રૂપિયા 40 લાખ કરોડથી વધારીને રૂપિયા 100 લાખ કરોડ કરવા માટે પ્રયાસ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. તાજેતરમાં AMFIએ તેના એપ્રિલ 2023ના માસિક ડેટા જાહેર કર્યા હતા જેમાં મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોની સંખ્યા એપ્રિલમાં 14,64,16,057 હતી,…

Read More

સેમ્કોએ  ભારતનું પહેલું એક્ટિવ મોમેન્ટમ ફંડ લોન્ચ કર્યું

એનએફઓ 15 જૂન, 2023 ના રોજ ખુલશે અને 29 જૂન, 2023 ના રોજ બંધ થશે મુંબઈ, 7 જૂન 07: ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે ભારતના પ્રથમ એક્ટિવલી મેનેજ્ડ મોમેન્ટમ ફંડ – સેમ્કો એક્ટિવ મોમેન્ટમ ફંડના લોન્ચિંગની જાહેરાત કરી છે. ફંડનો ઉદ્દેશ્ય ભારતીય બજારમાં મોમેન્ટમ ઇન્વેસ્ટિંગની અપાર સંભાવનાનો ઉપયોગ કરવાનો છે. નિફ્ટી 200…

Read More

બજાજ ફિનસર્વે બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કર્યું

 મુંબઈ/પૂણે, જૂન 06: બજાજ ફિનસર્વ લિમિટેડે બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ હેઠળ તેના નવા મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસની શરૂઆત કરી છે. બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ રિટેલ અને એચએનઆઈથી લઈને સંસ્થાઓ સુધીના વિવિધ પ્રોફાઈલ્સના રોકાણકારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફિક્સ્ડ ઈન્કમ, હાઇબ્રિડ અને ઇક્વિટી કેટેગરીમાં પ્રોડક્ટ્સનો વ્યાપક સમૂહ લોન્ચ કરશે. શરૂઆતમાં કંપની સંસ્થાકીય સેગમેન્ટ અને કંપનીની ટ્રેઝરીને સેવાઓ…

Read More

મીરે એસેટ મ્યુ. ફંડે સિલ્વર ETF સ્કીમ લોન્ચ કરી

મુંબઇ, 29 મેઃ મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે આજે મીરે એસેટ સિલ્વર ઇટીએફ (ચાંદીના સ્થાનિક ભાવને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ન્યૂ ફંડ ઑફર (NFO) 29 મે, 2023ના રોજ ખૂલે છે અને 06 જૂન, 2023ના રોજ બંધ થશે. 12 જૂન, 2023ના રોજ સતત વેચાણ અને પુનઃખરીદી માટે સ્કીમ ફરીથી ખૂલશે. સ્ટોક એક્સચેન્જો…

Read More

ITI મ્યુચ્યુઅલ ફંડનો ફોકસ્ડ ઇક્વિટી ફંડ NFO લોન્ચ

મુંબઈ, 29 મે: ITI મ્યુચ્યુઅલ ફંડે ITI કેન્દ્રિત  ઇક્વિટી ફંડ એનએફઓ લોન્ચ કરવાની જાહેરાત કરી છે અને એનએફઓ સબસ્ક્રિપ્શન માટે આજે ખુલે છે અને 12મી જૂન 2023ના રોજ બંધ થાય છે. ITI કેન્દ્રિત ઇક્વિટી ફંડ એ માર્કેટ કેપિટલાઇઝેશનની સમગ્ર 30 કંપનીઓમાં રોકાણ કરતો અત્યંત કેન્દ્રિત પોર્ટફોલિયો છે. અરજીની લઘુત્તમ રકમ રૂ. 5000 છે અને ત્યાર…

Read More

UTI મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઇ, 26 મેઃ યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે (UTI) નિફ્ટી50 ઈક્વલ વેઈટ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI)ને અનુસરતી/ટ્રેક કરતી ઓપન-એન્ડેડ સ્કીમ ‘યુટીઆઈ નિફ્ટી50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ’ લોન્ચ કરી છે. નવી ફંડ ઓફર 22 મે, 2023થી ખુલ્લી છે અને 5 જૂન, 2023ના રોજ બંધ થાય છે. આ સ્કીમ 09 જૂન, 2023 થી ચાલુ ધોરણે સબ્સ્ક્રિપ્શન અને રિડેમ્પશન માટે…

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સમાં મહિલા રોકાણકારોની સંખ્યા ડિસે.-22માં વધી 74.49 લાખે પહોંચી

અમદાવાદ, 14 એપ્રિલઃ છેલ્લાં ત્રણ વર્ષમાં પાનને આધારે મહિલા રોકાણકારોની સંખ્યા ડિસેમ્બર 2019ના 46,98,953થી વધીને ડિસેમ્બર 2022માં 74,49,306 થઇ છે. ડિસેમ્બર 2019થી તેમાં 27,50,353નો વધારો થયો છે. કોવિડના સમયમાં ટી30 અને બી30 શહેરો બંન્નેમાં મહિલા રોકાણકારોની સંખ્યામા તીવ્ર વધારો નોંધાયો છે. ટી30 શહેરોમાં મહિલા રોકાણકારોનો આધાર ડિસેમ્બર 2019ના 27,94,094થી વધીને ડિસેમ્બર 2022માં 41,66,737 થયો છે….

Read More

મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIP AUM ફેબ્રુઆરીના રૂ. 6.75 લાખ કરોડથી વધી માર્ચમાં રૂ. 6.83 લાખ કરોડે પહોંચી

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં2022-23માં રૂ. 200,000 કરોડથી વધુનો નેટ ઇનફ્લો નોંધાયો અમદાવાદ, 14 એપ્રિલઃ કોવિડ પછી દેશમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઇપી ઇન્વેસ્ટમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઇ હોવાનું  એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડાઓ દર્શાવે છે. માર્ચ માસ માટેના આંકડાઓ જાહેર કરતાં એમ્ફી જણાવે છે કે, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની નેટ AUM રૂ. 39,42,031 કરોડ હતી, જ્યારેકે AUM…

Read More