આર્દી (ARDEE) ઇન્ડસ્ટ્રીઝનો IPO 5 ઓગસ્ટે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 50-53

IPO ખૂલશે 5 ઓગસ્ટ IPO બંધ થશે 7 ઓગસ્ટ એન્કર બુક ઓફર 4 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્જ રૂ.50-53 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ લોટ સાઇઝ 281 શેર્સ ઇશ્યૂ સાઇઝ 8,03,52,358 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 426 કરોડ અમદાવાદ, 30 જુલાઈ: આર્દી (ARDEE) ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને રૂ. 50- 53ની પ્રાઇસહબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24400 મહત્વનું રેઝિસ્ટન્સ લેવલ, પ્રત્યેક ઘટાડે વેલ્યૂ બાઇંગ બેસ્ટ

નિફ્ટી તેના અગાઉના 24,500-24,600ના સ્વિંગ હાઇ તરફ આગળ વધવા માટે, તેને 24,400 રેઝિસ્ટન્સ લેવલ (200-દિવસ EMA) ઉપર પુનઃપ્રાપ્ત અને ટકાવી રાખવાની જરૂર છે. ત્યાં સુધી, નિફ્ટી કોન્સોલિડેશન ઝોનમાં રહી શકે છે, જેમાં તાત્કાલિક સપોર્ટ 24,100-24,000 ઝોનમાં મૂરહેવાની શક્યતા હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. Stocks to Watch: Eicher Motors, Dabur, MOIL, MTAR Tech, Bajaj Housing Finance,…

Read More

AMBUJA CEMENT: પહેલા ત્રિમાસિકમાંABITDA મેટ્રિક ટનદીઠ ૨૭% વધી રૂ. ૯૩૧ કરોડ પ્રાપ્ત  થયો

અમદાવાદ, 29 જુલાઈ: વિવિધ ઔદ્યોગિકક્ષેત્રોમાં વિસ્તરેલા અદાણી સમૂહનોહિસ્સો અને વિશ્વની નવમી સૌથીમોટી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સ લિ.એ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં સંગીન કામગીરી નોંધાવી છે. અંબુજા સિમેન્ટ્સ લિ. ના પૂર્ણકાલિન  ડિરેક્ટરઅને સી.ઈ.ઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે, અમે મૂલ્ય-આધારિત વૃદ્ધિ, પ્રીમિયમાઇઝેશન અને શિસ્તબદ્ધ અમલીકરણ પરકેન્દ્રિતકરેલાધ્યાનનાબળેનાણા વર્ષ ૨૦૨૭નો મજબૂત આરંભ…

Read More

માસ્ટર ચેઇન્સ એન જ્વેલ્સે SEBIમાં DRHP ફાઇલ કર્યું

મુંબઇ, 29 જુલાઇઃ ભારતમાં સંગઠિત ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર અને હોલસેલ ડિસ્ટ્રિબ્યુટર માસ્ટર ચેઇન્સ એન જ્વેલ્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની લાઇટવેઇટ જ્વેલરી સહિતની ગોલ્ડ જ્વેલરીની વિશાળ શ્રેણીની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, જોબ-વર્ક સર્વિસિસ અને સેલમાં…

Read More

જુનિપર ગ્રીન એનર્જીનો રૂ. 1,800 કરોડનો IPO 30 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 214- 225

IPO ખૂલશે 30 જુલાઇ IPO બંધ થશે 3 ઓગસ્ટ એન્કર બુક ઓફર 29 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 214- 225 લોટ સાઇઝ 66 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 1800 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ એમ્પલોઇ ડિસ્કાઉન્ટ રૂ.21 અમદાવાદ, 28 જુલાઇઃ જુનિપર ગ્રીન એનર્જી લિમિટેડ રૂ. 1800 કરોડના ઇક્વિટી શેરના આઈપીઓ સાથે તા. 30 જુલાઇના રોજ…

Read More

બેંક ઓફ બરોડાના 700GB ડેટા ડાર્ક વેબ પર લીક:ખાતેદારોના લોન પેપર્સ-પર્સનલ ડોક્યુમેન્ટ લીક થતા ખળભળાટ

અમદાવાદ, 28 જુલાઇઃ બેંક ઓફ બરોડાના ગ્રાહકોનો પર્સનલ ડેટા અને બેંકના અંગત દસ્તાવેજો ડાર્ક વેબ પર લીક થઈ ગયા હોવાના મામલે ભારે ખળભળાટ મચ્યો છે. આ મામલા સાથે સંકળાયેલા સૂત્રો અને સાયબર સિક્યોરિટી રિસર્ચરની માહિતી અનુસાર લીક થયેલા ડેટામાં ગ્રાહકોની પર્સનલ ડિટેલ્સ, ઓળખના દસ્તાવેજો, લોન સંબંધિત પેપર્સ અને બેંકના આંતરિક ઓડિટ રેકોર્ડ્સ શામેલ છે. જોકે,…

Read More

માર્કેટ લેન્સઃ NIFTYએ સુધારાની આગેકૂચ માટે 24000નું લેવલ જાળવવું જરૂરી

NIFTY માટે ટેકનિકલી તાત્કાલિક સપોર્ટ 23,800 પર રહેશે, ત્યારબાદ 23,600નો મહત્વપૂર્ણ સપોર્ટ આવશે, જ્યાંથી તાજેતરની રિકવરી શરૂ થઈ હતી. જોકે, 24,000થી ઉપર સતત ચાલ 24,100-24,200 રેઝિસ્ટન્સ ઝોન તરફ ઉપરની તરફ વધવાની શક્યતા હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર પંડિતો જણાવે છે. Stocks to Watch: Coal India, Tata Power, Bharat Electronics, Tata Chemicals, Godfrey Phillips, Wheels India,…

Read More

Mid-sized office spaces gain traction in Ahmedabad; Leasing more than doubles to 0.3 mn sq ft in H1 2026: Knight Frank

Ahmedabad, July 25, 2026: leasing activity in the 50,000–100,000 sq ft office space category in Ahmedabad witnessed significant growth during H1 2026, with transaction volumes increasing 121% YoY to 0.27 million square feet (mn sq ft) from 0.12 mn sq ft in H1 2025. Moreover, the share of mid-sized office transactions rose sharply from 15%…

Read More