અમદાવાદ, 7 મેઃ પ્રાઇમરી માર્કેટમાં રાઇટ્સ ઇશ્યૂ સેગ્મેન્ટમાં 5 રાઇટ્સ ઇશ્યૂઓનું આગમન નોંધાયું છે. તે પૈકી રુશીલ ડેકોર, સોમ ડિસ્ટિલરીઝ અને જીઆઇ એન્જિનિયરિંગના રાઇટ્સ ઇશ્યૂમાં ધ્યાન આપવાની માર્કેટ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

કરન્ટ રાઇટ્સ ઇશ્યૂઝ એટ એ ગ્લાન્સ

CompanyOpen CloseRecord DateIssue priceIssue Size (Rs Cr)CMP of ShareRenunciation of Rights EntitlementsRights Issue Ratio
Gala Global   8.6046.959.23 1:1
Earum PharmaceuticalsMay2May 31Apr 10249.342.20May 26 
Prerna InfrabuildMay2May 18Apr 212048.1723.01May 152:1
Rushil DecorMay 2May 12Apr 13162107.49269.30May 81:3
Som DistilleriesApr 26May 11Apr 1414048.94180.85May 810:211
GI EngineeringApr 27May 09Apr 181049.8624.26May 311:8

3 ટેન્ડર અને બાયબેક 5 ઓપન માર્કેટ બાયબેક ઓફર્સ એટ એ ગ્લાન્સ

બાયબેક ઓફર્સ (ટેન્ડર) એટ એ ગ્લાન્સ

CompanyRecord DateIssue OpenIssue CloseBuyBack priceCurrent Market PriceIssue Size – Shares (Cr)Issue Size – Amount (Cr)
Welspun IndiaMay 10  12094.151.63195.00
Wipro   445379.5026.9712000.00
TeamLease ServicesApr 03May 12May 2530502031.700.03100.00
SymphonyMar 29May 03May 172000941.050.10200.00

બાયબેક ઓફર્સ (ઓપન માર્કેટ) એટ એ ગ્લાન્સ

CompanyIssue OpenIssue CloseBuyBack priceCurrent PriceIssue Size (Cr)
EmamiApr 13Jul 19450377.95186
Natco PharmaMar 21Sep 20700607.70210
KDDLJan 25Feb 0912001151.5521
VLS FinanceJan 16Jul 14200174.7570
Indian Energy ExchangeJan 11Mar 15200158.3098