Maruti Suzuki’s Hansalpur facility attains 1 million annual capacity with the start of production at fourth plant

First among all Suzuki manufacturing sites globally to reach 1 million annual capacity Hansalpur facility continues to remain India’s largest passenger vehicle manufacturing facility at a single location Hansalpur /New Delhi, 30 July 2026: Maruti Suzuki India Limited (“Maruti Suzuki”) today commenced commercial production at the fourth plant (Plant D) of its Hansalpur facility in Gujarat….

Read More

ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ રૂ. 1226 કરોડ મળ્યા

ગુજરાતમાં વન વિભાગની 1,33,666 હેક્ટર ડિગ્રેડેડ જમીનનો જીર્ણોદ્ધાર કરાયો અમદાવાદ, જુલાઈ 30, 2026: ગુજરાતને પાછલા 5 વર્ષ દરમિયાન નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (નેશનલ CAMPA) હેઠળ, રૂ. 1,226.21 અને મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ (MISHTI) હેઠળ રૂ. 67.30 કરોડ તેમજ નગર વન યોજના હેઠળ રૂ. 7.43 કરોડનું ફંડ પ્રાપ્ત…

Read More

The 2026 Candere Hurun India Women Leaders List features 117 honourees, up from 97 in 2025, marking a 21% year-on-year increase

The 2026 Candere Hurun India Women Leaders List features 117 honourees, up from 97 in 2025, marking a 21% year-on-year increase. The list has widened its scope from nine categories in 2025 to twelve in 2026, capturing a broader spectrum of women’s leadership. India’s best-known names share one list: Kiran Mazumdar-Shaw, Roshni Nadar Malhotra, Falguni…

Read More

આર્દી (ARDEE) ઇન્ડસ્ટ્રીઝનો IPO 5 ઓગસ્ટે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 50-53

IPO ખૂલશે 5 ઓગસ્ટ IPO બંધ થશે 7 ઓગસ્ટ એન્કર બુક ઓફર 4 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્જ રૂ.50-53 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ લોટ સાઇઝ 281 શેર્સ ઇશ્યૂ સાઇઝ 8,03,52,358 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 426 કરોડ અમદાવાદ, 30 જુલાઈ: આર્દી (ARDEE) ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને રૂ. 50- 53ની પ્રાઇસહબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24400 મહત્વનું રેઝિસ્ટન્સ લેવલ, પ્રત્યેક ઘટાડે વેલ્યૂ બાઇંગ બેસ્ટ

નિફ્ટી તેના અગાઉના 24,500-24,600ના સ્વિંગ હાઇ તરફ આગળ વધવા માટે, તેને 24,400 રેઝિસ્ટન્સ લેવલ (200-દિવસ EMA) ઉપર પુનઃપ્રાપ્ત અને ટકાવી રાખવાની જરૂર છે. ત્યાં સુધી, નિફ્ટી કોન્સોલિડેશન ઝોનમાં રહી શકે છે, જેમાં તાત્કાલિક સપોર્ટ 24,100-24,000 ઝોનમાં મૂરહેવાની શક્યતા હોવાનું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. Stocks to Watch: Eicher Motors, Dabur, MOIL, MTAR Tech, Bajaj Housing Finance,…

Read More

AMBUJA CEMENT: પહેલા ત્રિમાસિકમાંABITDA મેટ્રિક ટનદીઠ ૨૭% વધી રૂ. ૯૩૧ કરોડ પ્રાપ્ત  થયો

અમદાવાદ, 29 જુલાઈ: વિવિધ ઔદ્યોગિકક્ષેત્રોમાં વિસ્તરેલા અદાણી સમૂહનોહિસ્સો અને વિશ્વની નવમી સૌથીમોટી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સ લિ.એ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં સંગીન કામગીરી નોંધાવી છે. અંબુજા સિમેન્ટ્સ લિ. ના પૂર્ણકાલિન  ડિરેક્ટરઅને સી.ઈ.ઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે, અમે મૂલ્ય-આધારિત વૃદ્ધિ, પ્રીમિયમાઇઝેશન અને શિસ્તબદ્ધ અમલીકરણ પરકેન્દ્રિતકરેલાધ્યાનનાબળેનાણા વર્ષ ૨૦૨૭નો મજબૂત આરંભ…

Read More

માસ્ટર ચેઇન્સ એન જ્વેલ્સે SEBIમાં DRHP ફાઇલ કર્યું

મુંબઇ, 29 જુલાઇઃ ભારતમાં સંગઠિત ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર અને હોલસેલ ડિસ્ટ્રિબ્યુટર માસ્ટર ચેઇન્સ એન જ્વેલ્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની લાઇટવેઇટ જ્વેલરી સહિતની ગોલ્ડ જ્વેલરીની વિશાળ શ્રેણીની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, જોબ-વર્ક સર્વિસિસ અને સેલમાં…

Read More

જુનિપર ગ્રીન એનર્જીનો રૂ. 1,800 કરોડનો IPO 30 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 214- 225

IPO ખૂલશે 30 જુલાઇ IPO બંધ થશે 3 ઓગસ્ટ એન્કર બુક ઓફર 29 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 214- 225 લોટ સાઇઝ 66 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 1800 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ એમ્પલોઇ ડિસ્કાઉન્ટ રૂ.21 અમદાવાદ, 28 જુલાઇઃ જુનિપર ગ્રીન એનર્જી લિમિટેડ રૂ. 1800 કરોડના ઇક્વિટી શેરના આઈપીઓ સાથે તા. 30 જુલાઇના રોજ…

Read More