ટાટા કોમ્યુનિકેશન્સનામાં અગ્રણી બ્રોકરેજને તેજીનો આશાવાદ

અમદાવાદ, 13 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસિસને ટાટા કોમ્યુનિકેશન્સના શેર્સમાં આગામી ટૂંકાથી મધ્યમ ગાળા દરમિયાન વૃદ્ધિની સંભાવના દેખાય છે. કંપનીએ આવક વૃદ્ધિ, માર્જિન અને રિટર્ન પ્રોફાઇલ માટે તેના FY27 લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કર્યા પછી બ્રોકરેજ ટાટા કોમ્યુનિકેશનના શેર વિશે આશાવાદી છે. બ્રોકરેજના મતે કંપની એક આકર્ષક રોકાણની તક છે કારણ કે તે…

Read More

પગારદાર કર્મચારીઓએ હોમ લોન લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબતો

લેખકઃ જગદીપ મલારેડ્ડી, પિરામલ ફાઇનાન્સના સીબીઓ છે અમદાવાદ, 13 જૂનઃ  પગારદાર લોકો માને છે કે, પોતાની માલિકીનું ઘર ખરીદવુ જટિલ છે, કારણ કે, તેઓ હોમ લોન લેતી વખતે અનેક પડકારો અને સમસ્યાઓનો સામનો કરે છે, પરંતુ જો તેઓ અમુક સામાન્ય બાબતોને સમજી વિચારી અનુસરણ કરી હોમ લોન માટે અરજી કરશે તો, તે સરળતાથી પોતાનાના સપનાનું ઘર ખરીદી શકશે. બેન્કો અને નાણાકીય…

Read More

IRDAI એ હેલ્થ પોલિસી નિયમોમાં ફેરફાર કર્યા

અમદાવાદ, 31 મેઃ IRDAI એ સ્વાસ્થ્ય વીમા પૉલિસીઓને વધુ ગ્રાહક મૈત્રીપૂર્ણ બનાવવા માટે સ્વાસ્થ્ય વીમા નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમ કે રાહ જોવાનો સમયગાળો 4 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવાનો, સંપૂર્ણ કેશલેસ ક્લેમ સેટલમેન્ટ સિસ્ટમ સ્થાપવા તરફ આગળ વધવું અને આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવી સારવારને મુખ્ય પ્રવાહની એલોપેથી સાથે સામેલ…

Read More

જૂના/નવા કરવેરા શાસન વચ્ચે કેવી રીતે પસંદગી કરવી?

તમારા માટે કઈ કર વ્યવસ્થા યોગ્ય છે તે તમારી આવક અને તમે જે કપાત મેળવી શકો છો તેના પર આધાર રાખે છે. તેથી નિર્ણય પર પહોંચવા માટે બંને શાસન હેઠળ તમારી કર જવાબદારીઓની તુલના કરવી મહત્વપૂર્ણ છે. વર્ષના આ સમયે, વ્યક્તિગત કરવેરાની જગ્યામાં પ્રવૃત્તિ વધુ ગરમ થાય છે કારણ કે તમારું રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ…

Read More

ભારતમાં 820 મિલિયન અને ગુજરાતમાં 5.18 કરોડથી વધુ લોકો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે

આજે ઓછા વિકસિત દેશોમાં પણ અંદાજિત 407 મિલિયન લોકોથી વધુ લોકો કરે છે ઇન્ટરનેટનો ઉપયોગ ITUના રિપોર્ટ અનુસાર 720 મિલિયન લોકો હજું પણ ઓફલાઈન છે. તે વૈશ્વિક ઓફલાઈન વસ્તીના 27% જ હિસ્સો ધરાવે છે અને ઓફલાઈન લોકો વિશ્વની વસ્તીના માત્ર 14% જ વસ્તી ધરાવે છે. ખાસ લેખઃ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ – 2024ના…

Read More

શેરબજારના ઘટાડાથી ગભરાશો નહિં, 4થી જૂને (ચૂંટણી પરીણામ) ઊછળી જશેઃ અમિત શાહ!!

“જો અટકળોને કારણે બજારોમાં નબળાઈ આવી હોય તો પણ 4 જૂન (ચૂંટણીના પરિણામોની તારીખ) પહેલા શેરો ખરીદો… તે વધશે.” અમદાવાદ, 13 મેઃ લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની સીટોના સટ્ટાબજારના સમીકરણો બદલાવા સાથે શરૂ થયેલા હેવી સેલિંગ પ્રેશર અંગે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે એવો સૂર વ્યક્ત કર્યો છે કે, શેરબજારોની હાલની વોલેટિલિટીને મતદાનના પરિણામો સાથે જોડવાની…

Read More

India VIX 21.48ની 20 માસની ટોચે પહોંચ્યો, તેની શેરબજાર પર શું અસર થશે તેના વિશે જાણો

અમદાવાદ, 13 મેઃ ભારતીય શેરબજારનો વોલેટિલિટી ઈન્ડેક્સ ઉછાળા સાથે રોજ નવી ટોચ બનાવી રહ્યો છે. India VIX ઈન્ડેક્સ આજે વહેલી સવારે 14 ટકાથી વધુ ઉછાળા સાથે 21.48ની 20 માસની ટોચે પહોંચ્યો છે. જેનાથી શેરબજારમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટી India VIX ઈન્ડેક્સની સ્થિતિના આધારે પોતાની ચાલ નક્કી કરી રહ્યા છે. ત્યારે…

Read More

NBFC રોકડ લોન પેટે રૂ. 20000 જ ફાળવી શકશેઃ RBI

અમદાવાદ, 6 મે: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને રોકડ લોન પેટે રૂ. 20000 જ ફાળવવા કડક નિર્દેશ કર્યો છે. રોયટર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા પત્ર અનુસાર, આ પગલાંની જાણ ધરાવતા બે વ્યક્તિએ આ અંગે જણાવ્યું છે. આવકવેરા અધિનિયમ 1961ની 269 (SS) કલમની જોગવાઓને આધારે કોઈપણ વ્યક્તિને લોન પેટે રૂ. 20 હજારથી વધુ…

Read More