Category: શેર બજાર
LG ઇલેક્ટ્રોનિક્સે પ્રીમિયમ ફ્રેન્ચ ડોર રેફ્રિજરેટર્સ, AI DD વોશિંગ મશીન્સ અને ‘એસેન્શિયલ સિરીઝ’ રજૂ કરી
અમદાવાદ, 16 મેઃ LG ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા લિમિટેડ (LGE ઈન્ડિયા) એ 2026 હોમ એપ્લાયન્સીસ રેન્જ લોન્ચ કરી છે. 2026 ની રેન્જના વિસ્તારના ભાગરૂપે, LGE ઇન્ડિયાએ ઓક્ટોબર 2025 માં લોન્ચ કરાયેલી તેની કિફાયતી-પ્રીમિયમ ‘એસેન્શિયલ સિરીઝ’નો વ્યાપ વધાર્યો છે. LGE ઇન્ડિયાએ પ્રીમિયમ કેટેગરીમાં પણ નવા ઉત્પાદનો રજૂ કર્યા છે. Q1-2026 થી એસેન્શિયલ સિરીઝની નિકાસ શરૂ કરી દીધી છે….
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ, IHG હોટેલ્સ વચ્ચે 5 હોટેલ ડીલ પર હસ્તાક્ષર
મુંબઈ, 15 મે: ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલક અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) અને વિશ્વની ટોચની હોસ્પિટાલિટી કંપનીઓમાંની એક IHG હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સે ભારતના મુખ્ય એરપોર્ટ-લિંક્ડ અને ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા શહેરી સ્થળોએ પાંચ હોટલ વિકસાવવા માટે એક સીમાચિહ્નરૂપ મેનેજ્ડ હોટેલ પોર્ટફોલિયો કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે દેશનું વૈવિધ્યસભર અદાણી ઔદ્યોગિક જુથ હોટેલ ઉદ્યોગમાં…
જો મ્યુચ્યુઅલ ફંડમાંથી થતાં LTCG સામે ઘર ખરીદો તો તે કરમુક્ત થઈ શકે છે
અમદાવાદ, 15 મેઃ ઘણા રોકાણકારોને ખબર નહીં હોય કે મ્યુચ્યુઅલ ફંડમાંથી મળતો લાંબા ગાળાનો મૂડી લાભ (LTCG) ચોક્કસ કિસ્સાઓમાં કરમુક્ત થઈ શકે છે. આવી જ એક જોગવાઈ આવકવેરા કાયદાની કલમ 54F છે, જેના હેઠળ રોકાણકાર રહેણાંક મકાન ખરીદે અથવા બાંધે તો LTCG મુક્તિ મેળવી શકાય છે. 1 એપ્રિલ, 2024થી શરૂ કરીને, કલમ 54F હેઠળ ઉપલબ્ધ…
માર્કેટ લેન્સઃ મિક્સ ટ્રેન્ડ વચ્ચે નિફ્ટીની રેન્જ 23500- 23800 વચ્ચેની જોવા મળે તેવી શક્યતા
23,800નું લેવલ નિફ્ટી માટે તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરે તેવી અપેક્ષા છે, કારણ કે આ લેવલથી ઉપર જવાથી આગામી રેઝિસ્ટન્સ ઝોન 23,900–24,000 માટે દરવાજો ખુલી શકે છે. જો કે, જ્યાં સુધી તે 23,800 ની નીચે રહેશે, ત્યાં સુધી 23,400નું લેવલ આગળ જતાં મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કાર્ય કરી શકે છે. Stocks to Watch: HCLTech, SEPC, AdaniEnter,…
પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા
અમદાવાદ, 15 મેઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. પેટ્રોલ રૂપિયા 3.14 પ્રતિલીટર મોંઘું થઈને ₹97.77 સુધી પહોંચી ગયું છે. જ્યારે ડીઝલમાં રૂપિયા 3.11 પ્રતિલીટર વધીને ₹90.67 થઈ ગયું છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલનો નવો ભાવ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.29 રૂપિયા પ્રતિ લીટર હતો. જે હવે 97.49 રૂપિયા પ્રતિ લીટર થઈ…
સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી અને એગ્રી સેસમાં તાજેતરના વધારા અંગે GJEPC ચેરમેનનું મક્કમ વલણ
મુંબઈ, 14 મે 2026: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) સોનાની આયાત ડ્યુટી 5% થી વધારીને 10% અને એગ્રી સેસ 1% થી વધારીને 5% કરવાના સરકારના નિર્ણયને સ્વીકાર્યો છે. એક ઉદ્યોગ તરીકે અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવેલી નેશન ફર્સ્ટ એટલે કે રાષ્ટ્ર પ્રથમની ભાવના પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.તેમના આહવાનના પ્રતિભાવના ભાગરૂપે…
કુમાર મંગલમ બિરલા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વોડાફોન આઈડિયામાં પુનઃનિયુક્ત
અમદાવાદ, 14 મેઃ વોડાફોન આઈડિયા લિમિટેડ (Vi)ના બોર્ડે કુમાર મંગલમ બિરલાની નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂંકને મંજૂરી આપી છે, જે કંપનીના નેતૃત્વમાં તેમનું પુનરાગમન દર્શાવે છે. બિરલાની નિમણૂક 5 મે, 2026થી અમલમાં આવી છે. તેમણે રવિંદર ટક્કર પાસેથી ચેરમેનપદનો કાર્યભાર સંભાળ્યો છે. હવે રવિંદર ટક્કર નોન-એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેનની ભૂમિકા નિભાવશે. કંપની દ્વારા તાજેતરમાં જારી કરાયેલ સ્ટોક…
અશોક લૅલેન્ડે ગુજરાતમાં જામનગરમાં નવી LCV ડીલરશિપનું ઉદ્ઘાટન કર્યુ
જામનગર, ગુજરાત, 14 મે, 2026: હિંદુજા ગ્રૂપની ભારતમાં ફ્લેગશિપ કંપની અને દેશની અગ્રણી કમર્શયિલ વાહન ઉત્પાદક અશોક લૅલેન્ડએ આજે ગુજરાતમાં દરિયાકિનારે સ્થિત જામનગરમાં લાઇટ કમર્શિયલ વ્હિકલ (LCV) માટે એની નવી ડીલરશિપરનું ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીની ગુજરાતમાં આ 13મી લાઇટ કમર્શિયલ વ્હિકલ ડીલરશિપ છે, જે એના મજબૂત LCV વિતરણ નેટવર્કને વધારે મજબૂત કરશે. આ સાથે કંપની…
