Category: શેર બજાર
રિલાયન્સ રિટેલે યુકે-સ્થિત ફેસજીમમાં બ્યુટી ક્ષેત્રે પકડ મજબૂત બનાવી
મુંબઈ 4 જુલાઈ: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (આરઆરવીએલ) આજે યુકે-સ્થિત ફેસજીમમાં વ્યૂહાત્મક લઘુમતી હિસ્સાના રોકાણની જાહેરાત કરી છે. ફેસજીમ ચહેરાની ફિટનેસ અને સ્કિનકેરમાં વૈશ્વિક પ્રણેતા છે. આ ભાગીદારી દ્વારા રિલાયન્સ રિટેલનું ટીરા ફેસજીમના ભારતમાં પ્રવેશનું નેતૃત્વ કરશે – જેમાં તેની સ્થાનિક કામગીરી અને બજાર વિકાસનું સંચાલન કરીને બ્રાન્ડના નવીન કોન્સેપ્ટને ભારતીય ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે….
અદાણી પોર્ટ્સે જૂનમાં કાર્ગો વોલ્યુમ સંચાલનમાં ૧૨% વૃદ્ધિ નોંધાવી
અમદાવાદ, 4 જુલાઇઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ જૂન મહિના અને નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ક્વાર્ટરના બિઝનેસ અપડેટ જાહેર કર્યા છે. જૂન ૨૦૨૫માં અદાણી પોર્ટ્સે ૪૧.૩ મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગો વોલ્યુમનું સંચાલન કર્યું હતું, જે ગત વર્ષ કરતાં ૧૨% વૃદ્ધિ દર્શાવે છે. આ વધારો મુખ્યત્વે કન્ટેનર કાર્ગોમાં ૧૫% વૃદ્ધિને કારણે થયો હતો, એમ…
ટાટા પાવર રિન્યુએબલ્સે Q1માં 45500 રૂફટોપ ઈન્સ્ટોલેશન કર્યા
અમદાવાદ- 4 જુલાઈ: ટાટા પાવર કંપની લિમિટેડ (ટાટા પાવર)ની પેટાકંપની અને ભારતની નં.1 રૂફટોપ સોલાર કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL)એ નાણાં વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિક્રમી કામગીરી દર્શાવી રૂફટોપ સોલાર ક્ષેત્રમાં તેનું નેતૃત્વ વધુ મજબૂત બનાવ્યું છે. નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં TPRELએ અભૂતપૂર્વ 45,589 રૂફટોપ સોલાર ઈન્સ્ટોલેશન કરવાની સિદ્ધિ હાંસલ…
BROKERS CHOICE: WELSPUNLIVING, TRENT, RIL, MARICO, INDUSIND, BOB, TECHM
MUMBAI, 4 JULY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Welspun Living: Maintain Buy on Company, target price at Rs 185/Sh (Positive) Jefferies on Bajaj Finance: Maintain Buy on Company, target price at Rs…
માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25331- 25256, રેઝિસ્ટન્સ 25534- 25662
Stocks to Watch: BAJAJAUTO, DRREDDY, SBILIFE, BajajFinance, SuryodaySFBank, BOB, RBLBank, Marico, EmcurePharma, PiramalPharma, GodavariBiorefineries, IEX, INDIGO, ForceMotors, FSNECom, Nykaa અમદાવાદ, 4 જુલાઇઃ ગુરુવારે પણ NIFTYએ પ્રોફીટ બુકિંગ પ્રેશરના પગલે ઘટાડા સાથે 25500 પોઇન્ટની સપાટી નીચે 25405.30 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી NIFTYએ 25600 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી જાળવવામાં નિષ્ફળતા મેળવ્યા બાદ સતત રેડ કેન્ડલસ્ટીકની રચના…
MARKET MONITOR: SUPPORT LEVELS FOR NIFTY: 25270- 25170
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
Global Equities’ Update: Gift Nifty: (India) 25533, +24 points/ +0.09% (Adjusted)
MUMBAI, 4 JULY: In Asian equity markets, there has been some caution due to the looming U.S. tariff deadline next week as U.S. president said to send letters to countries with new tariff rates. U.S. stock futures are trading sideways while the S&P 500 and Nasdaq notched fresh record highs, boosted by a surprisingly strong…
Stocks in News: INSECTICIDES, ONGC, NBCC, NACL, BAJAJHF, RIL, BOSCH, BOB, TORRENTPHARMA, ALEMBIC PHARMA
MUMBAI, 4 JULY: Insecticides India: CRISIL upgrades long-term credit rating from ‘CRISIL A/Stable’ to ‘CRISIL A+/Stable’. (Positive) ONGC: Company & Mitsui O.S.K. Lines signed a Heads of Agreement on July 3, 2025, to build & operate two Very Large Ethane Carriers. (Positive) Indian Energy Exchange: Company Reports 15% YoY Growth in Power Trade Volume…
