ઇવોસ B.V.ને અદાણી પોર્ટસ €2.૫૬ અબજની એન્ટરપ્રાઇઝ કિંમતે ૧૦૦% હસ્તગત કરશે
અમદાવાદ, 7 નવેમ્બર: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. એ નેધરલેન્ડ્સ સ્થિત ‘ઇવોસ બી વી.’ (Evos) માં ‘ઇગનેઓ ઇન્ફ્રાસ્ટરક્ચર પાર્ટનર્સ પાસેથી નક્કી થયેલી ૨.૫૬ અબજ યુરોની એન્ટરપ્રાઇઝ કિંમતે ૧૦૦% હિસ્સો હસ્તગત કરવા સમજૂતી કરી છે. સંપૂર્ણપણે રોકડમાં પ્રસ્તાવિત આ સોદામાં આંકવામાં આવેલું ઇવોસનું ઇક્વિટી મૂલ્ય ૧.૧૮ અબજ યુરો કેલેન્ડર વર્ષ ૨૦૨૫ માટે ૧૧.૭ ગણું…
