Category: શેર બજાર
Q3FY25 EARNING CALENDAR: HATHWAY, HDFCAMC, NETWORK18, SHOPERSTOP
AHMEDABAD, 14 JANUARY 14.01.2025 HATHWAY, HDFCAMC, NETWORK18, SHOPERSTOP HDFCAMC Revenue expected at Rs 973 crore versus Rs 671 crore Net profit expected to be seen at Rs 604 crore versus Rs 487 crore 15.01.2025 AEROFLEX, AIIL, CEATLTD,HDFCLIFE, LTTS, MAHABANK, MAHSCOOTER, NELCO, OFSS, ORIENTHOT, PSB, RIIL, TRANSRAILL CEATLTD Revenue expected at Rs 3309 crore versus Rs…
SEBI અને NISM એ સિક્યોરિટીઝ માર્કેટ પરના સિમ્પોઝિયમ સંવાદનું આયોજન કર્યું
મુંબઇ, 14 જાન્યુઆરીઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સે NSE, BSE, NSDL અને CDSL સાથેના સહયોગમાં મુંબઈમાં NSE ખાતે 10-11 જાન્યુઆરી, 2025 દરમિયાન કેપિટલ ફોર ગ્રોથ થીમ પર સિક્યોરિટીઝ માર્કેટ પરના સિમ્પોઝિયમ ‘સંવાદ’નું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટને NISM, NSE, BSE, NSDL અને CDSL દ્વારા લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી…
બેંક ઓફ બરોડાએ BOB લિક્વિડ ફિક્સ્ડ ડિપોઝીટ્સ લોન્ચ કરી
અમદાવાદ, 14 જાન્યુઆરીઃ બેંક ઓફ બરોડાએ પરંપરાગત ફિક્સ્ડ ડિપોઝીટ્સનો અનોખો વિકલ્પ બીઓબી લિક્વિડ ફિક્સ્ડ ડિપોઝીટ્સ રજૂ કર્યો છે. બીઓબી લિક્વિડ એફડી બચત ખાતા સાથે જોડાયેલી સરળ તરલતાની સુવિધા સાથે ફિક્સ્ડ ડિપોઝીટ્સના વધુ વળતર મેળવવાના લાભોને એક સાથે લાવે છે. તે ડિપોઝીટર્સને તેમની આખી એફડી બંધ કરાવ્યા વિના આંશિક ઉપાડની સગવડની ફ્લેક્સિબિલિટી આપે છે જેનાથી સુનિશ્ચિત…
વિદ્યા વાયર્સ લિમિટેડે આઇપીઓ માટે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું
અમદાવાદ, 14 જાન્યુઆરીઃ ઉદ્યોગો અને એપ્લીકેશન માટે વાઇન્ડિંગ અને કન્ડક્ટિવિટી પ્રોડક્ટ્સના ઉત્પાદક વિદ્યા વાયર્સ લિમિટેડે આઇપીઓ માટે સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ પ્રારંભિક જાહેર ભરણામાં કંપની દ્વારા રૂ. 320 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રતિશેર રૂ. 1ની મૂળ કિંમત સાથે પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 10,000,000 ઇક્વિટી શેર્સ…
MARKET LENS: NIFTY માટે 23350 રોક બોટમ, જો તૂટે તો 23263 સુધી ઘટી શકે
જો શુક્રવારની 23,350 પોઇન્ટની તૂટી જાય, તો નિફ્ટી નવેમ્બરના નીચા સ્તર 23,263ને ટચ કરી શકે છે, ત્યારબાદ 23,000ની સપાટી આવે છે, જે મુખ્ય સપોર્ટ ઝોન છે. જોકે, ઉપર તરફ, 23,600-23,700ની રેન્જ (શુક્રવારનો હાઇ અને 200-દિવસનો EMA) તેજીવાળાઓ માટે ફરીથી એક્શનમાં આવવા માટે મેઇન ફેક્ટર છે STOCKS TO WATCH RELIANCE, JIOFINANCE, INFY, TCS, HCLTECH, SBILIFEDMart, NLCIndia,…
મંદીના માહોલ છતાં આગામી સપ્તાહે 5 IPOના પડઘમ
અમદાવાદ, 13 જાન્યુઆરીઃ એક તરફ સેકન્ડરી માર્કેટમાં મંદીના સૂસવાટા વાઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ પ્રાઇમરી માર્કેટમાં પાંચ આઇપીઓ આગામી સપ્તાહે સબસ્ક્રિપ્શન માટે ખુલતા જોવા મળશે. અને Laxmi Dental આગામી સપ્તાહે ૧૩ જાન્યુઆરીએ ખુલનાર પ્રથમ IPO લક્ષ્મી ડેન્ટલ હશે. આ મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી એકમાત્ર જાહેર ઇશ્યૂ છે. ડેન્ટલ પ્રોડક્ટ્સ નિર્માતા પ્રારંભિક શેર વેચાણ દ્વારા રૂ. ૬૯૮…
WEEKLY ECONOMIC CALENDAR 13-1-25
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
બજેટ અને ટ્રમ્પના નિર્ણયો ભારતીય શેરબજારોની ચાલ માટે નિર્ણાયક બનશે
નિફ્ટી દૈનિક લો ભાવની 200 દિવસની એવરેજ 23581થી નીચે છે, 24245 અને 24927ની રેસીસ્ટન્સ લાઇનો મહત્વની ગણાય મુંબઇ, 13 જાન્યુઆરીઃ ઘર આંગણે પ્રી-બજેટ મોટી રેલીના ચાન્સ ઓછા હોવાનું મોટાભાગના નિષ્ણાતો માની રહ્યા છે. હવે પછીની ચાલ ટ્રમ્પના નિવેદનો અને બજેટ નક્કી કરશે. બેન્ક નિફ્ટીની નબળાઇ અને પીએસયુ બેન્ક આંકની નબળાઇ ચિંતાપ્રેરક છે. એફઆઇઆઇની સતત નેટ…
