સેબીએ 21 કરોડની ગેરરિતી મુદ્દે 9 એન્ટિટી પર પ્રતિબંધ મૂક્યો

મુંબઇ, 23 ડિસેમ્બરઃ સેબીએ PNB મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની ઈક્વિટી ડીલર સચિન બકુલ ડગલી અને અન્ય આઠ સંસ્થાઓને સંડોવતા ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો છે, જેમણે રૂ. 21.16 કરોડનો ગેરકાયદેસર લાભ મેળવ્યો હતો. આ એકમો દ્વારા ફ્રન્ટ-રનિંગ ત્રણ વર્ષથી વધુ સમય સુધી ચાલુ રહ્યું. સેબીએ વચગાળાના આદેશ દ્વારા, સચિન બકુલ ડગલી અને અન્ય આઠ સંસ્થાઓને સિક્યોરિટી…

Read More

WEEKLY REVIEW: SENSEX 4091 પોઇન્ટ તૂટી 78042 પોઇન્ટ, નિફ્ટીએ 23600 સપાટી પણ તોડી

2 કરતાં વધુ વર્ષોમાં બજારનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો; તમામ સેક્ટોરલ્સમાં ઘટાડાનો માહોલ મુંબઇ, 21 ડિસેમ્બરઃ ભારતીય બજારોએ છેલ્લા ચાર તમામ સુધારો ધોઇ નાંખ્યો અને 2 વર્ષથી વધુ સમયનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાવ્યો હતો. ભાવિ રેટ કટની ગતિ પર યુએસ ફેડના સાવચેતીભર્યા વલણ પછી સાર્વત્રિક વેચવાલી વચ્ચે સપ્તાહના તમામ ટ્રેડિંગ સત્રો માટે બેન્ચમાર્ક લાલ…

Read More

ટાટા AIA મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 21 ડિસેમ્બર: લાઇફ ઇન્શ્યોરન્સ કંપની ટાટા AIA લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે (ટાટા AIA) ટાટા AIA મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. આ નવી ફંડ ઓફર નિફ્ટી 500 મલ્ટીકેપ મોમેન્ટમ ક્વોલિટી 50 ઇન્ડેક્સને અનુસરતા સ્ટોક્સના પોર્ટફોલિયોમાં રોકાણ કરીને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ મેળવવા માટે તૈયાર કરવામાં આવી છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 24…

Read More

લોગિન આઈડી અને પાસવર્ડ શેર કરવાનું સખ્શો સામે એનએસઇની રોકાણકારો માટે ચેતવણી

મુંબઇ, 21 ડિસેમ્બરઃ એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો રોકાણકારોને તેમના લોગિન આઈડી અને પાસવર્ડ શેર કરવાનું જણાવીને તેમના ટ્રેડિંગ અકાઉન્ટ્સ હેન્ડલ કરવાની ઓફર આપી તથા સ્ટોક ટિપ્સ આપીને અને સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ પર બાંયધરીના વળતર ઓફર કરી રહ્યા છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નાણાંકીય જોખમો કે છેતરપિંડી ટાળવા માટે એકાઉન્ટની…

Read More

MCX WEEKLY REPORT: સોનાના વાયદામાં રૂ.2,318 અને ચાંદીમાં રૂ.5,446નો સાપ્તાહિક કડાકો

મુંબઈ, 21 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 116,75,476 સોદાઓમાં કુલ રૂ.12,68,632.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,19,903.57 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11,48,716.89 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,86,586 સોદાઓમાં રૂ.68,323.94…

Read More

BROKERS CHOICE: ANANTRAJ, SAGILITY, ONGC, INFY, WIPRO, IOC, BPCL, HPCL, SRF, OLAELE, RIL, IREDA

AHMEDABAD, 20 DECEMBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MOSL on *Anant Raj:* Initiate Buy on Company, target price at Rs 1100/Sh (Positive) Jefferies on *Sagility:* Initiate Buy on Company, target price at Rs 52/Sh…

Read More

MARKET MONITOR FOR 20-12-24: DRREDDY, SUNPHARMA, KOTAKBANK

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23880- 23808, રેઝિસ્ટન્સ 24014- 24077

સ્ટોક્સ ટૂ વોચઃ SPICEJET, EIEL, SWIGGY, ASIANPAINT, INDUSIND, NESTLE, MAZDOCK, RIL, JIOFINANCE, IREDA, ASHOKLEYLAN, MOBIKWIK અમદાવાદ, 20 ડિસેમ્બરઃ નિફ્ટીએ 24000ની સપાટી તોડીને નીચે બંધ આપીને સંકેત આપ્યો છે કે, માર્કેટ હેવી સેલિંગ પ્રેશરનો શિકાર બન્યું છે. જિયોપોલિટિકલ ક્રાઇસિસ, આઇપીઓની વણઝાર તેમજ એફપીઆઇની ગેરહાજરી જેવાં કારણો વચ્ચે વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા માર્કેટ માટેના નેગેટિવ 2025 ઇન્ડિકેશન્સ…

Read More