એમસીએક્સ: સોનાના વાયદામાં રૂ.558 અને ચાંદીના વાયદામાં રૂ.1136નો ઉછાળો

સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8957.66 કરોડનાં કામકાજ અમદાવાદ, 20 ઓગસ્ટ: સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8957.66 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71530ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.72150 અને નીચામાં રૂ.71403ના સ્તરને સ્પર્શી, રૂ.71584ના આગલા બંધ સામે રૂ.558ના ઉછાળા સાથે રૂ.72142ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.499 ઊછળી રૂ.57917ના સ્તરે…

Read More

યંગ ઇન્વેસ્ટર્સઃ પહેલા લોનની ચુકવણી કે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ…??!!

પહેલા લોનનું રોકાણ કરશો કે ભરપાઈ કરશો…… ? આ એક હંમેશની દ્વિધા છે જે મોટાભાગના લોન લેનારાઓ ધરાવતાં હોય છે, ખાસ કરીને યુવાન લોકો. જો તમે સામાન્ય રીતે લોકોને પૂછશો, તો તેઓ તમને પહેલા તમારી લોન ચૂકવવાનું કહેશે. શું તે સાચું છે કે ખોટું અથવા વચ્ચે કંઈક છે, મને ખબર નથી, પરંતુ આ પરંપરાગત દૃષ્ટિકોણ…

Read More

મ્યુચ્યુઅલ ફંડ NFO: ટાટા, ગ્રોવ, ફ્રેન્કલિન, ITI સહિત આ સપ્તાહે 10 સ્કીમ્સ ખૂલશે

મુંબઇ, 20 ઓગસ્ટઃ આ અઠવાડિયે 10 જેટલા મ્યુચ્યુઅલ ફંડ NFOs ડેબ્યૂ માટે લાઇનમાં છે. ફ્રેન્કલિન ઇન્ડિયા અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ, ટાટા નિફ્ટી200 આલ્ફા 30 ઇન્ડેક્સ ફંડ અને યુનિયન મલ્ટી એસેટ એલોકેશન ફંડ મલ્ટી એસેટ એલોકેશન ફંડ પહેલેથી જ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું છે. બાકીના 8 NFOs આ સપ્તાહના અંતમાં ખુલશે. ટાટા નિફ્ટી200 આલ્ફા 30 ઈન્ડેક્સ ફંડ…

Read More

જુલાઇમાં માત્ર 39% MFનું બેન્ચમાર્ક કરતાં સારું પ્રદર્શન

મુંબઇ, 20 ઓગસ્ટઃ જુલાઇ 2024 દરમિયાન 283 ઓપન-એન્ડેડ ઇક્વિટી ડાઇવર્સિફાઇડ મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી માત્ર 39 ટકા જ તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં સારું પરફોર્મન્સ આપી શક્યા હતા. અગાઉના મહિનાની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો છે જ્યારે 57% સ્કીમ્સે તેમના સૂચકાંકો કરતાં વધુ પ્રદર્શન કર્યું હતું, એમ પ્રભુદાસ લીલાધરની સંપત્તિ વ્યવસ્થાપન શાખા – PL કેપિટલના અભ્યાસ દર્શાવે છે. જુલાઈ, 2024…

Read More

MAZDOCK: ICICI સિક્યોરિટીઝે 77% ઘટાડાની શક્યતા વ્યક્ત કરતાં શેર તૂટ્યો

અમદાવાદ, 20 ઓગસ્ટઃ MAZDOCK ના શેરની કિંમત ત્રણ મહિનામાં 52% વધી છે. શેરે છેલ્લા 12 મહિનામાં 133% થી વધુનું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. એટલું જ નહિં, Mazagon Dock શેર ત્રણ વર્ષમાં લગભગ 1,751% ઉછળ્યો છે. પરંતુ આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝે શેરની કિંમતમાં 77 ટકા કરેક્શનની શક્યતા વ્યક્ત કરતાં શેરમાં મંગળવારે આ લખાય છે ત્યાં સુધીમાં 8 ટકાના…

Read More

સરસ્વતી સાડી ડેપોનો IPO 21% પ્રિમિયમ સાથે લિસ્ટેડ

અમદાવાદ, 20 ઓગસ્ટઃ સરસ્વતી સાડી ડેપો લિમિટેડ (SSDL)નો IPO રૂ. 160ની ઇશ્યૂ પ્રાઇસ સામે એનએસઇ ખાતે રૂ. 194ની સપાટીએ લિસ્ટેડ થયો હતો. જે 21 ટકા પ્રિમિયમ દર્શાવે છે. શેરની બજાર કિંમત અંગે જોકે, બજારના નિષ્ણાતોએ મિશ્ર મંતવ્યો વ્યક્ત કર્યા છે. નાણાકીય વર્ષ 24ની વાર્ષિક કમાણીના આધારે ઇશ્યૂ સંપૂર્ણ કિંમતનો લાગે છે અને તેમને લગભગ 28…

Read More

MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 24517- 24462, રેઝિસ્ટન્સ 24623- 24694

અમદાવાદ, 20 ઓગસ્ટઃ સોમવારે વોલેટિલિટી અને વોલ્યૂમ્સ રહેવા છતાં માર્કેટ છેલ્લે ફ્લેટ બંધ રહ્યું હતું. જોકે, સ્ટોક સ્પેસિફિક હિલચાલ વધુ રહી હતી. નિફ્ટીએ પણ 24400ની તેની સપોર્ટ લેવલને જાળવી રાખવા સાથે 20-ડે એવરેજ લેવલની આસપાસ જ બંધ આપ્યું છે. જે સૂચવે છે કે, માર્કેટમાં સુધારાની આગેકૂચ માટે વધુ અને કરેક્શન માટે ઓછાં ચાન્સિસ જણાય છે….

Read More