Category: શેર બજાર
STOCKS IN NEWS: TCS: ચોખ્ખો નફો રૂ. 12040 કરોડ/રૂ. 12430 કરોડ (QoQ), આવક રૂ. 62610 કરોડ/રૂ. 61240 કરોડ (QoQ)
અમદાવાદ, 12 જુલાઇઃ આઝાદ એન્જિનિયરિંગઃ કંપનીને જર્મનીની સિમેન્સ એનર્જી ગ્લોબલ પાસેથી 5 વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો. (POSITIVE) Brigade Ent: કંપનીએ બ્રિગેડ Ei Dorado ખાતે કોબાલ્ટ લોન્ચ કર્યું, પ્રોજેક્ટમાં 4b રૂપિયાથી વધુની આવકની સંભાવના છે (POSITIVE) Jio Financial: કંપનીને NBFC માંથી કોર ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં રૂપાંતર કરવા માટે RBIની મંજૂરી મળી (POSITIVE) હિન્દુસ્તાન ઝિંકઃ કંપનીને સેરેન્ટિકાના 180 મેગાવોટ…
Fund Houses Recommendations: TCS, FEDRALBANK, BHARTIHEXA, ZOMATO, PRESTIGE, ABB, PHARMASTOCKS, VEDANTA
અમદાવાદ, 12 જુલાઇઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on TCS: Upgrade to Buy on Company, raise target price at Rs 4615 from Rs 4030 (Positive) UBS on TCS: Maintain Buy on Company, target…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24206-24095, રેઝિસ્ટન્સ 24414- 24513
અમદાવાદ, 12 જુલાઇઃ નિફ્ટીએ આગલા દિવસની બેરિશ ઇંગલફિંગ ઇનસાઇડ રેન્જમાં બંધ આપ્યું છે. સાથે સાથે સપોર્ટ લેવલથી બાઉન્સ પણ થયો છે. તે જોતાં આગામી લેવલ 24650 સુધી જોવા મળી શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે. જો કે તે માટે 24400નું લેવલ જળવાઇ રહેવા ઉપરાંત નિફ્ટીએ તેની ઉપર બંધ આપવું જરૂરી રહેશે. આરએસઆઇ તેની એવરેજલાઇનથી રિવર્સિંગ…
MCX: ચાંદીના વાયદામાં રૂ.697નો ઉછાળો
મુંબઈ, 11 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.8,434.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,508.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 6925.99 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,815ના ભાવે…
Tata Elxsi Q1: નફો 3% ઘટી રૂ. 184 કરોડ
મુંબઇ, 11 જુલાઇઃ Tata Elxsiએ નાણાકીય વર્ષ 2024-2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં 3 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. કંપનીએ એક વર્ષ અગાઉના ગાળામાં રૂ. 188 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જૂન ક્વાર્ટરમાં ઓપરેશન્સમાંથી આવક 9 ટકા વધીને રૂ. 926 કરોડ થઈ હતી જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 850 કરોડ હતી. ક્રમિક રીતે, ક્વાર્ટર…
રિલાયન્સ જિયો ઇન્ફોકોમ 2025માં રૂ. 9 લાખ કરોડ+નો IPO યોજે તેવી શક્યતા
મુંબઇ, 11 જુલાઇઃ RELIANCE JIO ઇન્ફોકોમ લિમિટેડ 2025માં મેગા IPO યોજે તેવી શક્યતા છે, જેનું સંભવિત મૂલ્ય રૂ. 9.3 લાખ કરોડથી વધુ રહેવાનો રિપોર્ટ જેફરીઝે જારી કર્યો છે. રિપોર્ટ અનુસાર Jio ‘$112 બિલિયન મૂલ્યાંકન પર લિસ્ટેડ થઈ શકે છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં 7-15 ટકા સુધારાની શક્યતા હોવાનું જેફરીઝે 11 જુલાઈના રોજ નોંધમાં જણાવ્યું…
STOCKS IN NEWS, NEW LISTING, CORPORATE NEWS
અમદાવાદ, 11 જુલાઇઃ Zydus Life: કંપનીને USFDA તરફથી સેક્યુબિટ્રિલ અને વલસાર્ટન ટેબ્લેટ માટે અંતિમ મંજૂરી મળી છે. આશરે 5.5B નું યુએસ વેચાણ. (POSITIVE) ઓરિએન્ટલ રેલ: કંપનીએ રેલ કોચ ફેક્ટરીમાંથી 193.4m રૂપિયાના ઓર્ડર મેળવ્યા (POSITIVE) સુલા વાઇનયાર્ડ્સ: કંપની Q1 ચોખ્ખી આવકમાં 9.7% (YoY) વધારો, કંપની મહારાષ્ટ્રમાં એકમમાં બોટલિંગ શરૂ કરશે. (POSITIVE) સેટિન ક્રેડિટકેર: કંપનીને ઓસ્ટ્રિયાના OeEB…
Fund Houses Recommendations: AMBUJACEMENT, RELIANCEIND, INDIGO, IOC, HPCL, IGL, HINDALCO, HAVELLS, JUBILANFOOD, MAHINDRA
અમદાવાદ, 11 જુલાઇઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nomura on Ambuja Cem: Upgrade to Buy on Company, raise target price at Rs 780 from Rs 500 (Positive) Jefferies on Reliance Ind: Maintain Buy on…
