Category: શેર બજાર
STOCKS IN NEWS: KPIENERGY, TORRENTPOWER, LUPIN, BANDHANBANK, HFCL, RAILTEL, IDFCBANK, MAHINDRA
અમદાવાદ, 9 જુલાઇઃ KPI ગ્રીન એનર્જી: કંપનીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સાથે 50MW હાઇબ્રિડ પાવર ખરીદીના સોદા પર હસ્તાક્ષર કર્યા. (positive) ડાયમંડ પાવર: કંપનીએ અદાણી ગ્રીન તરફથી 409 કરોડ રૂપિયાનો ઓર્ડર જીત્યો. (positive) ટોરેન્ટ પાવર: તમિલનાડુમાં 50 MWp સોલર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે ARSS teeks અને Torrent Urja 14 સાથે કરારમાં કંપની (positive) વારી રિન્યુએબલ: કંપનીએ…
MCX પર કોટન-ખાંડીના વાયદામાં રૂ.220ની નરમાઈ
મુંબઈ, 8 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.6,903.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,393.21 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.5509.26 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.73,038ના ભાવે ખૂલી,…
Fund Houses Recommendations: BAJAJAUTO, RELIANCE, MARICO, MGL, GUJGAS, NHPC, INOXWIND, KALPATARU
અમદાવાદ, 8 જુલાઇઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Bajaj Auto: Maintain Buy on Company, target price at Rs 11630 (Positive) Nomura on Bajaj Auto: Maintain Buy on Company, target price at Rs…
STOCKS IN NEWS/ CORPORATE NEWS IN BRIEF
અમદાવાદ, 8 જુલાઇ KPI ગ્રીન એનર્જી: કંપનીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સાથે 50MW હાઇબ્રિડ પાવર પરચેઝ ડીલ પર હસ્તાક્ષર કર્યા. (POSITIVE) વેલસ્પન કોર્પ: કંપની કહે છે કે કંપની અને તેની કોઈપણ પેટાકંપનીઓને 15.50 MWP ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પાવર સપ્લાય કરવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલમાં રોકાણ (POSITIVE) ફેડરલ બેંક: કંપનીએ બજાજ એલિયાન્ઝ જીવન વીમા કંપની લિમિટેડ…
માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24207- 24091, રેઝિસ્ટન્સ 24402- 24479
અમદાવાદ, 8 જુલાઇઃ ભારતીય શેરબજારોએ વર્ષ દરમિયાન 11 ટકાના ઉછાળા સાથે વૈશ્વિક શેરબજારોને પાછળ રાખી દીધાં છે. શુક્રવારે લોઅર રેન્જથી જોવા મળેલાં બાઉન્સબેક સાથે લોસ ભૂંસીને નિફ્ટીએ તેની રેઝિસ્ટન્સ સુધારી 34350- 24500 સુધીની દર્શાવી છે. વીકલી ધોરણે 1.3 ટકાના સુધારા સાથે નિફ્ટી માટે રોક બોટમ 24000 પોઇન્ટ દર્શાવાય છે. આરએસઆઇ પણ 70ના લેવલથી મૂવઅપ થવા…
નિફ્ટી 24200નો મજબૂત ટેકો જાળવવા સાથે 24400- 24500ની રેન્જ પકડવા પ્રયાસ કરી શકે
અમદાવાદ, 7 જુલાઇઃ વિતેલા સપ્તાહ દરમિયાન મોટાભાગના ઇન્ડાઇસિસે સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. BSE મિડ અને સ્મોલ-કેપ સૂચકાંકો 4 જુલાઈના રોજ વિક્રમી ઊંચાઈને સ્પર્શ્યા હતા, જે અનુક્રમે 3 ટકા અને 4 ટકા વધ્યા હતા. જો કે, લાર્જ-કેપ ઈન્ડેક્સમાં 1.5 ટકાનો વધારો થયો છે, જે 4 જુલાઈના રોજ નવી ઊંચાઇએ પહોંચ્યો હતો. વિતેલા સપ્તાહાન્તે BSE સેન્સેક્સ…
PRIMARY MARKET REVIEW: આગામી સપ્તાહે એક SME IPO, પાંચ લિસ્ટિંગ
અમદાવાદ, 7 જુલાઇઃ પ્રાઈમરી માર્કેટ આવતા અઠવાડિયે મેઈનબોર્ડ સેગમેન્ટમાં કોઈ આઇપીઓની ગેરહાજરી સાથે મિનિ વેકેશનનો માહોલ સર્જાશે. જો કે, સહજ સોલરનો એક SME IPO છે જે 11 જુલાઈએ ખુલવાનો છે. મેઈનબોર્ડમાં નવી કોઇ પબ્લિક ઑફરિંગ ન હોવા છતાં, માર્કેટની નજર Emcure ફાર્માસ્યુટિકલ્સ અને બંસલ વાયરના લિસ્ટિંગની રાહ જોશે. બંને આઇપીઓમાં રોકાણકારોના સારો પ્રતિસાદ જોવા મળ્યો…
MCX WEEKLY REVIEW: ક્રૂડ તેલના વાયદામાં રૂ.220નો ઉછાળો
મુંબઈ, 7 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 28 જૂન થી 4 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 65,74,038 સોદાઓમાં કુલ રૂ.6,74,999.09 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,01,209.08 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 573734.77 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,57,205 સોદાઓમાં રૂ.68,809.14 કરોડનાં…
