NSEએ SME IPO પર 90% પ્રાઇસ કંટ્રોલ કૅપ લાદી

મુંબઇ, 4 જુલાઇઃ SME પ્લેટફોર્મ પર SME IPOની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ્સ (IPO) માટે ખાસ પ્રી-ઓપન સત્ર દરમિયાન એક્સચેન્જોમાં ઓપનિંગ પ્રાઇસ ડિસ્કવરી અને સંતુલન કિંમતને પ્રમાણિત કરવા માટે, ઇશ્યૂ કિંમત પર 90% સુધી એકંદર કેપિંગ મૂકવાનો નિર્ણય NSE એ લીધો હોવાનું પરિપત્રમાં જણાવ્યું છે. શેરબજારમાં “ફરોથ” બિલ્ડ-અપ એ એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે કે જ્યાં અસ્કયામતોના…

Read More

BUDGET2024: પગારદાર માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધીને રૂ. 1 લાખ થઈ શકે

નવી દિલ્હી, 4 જુલાઇઃ Union બજેટ 2024 અપેક્ષાઓ અનુસાર સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થવાનું છે અને તે 9 ઓગસ્ટ, 2024 સુધી ચાલનાર કેન્દ્રીય બજેટની રજૂઆત સાથે સુસંગત રહેશે. સ્ટાન્ડર્ડ ડિડક્શનઃ બજેટમાં એવી આશા સેવાય છે કે, પગારદાર કરદાતાઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધી રૂ. 1 લાખ થઇ શકે છે. તે ઉપરાંત વિવિધ સેક્ટર્સમાંથી પણ…

Read More

BUDGET 2024: રિયલ એસ્ટેટની ઉદ્યોગના દરજ્જા માટે ડિમાન્ડ, હોમ લોન પર વધુ ડિસ્કાઉન્ટની માંગ

નવી દિલ્હી, 4 જુલાઇઃ  રિયલ એસ્ટેટ સેક્ટરની ખાસ્સા લાંબા સમયની ડિમાન્ડ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં પૂર્ણ થવાનો આશાવાદ ઉદ્યોગ સેવી રહ્યો છે. સંસદનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. હવે દરેક લોકો બજેટ સત્રની રાહ જોઈ રહ્યા છે, એવી આશા છે કે બજેટ 22 જુલાઈએ રજૂ થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી એનર્જી QIP મારફત 2.5 અબજ ડોલર એકત્ર કરશે

અમદાવાદ, 4 જુલાઇઃ અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ સામૂહિક રીતે, $3.5-4 બિલિયનના ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપવાનું વિચારી રહ્યા હોવાનું જાણવા મળે છે. બજેટ પછી બે QIP લોન્ચ કરાય તેવી શક્યતા છે. જેમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ લગભગ $750 મિલિયન (અંદાજે રૂ. 6,266 કરોડ) અને અદાણી એન્ટરપ્રાઇઝિસ આશરે $1.5 બિલિયન (અંદાજે રૂ. 12,532 કરોડ)…

Read More

FIIની જૂનના બીજા પખવાડિયામાં ફાઇનાન્સિયલ સેક્ટરમાં ધૂમ ખરીદી

વિવિધ સેક્ટર્સમાં એફઆઇઆઇની ખરીદી ફાઇનાન્સિયલમાં 8162 કરોડ ટેલિકોમમાં રૂ. 6200 કરોડ ગ્રાહક સેવાઓમાં રૂ. 3100 કરોડ કેપિટલ ગુડ્સમાં રૂ. 2900 કરોડ હેલ્થકેરમાં રૂ. 2886 કરોડ ઓટોમાં રૂ. 2050 કરોડ આઇટીમાં રૂ. 1578 કરોડ બાંધકામમાં રૂ. 1475 કરોડ મુંબઇ, 4 જુલાઇઃ ફાઇનાન્સિયલ સેક્ટરના શેર્સ માટે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ને જાણે ઘેલું લાગ્યું હોય તેમ જુનના બીજા…

Read More

Fund Houses Recommendations: TARC, ITCITCTATACONSUMER, BAJAJFINANCE, L&TFH, GUJARATGAS, WIPRO, Indegene

અમદાવાદ, 4 જુલાઇઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તેમજ ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે  સલાહ મળી રહી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. MS on Tata Consumer: Maintain Overweight on Company, target price at Rs 1288 (Positive) JP Morgan on Bajaj Finance: Maintain Overweight on Company, target price at…

Read More

MARKETLENS: નિફ્ટી માટે સપોર્ટ 24226-24166, રેઝિસ્ટન્સ 24328- 24370

અમદાવાદ, 4 જુલાઇઃ બુધવારે પણ તેજીવાળાઓના વર્ચસ્વ વચ્ચે નિફ્ટીએ 24309 પોઇન્ટની નવી ઊંચાઇ હાંસલ કરી હતી અને પોઝિટિવ મોમેન્ટમ સાથે તમામ સેક્ટર્સમાં ઓલટાઇણ હાઇની સ્થિતિ જોવા મળી હતી. હાયર રેન્જ કોન્સોલિડેશન અને સ્ટ્રોંગ મૂવમેન્ટ કન્ટિન્યૂ રહેવા સાથે આરએસઆઇ એવરેજિસથી ઊપર રમી રહ્યો છે. સાથે સાથે નવી રેન્જ સ્થાપી રહ્યો છે. માર્કેટમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સનો મુખ્ય…

Read More

STOCKS IN NEWS: NHPC, COALINDIA, STARHEALTH, BAJAJFINANCE, HUDCO, COCHINSHIP, ASIANPAINT, TATASTEEL

અમદાવાદ, 4 જુલાઇઃ GE T&D India: કંપનીને ગ્રીડ સોલ્યુશન્સ SAS, ફ્રાન્સ તરફથી ઓર્ડર મળ્યો છે, ઓર્ડરના કદ 64 મિલિયન યુરો. (POSITIVE) L&TFH: Q1FY25 માટે છૂટક વિતરણનો અંદાજ રૂ. 14,830 કરોડ છે, જે Y-o-Y ધોરણે 33% ની વૃદ્ધિ દર્શાવે છે. (POSITIVE) સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ: નાણાકીય વર્ષ 25ના Q1માં વિતરણ લગભગ રૂ. 1,740 કરોડ, Y-o-Y ધોરણે 46%ની…

Read More