Category: શેર બજાર
સેબીએ KYCના ધોરણોને વધુ હળવા કર્યા
સેબીએ અમુક માપદંડોની પરિપૂર્ણતાને આધીન KYC ‘ઓન હોલ્ડ’ PAN માં રિડેમ્પશનની મંજૂરી આપી અમદાવાદ, 18 જૂનઃ KYC સંબંધિત અન્ય રાહતમાં, SEBIએ એક ચોક્કસ શરત હેઠળ KYC સ્ટેટસ ‘ઓન હોલ્ડ’ હોવા છતાં પણ રિડેમ્પશનને મંજૂરી આપી છે. સેબીના ધોરણો અનુસાર, જો ઈમેલ આઈડીની માન્યતા ન હોવાને કારણે KYC રોકી દેવામાં આવ્યું હોય અને ઓળખનો પુરાવો (PoI)…
MF AUMમાં મહિલા રોકાણકારોનું યોગદાન 2024માં વધીને 23% થયું
અમદાવાદ, 18 જૂનઃ તાજેતરના AMFI ડેટા દર્શાવે છે કે MF AUMમાં મહિલા રોકાણકારોનો હિસ્સો માર્ચ 2017માં 15.2% હતો તે વધીને માર્ચ 2024માં 23.40% થયો છે. રૂ.18.29 લાખ કરોડની કુલ મ્યુચ્યુઅલ ફંડ એયુએમ માર્ચ 2017માં નોંધાઇ હતી. તેમાં મહિલા રોકાણકારોનો હિસ્સો રૂ. 2.78 લાખ કરોડ હતો. MF AUM વધીને રૂ.55 લાખ કરોડ માર્ચ 2024માં થવા સાથે…
Ixigo, 49% પ્રીમિયમ સાથે થયો લિસ્ટેડ
અમદાવાદ, 18 જૂનઃ ટ્રાવેલ એગ્રીગેટર ઇક્સિગોની પેરેન્ટ કંપની લે ટ્રેવેન્યુઝ ટેક્નોલૉજીના શેરે 18 જૂને શેરબજારો પર સારી શરૂઆત કરી હતી, જે NSE પર રૂ. 138.10 પર લિસ્ટિંગ થયું હતું, જે રૂ. 93ની ઇશ્યૂ કિંમત કરતાં 48.5 ટકા પ્રીમિયમ દર્શાવે છે. ગ્રે માર્કેટના વલણોએ અગાઉ સ્ટોક માટે લગભગ 30 ટકા લિસ્ટિંગ ગેઇન્સ સાથે ડેબ્યૂનો સંકેત આપ્યો…
Fund Houses Recommendations: MAHINDRA, MARICO, VEDANTA, NYKAA, INFOSYS, ZOMATO, IIFL, DRREDDY
અમદાવાદ, 18 જૂનઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફન્ડ હાઉસ દ્વારા પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. GS on M&M: Maintain Buy on Company, raise target price at Rs 3090 (Positive) Jefferies on M&M: Maintain Buy on Company, raise price at Rs 3510…
MARKET LENS: NIFTY માટે સપોર્ટ 23370- 23274, રેઝિસ્ટન્સ 23526- 23586
અમદાવાદ, 18 જૂનઃ મિનિ વેકેશન બાદ માર્કેટનો મૂડ કેવો રહેશે તેનો ઇશારો ગિફ્ટ નિફ્ટીએ પોઝિટિવ સ્ટાર્ટ સાથે કરી દીધો છે. નિફ્ટી ટેકનિકલી 23500ના મહત્વના લેવલ આસપાસ સપોર્ટ અને રેઝિસ્ટન્સ બન્ને વચ્ચે રમી રહ્યો છે. તેના માટે હવે 23000 પોઇન્ટની સપાટી રોક બોટમ ગણવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો તેમજ રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે. આરએસઆઇ…
STOCKS IN BREIF: INDIGO, RVNL, HAL, PAYTM, INFY, HCLTECH, LIC, SBI, PNBHOUSING
Listing of Le Travenues Technology Symbol: IXIGO Series: Equity “B Group” BSE Code: 544192 ISIN: INE0HV901016 Face Value: Rs 1/- Issued Price: Rs 93/- અમદાવાદ, 18 જૂનઃ Pidilite: JV ICA Pidilite ICA પાસેથી ચોક્કસ UV ટેક્નોલોજીના લાયસન્સ માટે ઇન્ડસ્ટ્રિયા ચિમિકા એડ્રિયાટિકા (ICA) SPA, ઇટાલી સાથે કરાર કરે છે. (POSITIVE) રાઈટ્સ: કંપનીએ રેલ ઈન્ફ્રા કામોમાં નવીનતા…
એસ્સાર ગ્રુપ ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટમાં રૂ. ૩૦૦૦૦ કરોડનું રોકાણ કરશે
અમદાવાદ, 17 જૂનઃ એસ્સાર ગ્રુપ દ્વારા આગામી ચાર વર્ષમાં ગુજરાતના જામનગર ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્લાન સ્થાપવા માટે રૂ. ૩૦૦૦૦ કરોડનું રોકાણની યોજના કરવામાં આવી છે. મેટલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના ક્ષેત્રોમાં વિસ્તરિત આ ગ્રુપ, તેની આગામી તબક્કાની વૃદ્ધિ માટે ક્લીન એનર્જીને તેનો મુખ્ય આધાર માને છે. ગ્રુપના રોકાણ પોર્ટફોલિયોનું સંચાલન કરતા એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રૂઇયાએ જણાવ્યું…
MEAI-અમદાવાદ ચેપ્ટરનાં 28મા સ્થાપના દિવસની ઉજવણી
અમદાવાદ, 17 જૂનઃ અમદાવાદ ચેપ્ટર ઓફ ધ માઇનિંગ એન્જિનીયર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (MEAI)એ 14 જૂન, 2024નાં રોજ એનો 28મો સ્થાપન દિવસ ઉજવ્યો હતો. 1997માં સ્થાપિત એમઇએઆઈનાં અમદાવાદ ચેપ્ટરે 27 વર્ષની સીમાચિહ્ન સફર પૂર્ણ કરી છે અને ખાણખનીજ ક્ષેત્રમાં માપદંડો સ્થાપિત કર્યા છે. આ સત્ર પર વાર્ષિક પરંપરાને જાળવીને સ્મૃતિ વ્યાખ્યાનમાં ભારત સરકારનાં નીતિ આયોગનાં સલાહકાર…
